રવા ના ઊત્તપમ(rava na Uttapam recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવા મા દહિં નાખી ને આથો આવવા માટે 6/7 કલાક માટે રાખી દો અડદ ની દાળ ને પલાળી દો
- 2
અડદ ની દાળ ને મિકસર મા પીસીને પલાળેલ રવા મા નાખો પછી લીલુ મરચુ જીણુ સમારી ને નાખો મીઠું નાખીને એકદમ મિકસ કરો
- 3
લોઢી ગરમ કરવા મૂકો લોઢી ગરમ થાય એટલે થોડુ તેલ મૂકવુ પછી રવા નુ ખીરૂ થોડુ જાડુ પાથરો ખીરા ઉપર જીણા સમારેલા ટામેટાં, કેપ્સીકમ, ડુંગળી પાથરવા ધીમા તાપે શેકો પછી બીજી તરફ પણ ઉથલાવી નાખી શેકો
- 4
તૈયાર છે ગરમ ગરમ રવા ના ઊત્તપમ લીલી ચટણી સાથે સર્વ કરી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રવા ઉત્તપમ(Rava Uttapam Recipe in Gujarati)
#GA4#week_1#uttapam#yogurt#schezwan rava uttapam Aarti Lal -
-
-
-
-
-
-
-
-
-
ઈન્સ્ટન્ટ રવા ઉત્તપમ (Instant Rava uttpam Recipe In Guajarati)
#GA4 #week1 આજે હું તમારી સાથે ઈન્સ્ટન્ટ રવાના ઉત્તપમ છે ઝડપથી તૈયાર થઈ જાય અને નાસ્તામાં પણ ખુબ સરસ લાગે છે Nipa Parin Mehta -
મિની ઉત્તપમ (Mini Uttapam Recipe In Gujarati)
#GA4 #week1 મારા બાળકો ને ઉતપમ્ બહુ ભાવે છે તો તેના માટે હુ અલગ અલગ જાત ના ઉતપમ્ જાતે જ ક્રિએશન કરુ છુ અહીં મે રવા માંથી બનાવ્યા છે. જે ખૂબજ ઓછા ટાઇમ મા બની જાયછે અને ટેસ્ટી બને છે. parita ganatra -
રવા ઉત્તપમ(rava uttapam recipe in gujarati)
સાંજે જ્યારે ઝટપટ વાનગી બનાવવી હોય ત્યારે ઇન્સ્ટન્ટ બની જતી વાનગી અને ટેસ્ટી બધાને ભાવતી વાનગી રવા ઉત્તપમ.#GA4#Week1 Rajni Sanghavi -
-
-
રવા ના ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
બહુ ફટાફટ બની જાય છે. દાળ અને ચોખા ના મિશ્રણ થી ઉત્તપમ કે ઢોંસા બનાવા હોય તો પહેલે થી પલાળી રાખવું પડે પછી જ બનાવાય. જયારે આ રવા ના ઉત્તપમ બનાવા હોય તો 20 મિનિટ માટે જ પલાળી પછી બનાવાય છે.અને ટેસ્ટ માં સરસ લાગે છે. Arpita Shah -
રવા ઉત્તપમ (Rava Uttpam Recipe In Gujarati)
રવા ના ઉત્તપમ ખાવા માં ખૂબ સરસ લાગશે અને પચવા માં હળવા હોય છે. બાળકો ને આપવાથી બધા શાકભાજી પણ ખાય છે.#Week1#GA4#yogurt#uttapam Loriya's Kitchen -
-
-
રવા ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
#GA4#week1#southindain#ravauttapa#uttapam#ઉત્તપમ#coconutchutney Mamta Pandya -
-
ચીઝ વેજીટેબલ ઉત્તપમ(Cheese Vegetable Uttapam Recipe in Gujarati)
#GA4#week1#uttapam#yogurt Monika Dholakia -
-
રવા ના મીક્સ વેજ પૂડલા (Rava Mix Veg Pudla Recipe In Gujarati)
અમારા ઘરની હોટ ફેવરીટ બે્કફાસ્ટ ડીશ Tejal Vaidya -
-
ચોખા ના લોટ ની ઈડલી (Chokha Flour Idli Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેશીપી ચેલેન્જ Smitaben R dave -
મિક્સ વેજ. રવા ઉત્તપમ ( mix veg. Rava uttapam recipe in gujarati
#સ્નેક્સ #માઇઇબુક #પોસ્ટ 3 Parul Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13651911
ટિપ્પણીઓ (6)