રાંધવાની સૂચનાઓ
- 1
એક બાજરાનો રોટલો બનાવી અને શેકી લેવો. શેકાઈ જાય એટલે તેને થોડો ઠંડો પડવા દેવો. પછી તેના જુના ટુકડા કરી લેવા.
- 2
હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું હિંગ અને મીઠા લીમડાના પાન નાખી તેમાં ઝીણું સમારેલું લસણ ઉમેરી ઝીણું સમારેલું મરચું ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરવી. બધું જ સંતળાઈ જાય એટલે તેમાં ટુકડા કરેલો રોટલો ઉમેરો. ત્યારબાદ તેમાં બધું મસાલો ઉમેરી બરાબર હલાવી ગેસ બંધ કરી દેવું
- 3
તૈયાર છે વઘારેલો રોટલો. તેના પર લીલા ધાણા છાંટી ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાઠીયાવાડી તીખો રોટલો(tikho rotlo recipe in gujarati)
મોટા ભાગે આ રોટલો શિયાળામાં બનાવે છે લીલું લસણ ને મેથી ને નાખવા મા આવે છે પણ ટેનડીગ વાનગી હોવાથી હું આ રેસીપી શેર કરી રહી છું Bhagyashreeba M Gohil -
પંચરત્ન લસુની ડબલ તડકા દાળ (Panchratna Lasuni Double Tadka Dal Recipe In Gujarati)
દાળ રેસીપી#DR : પંચરત્ન લસૂની ડબલ તડકા દાળદાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે .જેથી દરરોજના જમવાના માં દાળનો ઉપયોગ કરવો જોઈએ. તો આજે મેં પાંચ દાળ મિક્સ કરી અને પંચરત્ન લસુની ડબલ તડકા દાળ બનાવી . અમારા ઘરમાં લગભગ દરરોજ દાળ ભાત ,મગ ભાત ,કઢી ભાત , કઢી ખીચડી કાંઈ ને કાંઈ હોય જ. કેમકે મને જમવાના મા દાળ ભાત તો જોઈએ જ .ઘરમાં નાના-મોટા બધાને આ દાળ બહુ જ ભાવે છે. Sonal Modha -
મસાલા પનીયારમ વીથ ટોમેટો ચટની
#ટિફિન#આ ડીશ સાઉથ ઈન્ડિયન છે જે ડોસાના ખીરામાંથી બનાવેલ છે આમ તો સાઉથ ઈન્ડિયન ડીશ સાથે નારિયેળ ની ચટની વધારે બને છે પણ આ ડીશ સાથે ટામેટાની ચટની બનાવી જે પૌષ્ટિક છે.બાળકોને પણ ટિફિનમાં આપી શકાય તેવી આ ડીશ ઝડપથી પણ જાય છે. Harsha Israni -
જુવાર ની વેજીટેબલ ખીચડી
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : જુવાર ની વેજીટેબલ ખીચડીઆજકાલ લોકો હેલ્થ કોન્સેસ થઈ ગયા છે . ડાયેટ ફૂડ ખાવાનુ પ્રીફર કરે છે તો એમના માટે આ હેલ્ધી ડીશ છે . જેમાથી જોઈતા પ્રમાણ મા પ્રોટીન અને ફાઇબર મળી રહે છે . તો આજે મે પહેલીવાર જુવાર ની વેજીટેબલ ખીચડી બનાવી . જે ટેસ્ટ મા એકદમ સરસ બની છે . મને આશા છે કે મારી આ રેસીપી તમને પણ પસંદ આવશે . Sonal Modha -
પંચરત્ન મલ્ટીગ્રેન ઢોકળા
ઢોકળા રેસીપી ચેલેન્જ#DRC : પંચરત્ન ( મલ્ટીગ્રેન ) ઢોકળાઢોકળા એ ગુજરાતીઓ નુ પ્રખ્યાત મનપસંદ ડિશ છે . ઢોકળા કેટલી બધી ટાઈપ ના બનાવી શકાય છે . જે આપણે આ ઢોકળા રેસીપી ચેલેન્જ મા જોયુ . બધા એ different different ટાઈપ ના સરસ ઢોકળા બનાવ્યા . તો આજે મે હેલ્ધી પંચરત્ન ઢોકળા બનાવ્યા . જે ટેસ્ટ મા એકદમ સરસ બન્યા છે . Sonal Modha -
પનીર ટીકા મસાલા (ધાબા સ્ટાઈલ)
#goldenapron3#વીક 12આ ધાબા સ્ટાઈલ બનેલી રેસીપી છે જેથી થોડી બટરી ને યમી સ્પાઈસી ટેસ્ટ લાગે છે. Vatsala Desai -
વઘારેલો લસણીયો રોટલો (Vagharelo Lasaniyo Rotlo Recipe In Gujarati)
#MBR9#cookpadgujarati#cookpadindia#lilu lasanવધારે બધા બાજરી નો રોટલો બનાવી વધારતા હોય છે પણ મેં બાજરી અને જુવાર આ લોટ નો મીક્સ રોટલો બનાવી વધાર્યો ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગ્યો અને શિયાળા માં ગરમ ગરમ રોટલો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે કાઠિયાવાડી મેનુ માં આ ડીશ હોય જ છે.અને ખાસ વઘારેલો રોટલો ગરમ ગરમ જ સરસ લાગે છે. Alpa Pandya -
હેલ્થી મસાલા મુંગ અને ઓટ્સ પરાઠા
#MLઆ પરાઠા બ્રેકફાસ્ટ કે પછી લાઈટ ડિનર માં લઈ શકાય છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે.Cooksnap@cook_25420108 Bina Samir Telivala -
-
મિલેટ મસાલા ચાટ
#MLહેલ્ધી ફૂડ રેસીપી છે. આપણે બહુ બધા ચાટ ખાઈએ છીએ આ એક નવી જ રીતે બનાવેલો ચાટછે જે આપણા હેલ્થ માટે ખૂબ જ સારું છે રોટલો આમ તો શરીર માટે ખૂબ જ સારું છે પણ એને એક ચાટના સ્વરૂપમાં બનાવીએ તો નાના થી માંડી મોટા પણ ખુશી ખુશી ખાઈ લે છે. Swati Parmar Rathod -
-
મોરુ કરી (Moru Curry Recipe In Gujarati)
#KER : મોરુ કરીકેરલા નું ફેમસ મોરુ કરી એટલે ટાઈપ ઓફ કઢી પણ એ લોકો અલગ વેરિએશન થી બનાવે.તો આજે મે પણ મોરુ કરી બનાવી. Sonal Modha -
-
ઇન્સ્ટન્ટ ખમણ(Instant khaman recipe in Gujarati)
#ફટાફટ લીંબુ ના ફૂલ વિના જ અને ઝડપથી બની જતા, પ્રોટીનથી ભરપૂર એવા આ ખમણ ટેસ્ટ માં બેસ્ટ છે. અને અચાનક કોઈ ગેસ્ટ આવે ત્યારે ઝડપ થી એક ફરસાણ તૈયાર થઈ જાય. Sonal Karia -
રોટલી.નુ શાક (Rotli Shak Recipe in Gujarati)
જયારે કાઈ ન સુઝે નાસ્તા મા શુ બનાવવું ત્યારે એકદમ ઝટપટ બની જાય છે. રોટલી નુ શાક Trupti mankad -
જ્વારીચે આંબીલ
#MLમહારાષ્ટ્રીયન હેલ્થી ફોર્મ ઓફ સુપ . આંબીલ બ્રેકફાસ્ટ કે પછી સાંજ ની નાની ભૂખ માટે બેસ્ટ ઓપ્શન છે. માંદા માણસ ને માટે શક્તિવર્ધક છે.આંબીલ બનાવવા માં બહુજ સહેલી અને ક્વીક વાનગી છેCooksnap@suchi2019 Bina Samir Telivala -
-
તુવેરની દાળ શીંગ અને કોપરા વાળી
#DRતુવેરની દાળ આપણે દરરોજ બનાવતા હોઈએ છીએ તેમાં પ્રોટીન ખૂબ જ હોય છે દરરોજ આપણે અલગ અલગ બનાવીએ તો બધાને ભાવે છે આજે મેં શીંગદાણા અને કોપરું નાખીને બનાવેલ છે Kalpana Mavani -
મીલેટ્સ કટલેટ
#MLઆહાર બદલો , જીવન બદલો. યુનાઈટેડ નેશન્સે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના કહેવા થી 2023 ને આંતરરાષ્ટ્રીય મીલેટ્સ વર્ષ ડિકલેર કર્યુ છે. આ વાત ને ધ્યાન માં રાખી ને મેં અહિયા મીલેટ્સ કટલેટ બનાવી છે . છોકરા ઓ ને કટલેટ બહુજ ભાવે છે એટલે મેં એને હેલ્થી ટચ આપ્યો છે.મીલેટ્સ ને પોઝીટીવ અનાજ અથવા ચમત્કારિક અનાજ પણ કહે છે.Cooksnap@ reemamakhija Bina Samir Telivala -
મસાલા છાશ(masala chaas recipe in gujarati)
#સાઇડઆપણે ગુજરાતીઓ ને જમવામાં છાશ ના હોય તો જમવાનું અધૂરું લાગે છે અને આમ પણ છાશ તો ખૂબ જ ફાયદાકારક છે.જે પાચક છે. આમ તો રોજ આપણે સાદી છાશ પીતા હોય છે. તો ચાલો આપણે આજે કંઈક અલગ સ્વાદની મસાલા છાશ બનાવીએ. જે ખૂબ ઝડપથી બની જાય છે. Chhatbarshweta -
વઘારેલો રોટલો (Vagharelo રોટલો Recipe in Gujarati)
#GA4#Week24#Bajra આ રેસિપી મારા દાદી ની છે આ રોટલો મારા ઘરમાં દરેક સભ્યને ખૂબ જ ભાવે છે તે હેલ્ધી પણ છે અને યમ્મી પણ છે આ રીતે વઘારેલો રોટલો આપવાથી છોકરાઓ ખૂબ ખુશ થઈ જાય છે આ વઘારેલો રોટલો દહીં સાથે ખુબ જ સરસ લાગે છે Vaishali Prajapati -
-
મકાઈ ના લોટ ના ઢોકળા
#MLગુજરાતી ઘરોમાં મકાઈ ના ઢોકળા બ્રેકફાસ્ટ માં ખવાય છે. આ ઢોકળા ને બહુજ ટેસ્ટી બને છે.ઢોકળા , ઓલ-ટાઇમ ફેવરેટ ગુજરાતી ફરસાણ છે અને બહુજ સહેલી રેસીપી છે. Bina Samir Telivala -
-
-
-
ગાર્લિક મસાલા આલુ ભીંડી
#ટિફિન#આ ડીશ સીંધીની ફેમસ ડીશ છે . આ શાક રાંધણ છઠઠ ના દિવસે દરેક સીંધીના ઘરે બને છે અને સાતમના દિવસે પૂરી અથવા રોટલી સાથે ઠંડી જ પીરસેછે. Harsha Israni -
પાલક મીઠો લીમડો કોથમીર અને ફુદીના આદુનું હેલ્ધી પીણું
શિયાળો શરૂ થઈ ગયો છે તો આ હેલ્ધી પીણું એકવાર અવશ્ય ટ્રાય કરો Shilpa Kikani 1 -
પનીર મસાલા કરી(Paneer Masala Curry Recipe in Gujarati)
#MW2તમે બધા એ પનીર ની ઘણી બઘી સબ્જી ખાધી હશે મેં આજે આ પનીર ની કરી બનાવી છે આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં બનાવી છે બવ જ સરસ બની છે તમે બધા પણ જરૂર ટ્રાય કરજો આ સ્વાદિષ્ટ પનીર મસાલા કરી. charmi jobanputra
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16942995
ટિપ્પણીઓ (2)