રવા ના પેન કેક (Rava na pan cake recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક ચોપર માં ટામેટા, મરચું, ડુંગળી, અને લસણ ને ક્રશ કરી લેવું.રવા માં દહીં અથવા છાસ અને ક્રશ કરેલા ટામેટા અને ડુંગળી ની પેસ્ટ ને ઉમેરી ને પુડલા થી થોડું જાડું બેટર બનાવી લેવું. જરૂર પડે તો પાણી એડ કરવું.
- 2
એક લોઢી ગરમ કરવી અને તેમાં થોડું તેલ નાખી ને બેટરને વાટકા કે ડોયા ની મદદ થી રેડી ગોળ પુડલા જેવું બનવું.બેટર ને થોડું જાડું રાખવું અને લોઢી ઉપર પાન થોડું થીક જ રાખવું.ફરતી બાજુ એક ચમચી તેલ નાખી ઉપર બબલ થાય એટલે સાઈડ માંથી તાવેથો ફેરવતા જય ને બીજી બાજુ ફેરવવું.
- 3
આમ બધા પેન કેક્સ થોડા કરકરા તૈયાર કરવા. જો બેટર વધારે જાડું લાગે તો પાણી ઉમેરવું. આમાં રાઈ અને અળદ ની દાળ નો વઘાર પણ કરી શકાય છે એ પણ એકદમ સરસ લાગે છે. તો તૈયાર છે સ્પાઇસિ અને સોલ્ટી રવા ના પેન કેક્સ. ટોમેટો કેચપ સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વેજ પેન કેક (Veg pan cake recipe in Gujarati)
વેજ આમલેટ જે ધઉં ના લોટ મા થી બનાવવા મા આવે છે જે ધણા વેજીટેબલ થિ ભરપુર હોય છે.#GA4#week2 Rekha Vijay Butani -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13#MRC ચોમાસા ની સીઝન માં ચટાકેદાર જમવાનું વધારે મન થાય છે.એવી જ એક વાનગી છે મસાલા ઢોસા.. ઇન્સ્ટન્ટ બની જાય અને સ્વાદ માં પણ લાજવાબ હોય એવા ઢોસા બનાવવા નો વિકલ્પ છે રવા ઢોસા..તો આજે અહીંયા હું રવા ના ક્રિસ્પી ઢોસા ની રેસીપી શેયર કરું છું. Varsha Dave -
-
-
-
-
-
-
રવા ઉત્તપમ(Rava Uttapam Recipe in Gujarati)
#GA4#week_1#uttapam#yogurt#schezwan rava uttapam Aarti Lal -
-
-
-
-
-
-
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#MBR4Week4ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
રવા ના ઢોકળા(Rava Dhokla Recipe In Gujarati)
રવાના ઢોકળા ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે #ફટાફટ Janvi Bhindora -
-
-
-
-
ફણગાવેલા મગ અને રવા ના ઢોકળા (Sprout Moong Rava Dhokla Recipe In Gujarati)
અમારા ઘરે બધા ને ગરમ બાફેલું ફરસણ ખાવાની ટેવ છે તો દરરોજ કઈ ને કઈ નવું બનાવતા હોય જ છીયે.એમાં સ્ટિમ કરેલું ફરસાણ બધા નું ફેવરેટ છે એટલે કે ઢોકળા, મુઠીયા, પાનકી વગેરે. આજે નવી વેરાઇટી ના ઢોકળા ટ્રાય કર્યા, જે બહુજ સ્વાદિષ્ટ સાથે હેલ્થી પણ છે જ.ઘણી વાર અમે આ ઢોકળા લંચ માં પેટ ભરી ને ખાઈયે છે.Cooksnapoftheweek @bko1775 Bina Samir Telivala -
-
ચીઝ વેજ પેન કેક (Cheese Veg Pan Cake Recipe In Gujarati)
#RC1#Post 1#yellowchallengeWeek1 Minaxi Bhatt -
વેજીટેબલ પેન કેક (vegetable pan cakeRecipe in Gujarati)
આ વાનગી બાળકો માટે બહુ પૌષ્ટિક અને મનપસંદ છે કારણકે તેનો સ્વાદ ચાઇનીઝ છે અને ઉપરથી ચીઝ નાખવાથી બાળકો ને બહુજ ભાવે છે#GA4#week2 Kirti Dave -
More Recipes
ટિપ્પણીઓ (6)