રાંધવાની સૂચનાઓ
- 1
ચોળા ની દાળ અને ચણા ની દાળ ને રાત્રે પાણી માં પલાળી બીજે દિવસે મિક્ષી માં વાટી લેવી.થોડા દાણા અધકચરા રહે એમ વાટવું
- 2
ત્યાર બાદ તેમાં સમારેલી કોથમીર, બધા મસાલા નાખી ખીરું તૈયાર કરવું અને દસ મિનિટ સુધી ઢાંકી રાખવું.
- 3
ગેસ ચાલુ કરીને એક કઢાઈ માં તેલ ગરમ મૂકી દેવું.હવે ખીરા ને બરાબર ફીણી લેવું ગોળ વડા જેવા બનાવી ને ગરમ તેલ માં ગુલાબી કલર ના તળી લેવા. બધા વડા તળાઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો.
- 4
તૈયાર છે દાળવડા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળવડા (Dalvada Recipe In Gujarati)
ચા સાથે ખાવામાં ઘણા સરસ લાગે છેઅહી મે ફ્રેશ નાળિયેર ની ચટણી સાથે સર્વ કર્યા છે. Sangita Vyas -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#MFFમોન્સુન માં ભજીયા પકોડા ગોટા ખાવાનો જાણે રિવાજ થઈ ગયો હોય એવું લાગે છે .વરસાદ ચાલુ થાય એટલે ઘર માં ભજીયા બનાવવાની ફરમાઈશ પણ ચાલુ થાય..આજે મે દાળવડા બનાવ્યા છે.. Sangita Vyas -
-
-
-
-
-
-
-
દાળવડા (Dalvada Recipe In Gujarati)
#Famવરસાદ ચાલુ થાય અને દાળવડા અને ભજીયા ખાવા ની ઈચ્છા થઈ જાય. અમારા ઘરે દાળવડા એ ઓલટાઇમ ફેવરિટ છે.હું અલગ અલગ દાળ ને ભેગી કરી ને મારુ વેરીએસન કરી ને બનાવતી હોઉં છું. Alpa Pandya -
દાળવડા
#નાસ્તોદાળ મા ખૂબ જ પો્ટીન ને આયॅન હોય છે.તો આજે મે મગ ની દાળ ને ચણા ની દાળ ને મિકસ કરી હેલ્થી નાસ્તોબનાવ્યો છે.જે ચા ની સાથે ખાવા મા મજા પડી જાય ને સાથે પોષટીક પણ Shital Bhanushali -
-
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#MVFમોન્સુન સ્પેશિયલ..વરસતા વરસાદ માં ગરમ ભજીયાઅને મસાલા ચા યાદ આવે ને?તો આવી જાવ દાળવડા ની મોજ માણવા.. Sangita Vyas -
-
-
-
દાળવડા (dalvada recipe in gujarati)
#સાતમ#વેસ્ટદાળવડા તો ગુજરાતી ઓ નું ફેવરિટ ફરસાણ છે જેને ઘર માં નાના મોટા બધા જ ખાય છે. તેને ચોમાસા ની ઋતુ માં વધારે ખવાય છે.તમેં લોકો પણ જરૂર બનાવજો ઘર માં બધા ને મજા પડી જશે. Swara Parikh -
-
-
દાળવડા
#માઇઇબુક#પોસ્ટ21#વિકમિલ3#ફ્રાઇડચોમાસા માં એકદમ ક્રિસ્પી દાળ વડા ખાવની મજા અલગ હોઇ.તો આજે હેલદ્ય એવા દાળ વડા ની રેસિપી સેર કરું છુંને વડા માં કોઈ ઓણ લોટ નાખવાની પણ જરૂર નથી..ને ખૂબ જ ટેસ્ટી બનશે..Namrataba parmar
-
-
-
-
-
-
દાળવડા(Dalvada recipe in Gujarati)
#trendદાળવડા નામ સાંભળતાં મોં માં પાણી આવી જાય. દાળવડા અલગ અલગ રીતે બનતા હોય છે. અહીં આજે ત્રણ દાળ ને મિક્સ કરીને બનાવું છું.જે સ્વાદ માં ટેસ્ટી બને છે.દાળવડા ને ચા, ડુંગળી, તળેલા લીલા મરચા અથવા તમારી પસંદની ચટણી સાથે ગરમ ગરમ સવારના નાસ્તામાં કે રાતના જમવામાં લઈ શકાય છે.અહીં મેં લીલી ચટણી અને સોસ સાથે સર્વ કયાૅ છે. Chhatbarshweta -
-
દાળવડા
#RB15#week15#My recipe BookDedicated to my younger son who is @ canada and prepares such things. Dr. Pushpa Dixit -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16393709
ટિપ્પણીઓ (6)