રાંધવાની સૂચનાઓ
- 1
ઘી ગરમ મૂકી લોટને ચાળી લેવો.ઘી ગરમ થાય એટલે તેમાં લોટ ઉમેરી મીડીયમ તાપે શેકવો. સુવા,અજમા,જાયફળનો ભૂકો કરી લેવો. કોપરાની સલી કરવી.ગોળ ઝીણો સુધારી લેવો.
- 2
લોટ શેકાઈ જાય એટલે ગેસને ધીમો રાખી તેમાં કાટલું, સૂંઠનો ભૂક્કો,જાયફળ,અજમો,સુવા નો ભૂકો ઉમેરી મેરી મિક્સ કરવું.
- 3
થોડું નવસેકું રહે એટલે તેમાં ગોળ ઉમેરી મિક્સ કરવું હવે તેમાં તળેલો ગુંદ,કાજુ બદામ ના ટુકડા ઉમેરવા મિક્સ કરવું હવે તેના લાડુ વાળવા.
- 4
ઝીણા કપરા ના ખમણ થી ગાર્નિસ કરવા. તૈયાર છે શિયાળાના ખૂબ જ ગુણકારી એવા કાટલા ના લાડુ
Similar Recipes
-
-
-
-
મેથી લાડુ (Methi ladoo Recipe in Gujarati)
#MW1વસાણાંમેથી ના લાડુમેથી ના ગુણધર્મો વિશે તો બધા ને ખબર જ છે. મેથી માં કડવાશ હોવાથી બધા ને પસન્દ હોતી નથી પણ મેથી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળા માં તો મેથી ખાવી જ જોઈએ. આજે મે મેથી ના લાડુ કડવા ના લાગે એ રીત થી બનાવ્યા છે.આખો લાડુ ખવાય જાય પછી છેલ્લે થોડી કડવાશ લાગે. તો એકવાર જરૂર થી ટ્રાય કરજો. અને એકવાર જરૂર થી રેસિપી વાંચશો. Jigna Shukla -
-
-
-
મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8 મેથીના લાડુ એ પરંપરાગત અને ખાસ કરીને શિયાળામાં ખવાતી વાનગી છે.સ્પે.લેડીઝ ને ડીલીવરી પછી ફરજિયાત ખવડાવવામાં આવે છે.આ લાડુ ખાવાથી શરીરને ખૂબ જ ફાયદો થાય છે.બધા જ લોકો ખાઈ શકે છે.શિયાળામાં શરીરને જરૂરી ગરમી,શક્તિ પ્રોટીન,વીટામીન્સ અને કેલરી લાડુમાથી મળી રહે છે. Smitaben R dave -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
આ સુખડી ખુબ જ healthy એન્ડ પૌષ્ટિક છે. રોજ સવારે આ ખાવા થી આખો દિવસ energy રહે છે.અને આમાં ઉમેરવામાં આવેલ દરેક ingrdiants માં પોતાની 1 અલગ એનર્જી છે.સ્પેશ્યિલ મસાલા સુખડી megha vasani -
ગોળ ના લાડુ (Gol Ladoo Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશ્યલ રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
-
-
કાટલા લાડુ /કાટલું પાક (Katla Ladoo or Katlu Paak Recipe in Gujarati)
#GA4#Week15#Jaggery Megha Madhvani -
મેથી ના લાડુ (Methi Ladu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#winterspecial#vasanaશિયાળા માં વસાણા શરીર માટે સ્વાસ્થ્ય વર્ધક છે ,જે આપણે અનેક રીતે ખાવા માં ઉપયોગ કરીએ છીએ .વસાણા નો ઉપયોગ મીઠાઈ માં થાય છે ,પણ મેથી સાથે ગોળ માં ઉમેરી ને કરવાથી તેની કડવાશ ઓછી લાગે છે . Keshma Raichura -
-
-
-
-
-
-
ડ્રાયફ્રુટ લાડુ(Dryfruit Ladoo Recipe in Gujarati)
#CookpadTurns4#Week1મે શિયાળાની સિઝનમાં શક્તિવર્ધક ખજૂર ના ડ્રાયફ્રુટ લાડુ વસાણા નાખી ને બનાવ્યા છે જે પૌષ્ટિક અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. Komal Batavia -
-
રાબ પાઉડર (Raab powder Recipe in Gujarati)
જનરલી આપણે બધા જ રાબ બનાવતાં હોઈએ છીએ આજે મે એમાં થોડુંક કીવક વર્ઝન કર્યું છે ..જેમાં લોટને પહેલેથી જ શેકીને રાખેલો છે જેથી કરીને તમે ખૂબ જ ઝડપથી તમારે જોઈતી માત્રામાં રાબ પાંચ મિનિટની અંદર બનાવી શકો. સ્વાદમાં કોઈ ફેર પડતો નથી અને આજ રાતે તમે માઈક્રો વેવ ઓવનમાં બે મિનિટમાં બનાવી શકો. Hetal Chirag Buch -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15832841
ટિપ્પણીઓ (2)