Rava na Dhosha (રવા ના ઢોસા)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૩ વ્યક્તિ માટે
  1. વાટકો રવો
  2. ૨ ચમચીચણા નો લોટ
  3. ૨ ચમચીધ‌ઉનો લોટ
  4. ૨ વાટકીછાસ
  5. ૧ નગડુંગળી
  6. ૧ નગલીલું મરચું
  7. કોથમીર
  8. મસાલો કરવા માટે
  9. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  10. ૧/૨ ચમચીજીરું પાઉડર
  11. ૧/૨ ચમચીસંચર પાઉડર
  12. મીઠું સ્વાદાનુસાર
  13. સર્વ કરવા માટે
  14. સંભાર, કોપરાની ચટણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    એક મિક્ષઅરજાર માં રવા ને પિષી લો ને તેમાં બીજા બંને લોટ ઉમેરી ને તેમાં છાસ નાખી ને ૧૫ મિનીટ સુધી રહેવા દો.

  2. 2

    હવે એક નોનસ્ટિક તવી માં પાણી થી ગ્રીશ કરી ને ઢોસોમૂકી ને ઉપર થી મસાલો છાંટી ને ડુંગળી, લીલું મરચું નાખી કોથમીર નાખી ને તેને ૨ મિનીટ સુધી રહેવા દો.

  3. 3

    તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને હેલ્ધી જલ્દી થી બનીજાઈ છે. નાના બાળકો ને ભાવતા રવા ના ઢોસા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Brinda Padia
Brinda Padia @cook_24755663
પર

Similar Recipes