રાંધવાની સૂચનાઓ
- 1
તુવર ના દાણા ને ધોઈ લો અને તેને કૂકર માં ૧ સીટી વગાડી લો
- 2
હવે ગેસ પર એક કઢાઈ માં તેલ ગરમ કરો અને તેમાં જીરું, તેજ પત્તા, સૂકું લાલ મરચું, તજ નો ટુકડો નાખી થવા દો પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી તેને થોડીવાર સુધી સાંતળો અને તેમાં લીલું લસણ અને લસણ મરચાં ની પેસ્ટ ઉમેરો અને બરાબર મિક્સ કરો
- 3
હવે તેમાં ઝીણા સમારેલા ટામેટાં, હળદર અને મીઠું નાખી થવા દો ટામેટાં સોફ્ટ થઈ જાય એટલે તેમાં બધા મસાલા નાખી મિક્સ કરો
- 4
મસાલા થઈ જાય એટલે તેમાં તુવર ના દાણા ઉમેરી બરાબર મિક્સ કરો અને તેમાં થોડું પાણી નાખી દાણા માં મસાલા બેસી જાય ત્યાં સુધી થવા દો પછી તેમાં ઝીણી સમારેલી કોથમીર નાખો અને ગેસ બંધ કરી લો ગ્રેવી તમે તમારી પસંદ અનુસાર ઘટ્ટ યા પાતળી રાખી શકો છો
- 5
તુવર ના ટોઠા ને રોટલા સાથે ગરમ ગરમ પીરસો શિયાળા માં આ શાક ખાવા ની ખૂબ મજા આવે છે
Similar Recipes
-
-
-
-
-
-
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadindia Noopur Alok Vaishnav -
-
-
-
તુવેર અને લીલા ચણા ના ટોઠા (Tuver Green Chana Totha Recipe In Gujarati)
#CB10#WEEK10તુવેર ના ટોઠા નોર્થ ગુજરાત ની ફેમસ ડિશ છે.લીલી તુવેર ના ટોઠા શિયાળામાં બનાવવામાં આવે છે. લીલી તુવેર ના ટોઠા ગામડાના લોકો વધારે બનાવે છે અને શિયાળામાં લોકોને ખૂબ જ ભાવે છે. Rachana Sagala -
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10ઉત્તર ગુજરાતના મહેસાણા ની પ્રખ્યાત રેસીપી ટોઠા એ મુખ્યત્વે લીલી અને સૂકી એમ બન્ને તુવેર માંથી બનાવવામાં આવે છે. શિયાળામાં બનતી આ રેસિપીમાં ભરપૂર માત્રામાં લીલા લસણ નો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે . આયુર્વેદ અનુસાર તુવેર ત્રિદોષહરનારી હોવાથી દરેક માટે સ્વાસ્થ્યવર્ધક પણ છે ,શિયાળામાં તુવેરના સેવનથી વાત પિત કફ મટે છે અને લોહીની શુદ્ધિ થાય છે ઉપરાંત તુવેર a high protein આપતું કઠોળ છે .આ રેસિપી મુખ્યત્વે બ્રેડ પરોઠા કે બાજરાના રોટલા સાથે સર્વ કરવામાં આવે છે .તો આવો આપણે જોઈએ લીલી તુવેર ના ટોઠા બનાવવાની રીત.. Riddhi Dholakia -
લીલી તુવેરના ટોઠા (Green Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadindia#cookpadgujratiતુવેર ના ટોઠા નું શાક મુખ્યત્વે ઉતર અને દક્ષિણ ગુજરાત માં પ્રચલિત છે .. કાઠિયાવાડ માં એનું ચલણ ઓછું છે ..જો કે હવે લીલી તુવેર અમારે પણ મળે છે ..એટલે મે cookpad માં થી હોમસેફસ ની રેસિપી જોઈ મે પહેલી જ વાર બનાવી છે ..સરસ બની છે બધાને ખૂબ જ ભાવી .. Keshma Raichura -
લીલી તુવેર ના ટોઠા (Fresh Tuver Totha recipe in Gujarati)(Jain)
#CB10#week10#chhappanbhog#lilituver#totha#spicy#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
-
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
-
તુવેર નાં ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10છપ્પન ભોગ ચેલેન્જ રેસીપી Week-10શિયાળામાં ખાસ બનાવાતી આ રેસિપી મૂળ ઉત્તર ગુજરાતની છે પરંતુ હવે આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ ગઈ છે. તુવેરમાં સહેજ અલગ રીતે મસાલો કરીને બનાવવામાં આવતી આ વાનગી સ્પાઈસી ફૂડ ભાવતુ હોય તેમને તો ખૂબ જ પસંદ આવે છે. ટોઠા ઘરે પણ બનાવવા ખૂબ સરળ છે.શિયાળામાં લીલી તુવર, લીલી ડુંગળી અને લીલા લસણનો ઉપયોગ કરી લાજવાબ બને છે. બ્રેડ કે કુલ્ચા સાથે ગરમાગરમ ટેસ્ટી અને સ્પાઈસી ટોઠા ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
તુવેરના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#WEEK10શિયાળામાં બનતા તુવેરના ટોઠા મુખ્યત્વે મહેસાણા બાજુની વાનગી છે જે સાવ સહેલી અને સ્વાદમાં ખૂબજ ટેસ્ટી હોય છે જેને બ્રેડ-રોટલા-ગરમ રોટલી સાથે ખાઈ શકાય છે... Krishna Mankad -
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
શિયાળા ની મસ્ત ઠંડી માં અમને બધા ને ભાવતા તીખા.... અને ગરમા ગરમ ટોઠા... #CB10 Week 10 Megha Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15842980
ટિપ્પણીઓ (6)