સ્પ્રાઉડ વડા (Sprout Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા મગ ને એક રાત પલાડી રાખો અને બીજે દિવસે આખી દિવસ એને એક ચોખ્ખા કપડાં માં બાંધી લો અને તેને એક ડબ્બા માં મૂકી દો જેથી કરી ને એ ફૂટી જસે પછી ચણા ની દાળ બે ચાર કલાક પહેલા ધોઈ ને પલાળી રાખો
- 2
પછી એક મિક્સર જારમાં ફણગાવેલા મગલી તેમાં ચણા ની દાળ નાખી તેમાં લીલાં મરચા અને આદુ નાખી ક્રશ કરી લો
- 3
તૈયાર કરેલ મિશ્રણ ને એક બાઉલ માં કાઢી લો અને તેમાં મીઠું નાખી ઝીણી સમારેલી કોથમીર નાખી મિક્સ કરી લો અને તેને દસ મિનિટ સુધી રહેવા દો દસ મિનિટ પછી તેલ ને ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી તૈયાર કરેલા મિશ્રણ માં ચપટી સોડા નાખી મિક્સ કરી લો અને પછી તેને ગરમ તેલ માં નાના નાના.વડા મૂકી ને તળી લો
- 4
ગરમા ગરમ સ્પ્રાઉડ વડા ને કોથમીર મરચા ની ચટણી અને કેચઅપ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
અડદ અને મગ ની દાળ ના વડા (Adad and Mag ni dal vada Recipe in Gujarati)
#સ્નેક્સવરસાદ ની સીઝન ચાલુ થઈ ગઈ છે એમાં જો ગરમાગરમ દાળવડા કે કોઈ ભજીયા ખાવા મળી જાય તો મજા જ પડી જાય.મેં આ દાળવડા અડદની દાળ અને મગ ની દાળ માંથી બનાવ્યા છે.ખૂબ જ ઓછા સમય માં અને એકદમ ફ્લફી બને છે સોડા વગર પણ. Sachi Sanket Naik -
દાળ વડા(dal vada recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ -૨૫#સુપરસેફ-૩ચોમાસા મા ગરમ ગરમ દાળ વડા ખાવાની ખૂબ મજા આવે..😋😋 Bhakti Adhiya -
-
-
-
દાળ વડા(Dal vada recipe in Gujarati)
#trend2#week2પોસ્ટ - 2 આ વાનગી આમ તો ગમે ત્યારે બનાવી શકાય છે પરંતુ ગુજરાત માં અને ખાસ કરીને વરસાદ દરમ્યાન ખાસ બનાવવામાં આવે છે...રોડ પર લારી ઓ માં પણ પડાપડી થઈ જાય છે જો મોડા પડ્યા તો તળિયા ઝાટક થઈ જાય...સો કામ બાજુ પર મૂકી અમદાવાદીઓ દાળવડા ની લારીએ પહોંચી જ જાય...😀 ...આજે આપણે ઓથેન્ટિક એવા સ્ટ્રીટ ફૂડ જેવા જ દાળવડા બનાવતા શીખીશું...😋👍 Sudha Banjara Vasani -
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ગરમી ની સિઝનમાં ઠંડુ ઠંડુ ખાવા ની મજા આવે છે. દહીંવડા, દહીંપુરી, પાણીપુરી એ બધા ઉનાળામાં વધુ ખવાય છે. લગભગ બધા જ પ્રાંત માં દહીંવડા બને છે. કોઈ દહીભલ્લા તો કોઈ દહીબડા કહે. મોટાભાગે સેમ પ્રોસેસ થી બને છે. પરંતુ પ્રાદેશિક ભાષા મુજબ ઉચ્ચાર અલગ અલગ હોય છે. આજે હું દહીંવડા ની રેસીપી શેર કરી રહી છું. જે હું મારી એક ફ્રેન્ડ પાસેથી શીખી છું. તમે પણ આ રીતે દહીંવડા બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે. Jigna Vaghela -
-
મોનસૂન સ્પેશિયલ વાટી દાળ વડા (monsoon special vati dal vada recipe in Gujarati)
#સ્નેક્સઅત્યારે વરસાદની સિઝન છે ધીમો ધીમો વરસાદ ચાલુ હોય ત્યારે આવડા ખાવાની ખૂબ જ મજા આવે છે આ ટેસ્ટમાં ખૂબ જ ક્રિસ્પી અને સ્પાઈસી હોય છે તેમાં કોઈ સોસ ચટણી જરૂર નથી પડતી અને આ ક્રિસ્પી વળા નાસ્તામાં ચા સાથે ખુબ જ સરસ લાગે છે parita ganatra -
-
-
ફણગાવેલા મગ અને રવા ના ઢોકળા (Sprout Moong Rava Dhokla Recipe In Gujarati)
અમારા ઘરે બધા ને ગરમ બાફેલું ફરસણ ખાવાની ટેવ છે તો દરરોજ કઈ ને કઈ નવું બનાવતા હોય જ છીયે.એમાં સ્ટિમ કરેલું ફરસાણ બધા નું ફેવરેટ છે એટલે કે ઢોકળા, મુઠીયા, પાનકી વગેરે. આજે નવી વેરાઇટી ના ઢોકળા ટ્રાય કર્યા, જે બહુજ સ્વાદિષ્ટ સાથે હેલ્થી પણ છે જ.ઘણી વાર અમે આ ઢોકળા લંચ માં પેટ ભરી ને ખાઈયે છે.Cooksnapoftheweek @bko1775 Bina Samir Telivala -
-
-
-
-
-
-
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#KER દાળવડા એ અમદાવાદ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.મે આજે ઘરે બનાવ્યું છે.ટેસ્ટ મા બહુ જ મસ્ત લાગે છે. Vaishali Vora -
દાળ વડા(dal vada recipe in gujarati)
#ઓગસ્ટ#વેસ્ટદાળ વડા સાથે મારી નાનપણ ની યાદ જોડાયેલી છે . મને દહીં વડા ના ભાવે એટલે મારા મમ્મી મારી માટે જ્યારે ઘર માં દહીં વડા બને એટલે દાળ વડા બનાવે જ. હું મારી મમ્મી ની પાસે થી જ શીખી છું, સોરી હું વાનગી બનાવતી વખતે ફોટો નથી લઈ શકી. nirmita chaudhary
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16393465
ટિપ્પણીઓ