બેસન રવાના હરાભરા અપમ(Besan suji harabhara appam recipe in Gujarati)

Sejal Kotecha
Sejal Kotecha @SejalKotecha

બેસન રવાના હરાભરા અપમ(Besan suji harabhara appam recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 વ્યક્તિ માટે
  1. 1 બાઉલબેસન
  2. 1 બાઉલરવો
  3. 1 નાનું બાઉલ બાફેલી મકાઈ
  4. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. 1ચોપ કરેલું ગાજર
  6. 2 ચમચીકેપ્સીકમ
  7. 1 વાટકીકોથમીર
  8. સ્વાદ અનુસારનમક
  9. જરૂરિયાત મુજબ છાશ અથવા દહીં

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બેસન અને રવાને છાશ અથવા દહીં મા એક કલાક પલાળી દો.મેં અહીં છાશમાં પલાળીયો છે

  2. 2

    ત્યારબાદ પલડી ગયા પછી ઉપર મુજબના વેજીટેબલ્સ નાખી દેવાતેમાં તમને મનગમતા વેજિટેબલ્સ નાખી શકો છો

  3. 3

    બધુ વેજીટેબલ નાખી અને જરા ચપટી સોડા નાખી મિક્સ કરી લેવું

  4. 4

    ત્યારબાદ અપમ ના સ્ટેન્ડ તેલથી જરા ગ્રીસ કરી દેવું

  5. 5

    પછી તેમાં ખીરું રેડી તેની ઉપર કોથમીર મકાઈ ગાજર અને કેપ્સિકમ નાખી ગેસની મીડીયમ આંચ પર ચડવા દો

  6. 6

    ત્યારબાદ બે-ત્રણ મિનિટ પછી ચેક કરી લેવું બ્રાઉન થઇ ગયા હોય તો પલટાવી બીજી સાઈડ પણ પકાવી લેવા

  7. 7

    તો આ અપમ ખૂબ જ ઝડપથી બની જાય છે અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે

  8. 8

    તો રેડી છે આપણા અપમ તેને ટામેટા કેચપ સાથે સર્વ કરીએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Kotecha
Sejal Kotecha @SejalKotecha
પર

Similar Recipes