ઘટકો

  1. 250 ગ્રામભીંડા
  2. 1 વાટકીચણા નો લોટ
  3. 1 વાટકીશીંગદાણા
  4. 1/2 વાટકીતલ
  5. 1 ચમચીમરચું પાઉડર
  6. 4 ચમચીધાણાજીરું
  7. 1 ચમચીગરમ મસાલો
  8. 5-6લસણ ની કળી
  9. 2 ચમચીધાણાભાજી
  10. 1/8 ચમચીહળદર
  11. સ્વાદનુસાર મીઠું
  12. 2 ચમચીદળેલી ખાંડ
  13. 1/8 ચમચીહિંગ
  14. 5-6આખી મેથી ના દાણા
  15. 1/8 ચમચીજીરું
  16. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણા ના લોટ ને શેકી લેવો તલ શેકી લેવા

  2. 2

    શીંગદાણા નો ભૂકો કરી લેવો લસણ ને ઝીણું સમારી લેવું ત્યારબાદ બધું ભેગું કરી તેમાં હળદર મરચું મીઠું દળેલી ખાંડ ગરમ મસાલો હિંગ બારીક સમારેલાં ધાણા ભાજી બધું જ મિક્સ કરી લેવું

  3. 3

    થોડું તેલ મૂકી તેમાં 5 થી 6 આખી મેથી ના દાણા અને જીરું નાખી ભીંડા ને વધારી લેવા ભીંડામાં મેથી નાખવાથી ચીકાશ ઓછી થઈ જાય છે ભીંડા થઈ જાય પછી તેમાં મસાલો નાખી બરાબર હલાવી થોડીવાર ઢાંકી રાખવું ત્યારબાદ મસાલા ભીંડી શાક સર્વ કરવું ખૂબ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes