રાજભોગ ખીર (Rajbhog Kheer Recipe In Gujarati)

Bina Vithlani
Bina Vithlani @Binaa_25

#JR

રાજભોગ ખીર (Rajbhog Kheer Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ દૂધ
  2. 2 ચમચીચોખા
  3. ૨ ચમચીખાંડ
  4. 2 ચમચીબદામ પિસ્તા
  5. 10 થી 12 તાંતણા કેસર
  6. 1/2 ચમચી ઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખાને બાફી લેવા

  2. 2

    દૂધને ગરમ કરવા મૂકવું

  3. 3

    દૂધ ઊકળે એટલે તેમાં બાફેલા ચોખા અને ખાંડ ઉમેરી મિક્સ કરવું

  4. 4

    ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું

  5. 5

    ત્યારબાદ તેમાં બદામ પિસ્તા પલાળેલું કેસર અને ઈલાયચી પાઉડર ઉમેરો

  6. 6

    ઠંડુ કે ગરમ સર્વ કરાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Vithlani
Bina Vithlani @Binaa_25
પર

Similar Recipes