લીલી તુવેર નો પુલાવ (Lili Tuver Pulao Recipe In Gujarati)

Brinda Padia
Brinda Padia @cook_24755663
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૩ વ્યક્તિ માટે
  1. ૧૦૦ લીલી તુવેના દાણા
  2. ૪ નંગલીલાં મરચાં
  3. ૧ નંગ લસણ
  4. વાટકો કોથમીર
  5. ૨ ચમચીતેલ
  6. ૧ વાટકીચોખા
  7. હીંગ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૩ વાટકી પાણી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    એક તપેલી માં ચોખા ને ધોઈ ને પલાળી દો, પછી તેને ૧૦ મિનીટ સુધી રહેવા દો, એક મિક્સર જારમાં, લસણ, લીલાં મરચાં, કોથમીર ની પેસ્ટ બનાવી લો

  2. 2

    હવે એક કુકર માં ૨ ચમચી તેલ ગરમ કરો પછી તેમાં હિંગ નાખી ને બનાવેલી વેસ્ટ ઉમેરી ને ૨ મિનીટ સુધી સાંતળો, હવે તેમાં તુવેર ના દાણા નાખી ને બરાબર મિક્ષ કરી તેમાં મીઠું સ્વાદાનુસાર નાખી ને ૨ મિનીટ સુધી રહેવા દો.

  3. 3

    ઉકળી જાય એટલે તેમાં ભાત ઉમેરી બરાબર મિક્ષ કરી પછી તેમાં એક વાટકી ચોખા હોઈ તો તેમાં ૩ વાટકી પાણી ઉમેરી ને તેને પણ ઉકળવા દો ને તેને ઢાંકી ને ૪ સિટી કરી લો,

  4. 4

    તો તૈયાર છે ઠંડી ની સીઝન નો લીલી તુવેર નો પુલાવ. જે ઝટપટ બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Brinda Padia
Brinda Padia @cook_24755663
પર

Similar Recipes