પૌવા ની ટીકી (Pauva Tiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા ના પૌવાને ચારણીમાં ધોઈ લેવા અને પાંચ મિનિટ રહેવા દેવા
- 2
પછી એક બાઉલમાં ચોખાના પૌવા એક કપ પાણી બટેટાનું છીણ ઝીણી સમાયેલી ડુંગળી જેનો સમાયેલું કેપ્સીકમ ગાજરનો છીણ શેકેલા શીંગદાણા જીરુ ચીલી ફ્લેક્સ અને આમચૂર પાઉડર ચાટ મસાલો ને ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું અને ખાંડ બધું બરાબર મિક્સ કરી લેવું
- 3
સૌપ્રથમ તેલવાળા હાથ કરી અને ગોળ ટીકી વાળી લેવી
- 4
પછી નોનસ્ટિક થવાને ગરમ કરવા મૂકો ટીકીને ફ્રાય કરી લો તેલ એડ કરીને બ્રાઉન કલર થાય ત્યાં સુધી ટીકીને ફ્રાય કરી લેવી
- 5
સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો તૈયાર છે પૌવાની ટીકી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
આલુ પૌવા ટીકી (Aloo Pauva Tiki Recipe In Gujarati)
#LOઆ રેસિપી ખુબજ સરસ બને છે સ્વાદિષ્ટ ક્રિસ્પી આલુ પૌવા ટીકી મે વધેલા આલુ પૌવા અને વધેલી સુકી ભાજી માંથી બનાવી છે Prafulla Ramoliya -
નાયલોન પૌવા ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast લાઈટ ચટપટો Neeru Thakkar -
-
પૌવા કટલેટ (Pauva Cutlet Recipe in Gujarati)
#AsahikaseiIndia# તેલ ના ઉપયોગ વગર પૌષ્ટિક હેલ્ધી કટલેટ Ramaben Joshi -
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#cookpadindia#cookpadgujarati#breakfast Jalpa Tajapara -
-
વેજ પૌવા (Veg Pauva Recipe In Gujarati)
#LBઆમ તો બાળકો વટાણા કે એવા શાક જમતા નથી તો મે આજે વેજ પૌવા બનાવીયા છે. Bhagyashreeba M Gohil -
-
-
-
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
😋 સવાર માટે હળવીફૂલ નાસ્તો એટલે પૌવા બટાકા Rita Vaghela -
પૌવા ની કટલેટ્સ (Poha Cutlet Recipe In Gujarati)
આ એક એકદમ જ ડિફરેન્ટ રેસિપી છે જે તમે સવાર ના નાશતા મા, લંચ કે ડિનર ગમે ત્યારે લઈ શકો છો... અચાનક જ મેહમાન આવી જાય તો પણ તમો તરતજ બનાવી શકો છો.. અમારા ફેમિલી મા આ બધાને ખુબજ પ્રિય છે.#Fam Taru Makhecha -
-
પૌવા અને બટાકા ની કટલેટ (Pauva Bataka Cutlet Recipe In Gujarati)
#KK#Bye bye winter recipe#Mutter Rita Gajjar -
-
રોસ્ટેડ હાજીખાની પૌવા નુ ચવાણુ (Roasted Hajikhani Pauva Chavanu Recipe In Gujarati)
#DFT#CB3#diwali#cookpadindia#cookpadgujarati Sneha Patel -
ઈન્દોરી પૌવા (Indori poha recipe in Gujarati)
ઈન્દોરી પૌવા ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નાસ્તા નો પ્રકાર છે. ઈન્દોરી પૌવા મધ્યપ્રદેશના ઈન્દોરની વાનગી છે. જાડા પૌવા નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા ઈન્દોરી પૌવા તીખી સેવ કે ફરસાણ અને જીરાવન મસાલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ જ કારણે ઈન્દોરી પૌવા સામાન્ય રીતે બનતા પૌવા કરતાં અલગ પડે છે. આ સ્પાઈસી, ખાટા-મીઠા અને ચટપટા પૌવા નાસ્તામાં ખુબ જ સરસ લાગે છે.#FFC5#cookpadindia#cookpad_gu spicequeen -
પૌવા કેક(Paua Cake Recipe In Gujarati)
આપણે સૌ પૌવા માંથી અલગ અલગ વાનગીઓ બનાવી છીએ.આજે મેં પૌવા માંથી કેક બનાવી છે બાળકોને કેકનું નામ પડે એટલે તેને ખૂબ જ ગમે છે અને તે હેલ્ધી પણ છે તો જરૂરથી ગમશે #ફટાફટ Disha Bhindora -
-
પૌવા(Pauva recipe in Gujarati)
મે આજે બટાકા પૌવા ગોળ ઉમેરી ને બનાયા છે જે સ્વાદ માં બવ જ સરસ છે અને સાથે બવ બધા શાક ઉમેરયા છે એટલે પૌષ્ટિક પણ છે.#week15#jaggery Shweta Kunal Kapadia -
-
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
પૌંવા બટાકા ઝડપથી બની જાય છે. બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય, સવારે નાસ્તા માં ચા જોડે પણ સરસ લાગે છે. પીકનીક માં પણ લઈ જઈ શકાય છે. અને બધાં ને ભાવતી વાનગી છે. Rashmi Pomal -
મિક્સ વેજીટેબલ કટલેસ (Mix Vegetable Cutlet Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5#Week5#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16690243
ટિપ્પણીઓ