મિક્સ વેજ હરાભરા કબાબ (Mix Veg Harabhara Kebab Recipe In Gujarati)

Bhavisha Manvar @cook_23172166
મિક્સ વેજ હરાભરા કબાબ (Mix Veg Harabhara Kebab Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકને બોઈલ કરી લો અને વટાણા અને બટેટાની મેશ કરી લો અને ટોસ્ટ નો ભૂકો કરી લો ચણાના લોટને શેકી લો
- 2
હવે કડાઈમાં તેલ લઇ તેને ગેસ ઉપર ગરમ કરવા મુકો પછી તેમાં લસણની પેસ્ટ ઉમેરો અને ઝીણા સમારેલા વેજીટેબલ્સ ઉમેરી બે મિનિટ સુધી સાંતળો પછી બધા મસાલા ઉમેરી વટાણા અને બટાકા ઉમેરી દો અને મસાલો તૈયાર કરી લો
- 3
હવે તેમાંથી ગોળ ટીકી વાળી ટોસના ભૂકામાં રગદોળી લો અને પછી તેને તેલમાં તળી લો
- 4
પછી તેને સર્વ કરો તૈયાર છે હરાભરા કબાબ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
હરાભરા ઓટ્સ કબાબ (Harabhara Oats Kebab Recipe In Gujarati)
#KK#starter#SN2#SN2#Vasantmasala#aaynacookeryclub#week2#vegetable#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#starter#harabharakabab#restaurantstyle#winterspecial#Kebab#KK#cookpadgujaratiહરાભરા કબાબ એ લોકપ્રિય વાનગીઓમાંની એક છે. તેમાંય મેરેજ કે કોઈ પાર્ટી હોય ત્યારે સ્ટાર્ટરમાં હરાભરા કબાબ તો હોય જ છે. હરાભરા કબાબ માં બધાં લીલા શાકભાજી નો ઉપયોગ કરી શકાય છે તેથી એક પૌષ્ટિક અને વિટામિન યુક્ત આહાર છે. બાળકોને પણ પસંદ આવે છે તેથી સરળતાથી ખાઈ લે છે. Mamta Pandya -
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
#KK#SN2#WEEk2#Vasantmasala#aaynacookeryclub chef Nidhi Bole -
-
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
#MBR1#week1#Cookpadgujarati તમે રેસ્ટોરન્ટ માં જાઓ ત્યારે સ્ટાર્ટર માં હરા ભરા કબાબ તો ઓર્ડર કરતા જ હશો. તો અહીંયા હું એજ રેસ્ટોરન્ટ જેવા હરાભરા કબાબ ની રેસીપી લાવી છું. હરાભરા કબાબ એ માત્ર ગુજરાતમાં જ નહિ, આખા ભારતમાં લોકપ્રિય વાનગીઓમાંની એક છે. તેમાંય મેરેજ કે કોઈ પાર્ટી હોય ત્યારે સ્ટાર્ટરમાં હરાભરા કબાબ તો હોય જ છે. આ હરાભરા કબાબ એ બહુ જ હેલ્થી ફૂડ છે. કેમકે એમાં સૌથી વધારે લીલા શાકભાજી આવે છે. હરાભરા કબાબ ને વધારે હેલ્થી બનાવા માટે તમે એને તળવા ની જગ્યા એ તવી માં શેકી પણ શકો છો. એટલે બાળકો ને હરાભરા કબાબ બનાવી ને ખવડાવવા જ જોઈએ. તો આજે જ શીખી લો રેસ્ટોરન્ટ જેવા સ્વાદિષ્ટ હરાભરા કબાબ બનાવની રીત.ઘરે જ બનાવો આ રેસ્ટોરન્ટ જેવા સ્વાદિષ્ટ હરાભરા કબાબ અને બધા આંગળા ચાંટતા. રહી જશે. Daxa Parmar -
-
હરાભરા પાલક પનીર કબાબ (Harabhara Palak Paneer Kebab Recipe In Gujarati)
#KK#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
હરાભરા કબાબ (Harabhara Kabab recipe in Gujarati)
વરસાદની સીઝન ચાલે છે અને આપણને રેસ્ટોરન્ટનું ખાવાનું મન થઈ જાય છે તો ચાલો આજે આપણે ઘરે જ બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ હરા ભરા કબાબ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ એક સ્ટાટર રેસીપી છે.#હરભરા કબાબ#માઇઇબુક#સૂપરસેફ3 Nayana Pandya -
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
પાલક નો ઉપયોગ કરી ને બનતા આ હરાભરા કબાબ મારા બાળકો ના ફેવરિટ છે. એમને ભાવતું બનાવું તો એ તો ખુશ થઇ ને ખાય જ સાથે સાથે મને પણ ખુશી મળે. Bansi Thaker -
-
-
-
હરાભરા કબાબ
શિયાળા ની સિઝન એટલે લીલા શાક પુષ્કળ પ્રમાણ માં મળે છે.તો આજે આપડે એક સ્ટાર્ટર બનાવીશું કે જે દરેક રેસ્ટોરન્ટ ના મેનુ માં પ્રથમ હોય છે. હરાભર કબાબ કે જે લીલા શાકભાજી થી ભરપુર છે.#લીલી Sneha Shah -
મિક્સ વેજ કબાબ (Mix Veg Kebab Recipe In Gujarati)
#TRO#cookpadgujarati#cookpadમેં હેલ્ધી અને ટેસ્ટી એવા મિક્સ વેજ કબાબ બનાવ્યા છે. ઘરમાં જ રહેલા વિવિધ શાકભાજી તથા મકાઈનો લોટ, ચણાનો લોટ એડ કરી સ્લરીમાં ડીપ કરી સેલો ફ્રાય કરીને આ ટેસ્ટી કબાબ બનાવ્યા છે. Ankita Tank Parmar -
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
આ સ્ટાર્ટર માટે ની વાનગી છે. તેને સ્પેશિયલ ચટણી અને સલાડ સાથે પીરસવામાં આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. કોથમીર ફુદીના મરચાં અને દહીવાળી ચટણી કબાબ સાથે મસ્ત ટેસ્ટ આપે છે. Disha Prashant Chavda -
હરાભરા કબાબ (Harabhara kebab recipe in Gujarati)
હરાભરા કબાબ એ ખૂબ જ લોકપ્રિય સ્ટાર્ટર નો પ્રકાર છે જે પાલક, વટાણા અને પસંદગી મુજબના શાકભાજીને ઉમેરીને બનાવવામાં આવે છે. લીલા ધાણા અને ફુદીનો આ વાનગી ને ખૂબ જ સારો સ્વાદ આપે છે. સામાન્ય રીતે હરાભરા કબાબને ડીપ ફ્રાય કરીને બનાવવામાં આવે છે પરંતુ મેં અહીંયા પેન ફ્રાય કરીને બનાવ્યા છે જે ઓછા તેલમાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. હરાભરા કબાબ નો સ્વાદ ફુદીના અને દહીંની ચટણી સાથે પીરસવાથી અનેક ગણો વધી જાય છે.#CWT#MBR1#cookpadindia#cookpad_gu spicequeen -
-
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
#ઇબુક#Day-1આ કબાબ લીલા વટાણા, પાલક થી બનાવી સેલો ફા્ય કરેલા છે જે બધા માટે હેલ્થી છે,જેને નાસ્તા માટે સવઁ કરી શકાય છે. Asha Shah -
-
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#cookpad_gujarati#cookpadindiaહરાભરા કબાબ એ બહુ જ પ્રચલિત એવું સ્ટાર્ટર છે જે મૂળ તો ઉત્તર ભારતીય ભોજન નો ભાગ છે પણ હાલ માં તે બધે જ પ્રચલિત છે. કોઈ પણ હોટલ ના મેનુ માં સ્ટાર્ટર તરીકે હોય કે પછી કોઈ પણ પ્રસંગ પાર્ટી માં સ્ટાર્ટર હોય, હરાભરા કબાબ સૌની પસંદ બને છે. જેમ તેનું નામ દર્શાવે છે તેમ તેના ઘટકો માં પાલક, વટાણા, કોથમીર, ફુદીના જેવી લીલાં ઘટકો મુખ્ય છે તેથી તેનો રંગ લીલો બને છે.ભારતીય ભોજન હોય કે બીજા કોઈ દેશ નું ભોજન ,પણ મસાલા એ કોઈ પણ ખાનપાન માં મહત્વ નો હિસ્સો છે. તેમાં પણ ભારત જેવા વિશાળ દેશ માં , રાજ્ય, પ્રાંત પ્રમાણે ખાસ મસાલા પણ હોય છે. ઘણા મસાલા ,જરૂર પ્રમાણે તાજા વાટી ને વાપરીએ તો તેના સ્વાદ અને સુગંધ સરસ આવે છે પણ આજના ફાસ્ટ સમય માં લોકો પાસે આવા સમય ની અછત હોય છે. વસંત મસાલા એ તૈયાર મસાલા માં એક ખાસ નામ છે. ઘર જેવા, વિવિધ અને વિસ્તૃત શ્રેણી માં વસંત મસાલા અવ્વલ નંબરે છે. આજ આ કબાબ માં તેના વિવિધ મસાલા વાપર્યા છે. Deepa Rupani -
-
બેસન રવાના હરાભરા અપમ(Besan suji harabhara appam recipe in Gujarati)
#GA4#Week12#besan Sejal Kotecha -
-
રાઈસ વેજ કબાબ (Rice Veg. Kebab Recipe In Gujarati))
#AM 2 રાઈસ કબાબ હા બરાબર જ સાંભળ્યું. આજે અહીં આપની સમક્ષ રાઈસ કબાબની રેસીપી શેર કરવા જઈ રહી છું. કબાબ નું નામ સાંભળતા જ એમ થાય કે આ વાનગી લગભગ નોનવેજ બને છે. પણ રાઈસ ના કબાબ ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદર એટલા જ સોફ્ટ બન્યા છે. અહીં ગાજરના રાયતા સાથે મેં સર્વ કર્યા છે તમે પણ ઘરે જરૂરથી બનાવજો ખુબ જ સરસ બન્યા છે. 👌👌👌👌👌 Buddhadev Reena -
-
હરાભરા કબાબ (Harabhara kebab Recipe in gujarati)
#GA4 #Week9 #Fried #પોસ્ટ1 આજે મેં હરાભરા કબાબ બનાવ્યા જે ખૂબ સરળતાથી અને જલ્દીથી બનાવવામાં સારા પડે તે રીતે બનાવ્યા છે, એમા પૌહા ના ઉપયોગ થી ખૂબ સરસ અને નોનસ્ટિકી બનાવ્યા છે આ રીતે જો બનાવવામાં આવે તો ડીપફ્રાય કરે તો પણ નોનસ્ટિકી જ રહે છે તમે પણ બનાવજો આ રીતે Nidhi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16811784
ટિપ્પણીઓ (2)