ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Pooja Vora
Pooja Vora @cook_29744950
શેર કરો

ઘટકો

૨૦ થી ૨૫ મીનીટ
૨ વ્યક્તી
  1. ૨ કપઘઉં નો જાડો લોટ
  2. ૧ કપગોળ
  3. ૧ ચમચીકાજુ ના ટુકડા
  4. ૧ ચમચીકીસમીસ
  5. ૧/૨ નાની ચમચીજાયફળ પાઉડર
  6. ૧/૩ કપઘી
  7. તળવા માટે તેલ
  8. ખસખસ

રાંધવાની સૂચનાઓ

૨૦ થી ૨૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉં નો લોટ લઈ તેમાં મુઠી પડતું મોણ નાખી હલાવી ને જરૂર મુજબ પાણી લઈ ભાખરી જેવો કઠણ લોટ બાંધી લ્યો

  2. 2

    આ લોટ માથી મુઠીયા વાળી લ્યો તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે આ મુઠીયા ને ગુલાબી તળી લો અને ઠંડા થવા દો મિક્ષર જાર માં લઇ ક્રશ કરી લ્યો

  3. 3

    ક્રશ કરેલા મિશ્રણ માં ગોળ નાખી તેમાં કાજુ,કીસમીસ,જાયફળ,નાખી હલાવી લો હવે તેમાં ગરમ ઘી નાખી હલાવી લો લાડુ ના બીબા માં ઘી થી ગ્રીસ કરી તેમાં આ લાડુ નું મિશ્રણ તેમાં સેજ દબાવી ને ભરી ને બીબુ પાડી લો તૈયાર છે ચુરમા લાડુ

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja Vora
Pooja Vora @cook_29744950
પર

ટિપ્પણીઓ

Similar Recipes