રાંધવાની સૂચનાઓ
- 1
આ સોમોસા માં મે બટાકા બાફીને નથી લીધા તે ને મે ડાયરેક વઘારી દીધા છે,તેલ ગરમ કરી રાઈ, જીરુ,સુકા ધાણા,વરીયાળી, હીંગ,લીલામરચા અને બટાકા નાખવા પછી બાફેલા વટાણા,મીઠુ, ખાંડ,લીંબુ,લીલા ધાણા નાખવા
- 2
મેંદો,
- 3
હવે ૩ વાટકી મેંદામા અડધી વાટકી ઘઉં નો લોટ મીઠુ તેલ નુ મોણ નાખી લોટ બાંધી પછી લુવા કરી સમોસા નો આકાર આપી તળી લેવુ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11361720










ટિપ્પણીઓ