લાલ રાયતાં મરચાં (Red Raita Marcha Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot

લાલ રાયતાં મરચાં (Red Raita Marcha Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. ૨૫૦ ગ્રામ લાલ મરચાં
  2. ૩ ટી સ્પૂન રાઈ ના કુરિયા
  3. ૨ ટી સ્પૂન તેલ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૧ ટી સ્પૂનવરિયાળી
  6. ૧ ટી સ્પૂનગોળ
  7. ૧ ટી સ્પૂનલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    મરચાં ધોઈ ને બી કાઢી ટુકડા કરો.મીઠું નાખી ૧૦ મિનિટ રાખવું.ત્યાર બાદ બાકી ની બધી સામગ્રી નાખી મિક્સ કરો.તરત અથવા ૧ દિવસ પછી ટેસ્ટી મરચા બાજરા ના રોટલા સાથે ખીચડી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes