પાકા કેળા ના ફરારી લાડુ

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
કેળા ને દબાવી સાવ માવા જેવુ કરી લેવુ એક ટેનમા અડધી ચમચી ધી ગરમથાય એટલે ડાયફૂટ નેસાતરી લેવા તેકાઢી તેમા ધી નાખી કરવાનુ બેટર નાખી સાતરવુ નેદબાવતુ જાવુ જેથી કૈળા ની કટકી ન આવે તેમા ખાંડ મનમુજબ નાખી મિકસકરવુ ને સાતરવુ તેમા ટોપરાનુખમણ નાખી મિકસકરી હલાવવુ ને ડાયફૂટ નો પાવડર કરી તેમા નાખવો તાપ ધીમો રાખવો મિક્સ કરવુ ને પેનછોડે એટલે એલચીપાવડર નાખી મિકસકરી ઠંડુ કરવુ ને મનમુજબ લાડુ વારી ટોપરાનુખમણ બે ચમચી બહારકાઢી ને તેમા લાડુ ને રગદોડી તૈયાર ઉપર ડાયફૂટ મુકી તૈયાર
- 2
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
બીટ પનીર ના લાડુ
બાળકો ને પનીર ખુબજ ભાવે પણ બીટ નહી મે આજે આ પનીર ને બીટ સાથે મિકસ કરી ને તેના લાડુ બનાવીયા છે જે ખુબ જ ટેસ્ટી,હેલદી,છે#માઇઇબુક#સુપરસેફચેલેન૩ Minaxi Bhatt -
-
-
-
-
-
આજે મેં પાકા કેળા નું બીલસારું
આ રેશીપી આપણા કુકપેડ મા નિગમભાઈએ બનાવ્યું છે તો મેં પણ તેનું જોઈને બનાવ્યું છે ખુબજ જલ્દી બની જાય છે ને ટેસ્ટી પણ બને છે તે ઠાકોરજીને ધરવામાં આવેછે તેની મને ખબર જ હતી પણ મને એમ હતું કે આવી કોઈ રેશીપી થોડી મુકાય પણ નિગમભાઈએ મૂકી એટલે મેં પણ બનાવી ને મુકીછે. Usha Bhatt -
પાકા કેળા નો શીરો
#મિઠાઈ , કેળા બારેમાસ મળી રહે છે એટલે અચાનક કોઈ આવી જાઈ તો આ મિઠાઈ ઝડપ થી બનાવી શકાય છે અને હેલ્ધી પણ છે. Sonal Karia -
-
મખાના ડ્રાયફ્રુટ લાડુ
મખાના એક સુપરફૂડ કહેવાય છે.મખાના ખાવાથી શરીરમાં જબરજસ્ત ફાયદા થાય છે.મખાનામાં કેલેરીનું પ્રમાણ ખુબ જ ઓછું હોય છે. આથી વેઇટલોસ અને હાડકાની મજબૂતી માટે તો ખુબ જ ફાયદાકારક છે.પ્રોટીન, કેલ્શિયમ,ફોસ્ફરસ, મેગ્નેશીયમ,વિટામિન B,અનેક પોષકતત્વો થી ભરપૂર છે. આજે હું મખાના ડ્રાયફ્રુટ લાડુ ની રેસિપી લઈને આવી છુંજે એક્દમ ડાઇટ અને હેલ્થી રેસિપી છે.જે ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. Jigna Shukla -
-
ડ્રાય ફ્રૂટ ખજુર લાડુ(Hallnuts dates Ladu recipe in Gujarati)
#વિકમીલ૨સ્વીટ# માઇઇબુકપોસ્ટ 15 Bijal Samani -
-
વધેલી રોટલી ના લાડુ
#ઇબુક૧#૧૭ જ્યારે ઘર મા મા રોટલી વધે તો તેનો બહુ સરસ ઉપયોગ કરી શકાય,મજાના ચૂર્માં ના જેવાજ લાડુ બનાવી ને.આટલી મોંઘવારી મા અનાજ રાંધેલું હોય તો ફેકવા કરતા આવો સરસ ઉપયોગ કરી શકાય.બાળકો ને બહુ પ્રિય છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
અખરોટ ના પ્રોટીન લાડુ (Walnut Ladoo Recipe In Gujarati)
આ રેસીપી મે first time બનાવી છેમને પ્રેરણા cookpad માથી મળી રહી છેઆ મારા Child અને મારા father માટે બનાવી છે Smit Komal Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24931739
ટિપ્પણીઓ (2)