સલાડ (Salad Recipe In Gujarati)

Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556

સલાડ (Salad Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૩/૪ લોકો
  1. ગાજર
  2. ૫/૬ લીલી દ્રાક્ષ
  3. ૧ ચમચીકોપરાનું ખમણ
  4. ચપટીમરી પાઉડર
  5. ચપટીહિંગ
  6. ચપટીસંચળ
  7. ૧ ચમચીલાલ ચટણી
  8. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  9. ચપટીસંચળ
  10. સ્વાદ અનુસારમીઠું
  11. ૧/૪ ચમચીલીંબુનો રસ
  12. ૧ નંગ મરચું
  13. ૧ નંગ ટમેટું
  14. કોથમીર જીણી સમારેલી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગાજર ને ધોઈ છાલ ઉતારી ખમણી થી ખમણી લો

  2. 2

    ત્યારબાદ તેમાં મરચું ટમેટું, દ્રાક્ષ જીણા સમારેલા ઉમેરી ને બધા મસાલા ઉમેરવા કોથમીર છાંટવી

  3. 3

    આ સલાડ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બાળકોને પણ ભાવશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
પર

Similar Recipes