ભરવા મસાલો

Mitu Makwana (Falguni) @Mitu001
ભરવા મસાલો
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં સીંગદાણા અને તલ લઈ ને થોડા શેકી લો.
- 2
હવે એક મિક્સર માં સીંગદાણા અને તલ લઈ લો અધકચરાં પીસી લો.
- 3
એક બાઉલ માં પીસેલા સીંગદાણા અને તલ નું મિશ્રણ લઈ લો એમાં બધા ખાંડ ઉમેરી લો.
- 4
હવે એમાં બધા મસાલા એડ કરી લો. તૈયાર છે ભરવા મસાલો. આ મસાલો બધા ભરેલા શાક માટે ઉપયોગ માં લઇ શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
સંભારીયા શાક નો મસાલો (Sambhariya Shak Masalo Recipe In Gujarati)
આ મસાલો ધણા બધા શાક માં વપરાય છે અને બહુ ટેસ્ટી બને છે. Bina Samir Telivala -
ભરેલા શાક પ્રિમિકસ મસાલો (Bharela Shak Premix Masala Recipe In Gujarati)
#RB1: ભરેલા શાક પ્રિમિકસ મસાલોઆખા શાક માટે તૈયાર કરેલો મસાલો (પ્રિમિકસ) ૧૫ દિવસ સુધી ફ્રીઝ માં રાખી શકાય છે. તો જયારે પણ શાક બનાવવું હોય તો ફટાફટ બની જાય છે. Sonal Modha -
ભરેલા શાકનો મસાલો(Stuffing Recipe in Gujrati)
#આ શાકનો મસાલો (સ્ટફિંગ) બનાવીને ૧૦ થી ૧૨ દિવસ સુધી ફ્રીઝમા રાખી શકાય છે અને આ મસાલો ભરેલા રીંગણ,પરવળ, કેપ્સીકમ, ડુંગળી, કેળા, કારેલા, ભીંડા અને બટાકાનું રસાવાળા (ગ્રેવી) કે સૂકું (ડ્રાય) શાક બનાવી શકાય છે. આજે મેં થોડા મસાલા વડે ભરેલા રીંગણનું શાક બનાવ્યું છે. પરવળ અને ભીંડા રાહ જોઈ રહ્યા હોય તેવું લાગે છે Urmi Desai -
કાચા ટામેટા નું ભરેલું શાક
#RB4 ભરેલા ટામેટા નું શાક મારા ઘર માં બધા ને બહુ ભાવે છે . Rekha Ramchandani -
-
ભરવા ના મસાલા નું શાક
રીંગણ બટાકા ને ભરી ને શાક બનાવવુ હતું.પછી ડ્રાય પડશે એ વિચારી ને રસા વાળુ બનાવ્યુ અને ઉપર થી મસાલો નાખ્યો એટલે મસાલા નો ય ઉપયોગ થઈ ગયો અને ભરેલા શાક જેવો ય ટેસ્ટ આવી ગયો.. Sangita Vyas -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#week1 આ શાક ખુબ સ્વાદિષ્ટ બને છે.ભીંડા ને ધણી રીતે રાંધી શકાય છે .મે અહીંયા ભરેલા ભીંડા બનાવ્યા છે. Varsha Dave -
-
ભરવા રવૈયા સબ્જી
#ભરેલીઆ કાઠીયાવાડી શાક છે જે અલગ અલગ રીતે મસાલા થી ભરી શકાય છે.ઘણા લોકો બેસન શેકી ને મસાલો તૈયાર કરે છે તો કોઈ ધાણાજીરુ નો મસાલો તૈયાર કરે છે.અહી મે શીગદાણા નો મસાલો તૈયાર કર્યો છે અને હું જે રીતે બનાવું છું એ રીત મુકી છે..આ મારું ફેવરીટ શાક છે. Hiral Pandya Shukla -
-
-
ભરવા સબ્જી
#મનગમતીશાક મા મારું આ પ્રીય શાક છે જ્યારે પણ આ શાક બનાવું ત્યારે મારાથી વધારે ખવાય જાય છે. 😃😃 આ રીતે તમે બીજા શાક પણ ભરી ને બનાવી શકો પણ મે રીંગણ અને બટાકા ભર્યા છે.લસણ નો ઉપયોગ કરી શકાય. Hiral Pandya Shukla -
સૂકો મસાલો ભરવાં શાક માટે(Suko Masalo For Bharva Shak Recipe In
#GA4#Week12#Besanભરવા શાક બધા ના favourite પણ જ્યારે ભરવા શાક બનાવવા હોય ત્યારે મસાલો બનાવતા સમય લાગે છે..તો પહેલાથી સૂકો મસાલો બનાવીને રાખીએ તો સમય નો બચાવ થાય છે. અને જયારે શાક બનાવીએ ત્યારે જલ્દી બનાવી લેવાય.. આને ભરવા શાક માટે નું પ્રિ - મીક્સ પણ કહી શકાય.. Kshama Himesh Upadhyay -
-
-
ખાઉસ્વે મસાલો
હું બધા જ મસાલા ઘરે જ બનાવું છું.. જેમ કે ભાજીપાઉં, Chhole,ગરમ મસાલો, સાંભાર મસાલો. આ મારો ઘર મા બનાવેલો મસાલો છે જે મેં ખાવસવે માટે બનાવેલો.. કોઈએ મસાલા ની રીત માટે કહેલું પાન ખરું આપણા કુક પેડ ગ્રુપ મા..#માઇઇબુક#post31 Naiya A -
*ભરેલા કેપ્સિકમનું શાક*
#શાકકેપ્સિકમનો ઉપયોગ બધીજ રેસિપિિ માં થાય છે,શાક પણ વિવિધ બને છેે.હવે બનાવો ભરેલા કેપ્સિકમનું ટેસ્ટી શાક. Rajni Sanghavi -
શાક માં ભરવાનો મસાલો
કોઈ પણ શાક ભરેલું બનાવવું હોય તો એનો મસાલો બનાવવામાં બહુ ટાઈમ જાય છે..ઉતાવળ હોય અને ભરેલું શાક ખાવાનું કે બનાવવાનું મન થયું હોય તો પહેલે થી વધારે quantity માં મસાલો બનાવી રાખ્યો હોય તો કામ ફટાફટ થઈ જાય છે..અહી મે એ મસાલો તૈયાર રાખ્યો છે અને ૩-૪ મહિના સુધી ફ્રિઝર માં સ્ટોર કરી શકાય છે . Sangita Vyas -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#GB#Week4આચાર મસાલા એટલે જ અથાણાં નો મસાલો. મેં ખાટા અથાણાં નો મસાલો બનાવ્યો છે જેનો ઉપયોગ ચણા મેથી ના અથાણાં માં, ગુંદા ના અથાણાં માં કે શાકભાજી ના અથાણાં માં ઉપયોગ કરી શકો છો. તેને આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. આ ઉપરાંત આ મસાલો ખાખરા, ખીચું વગેરે પર પણ છાંટી શકાય છે.ઘણા બધા બહાર થી પણ રેડી લાવે છે પણ મને ઘર નો વધારે ગમે છે. Arpita Shah -
-
તુરીયા પાના નું શાક (Turiya Pan Shak Recipe In Gujarati)
#EB#Week6તુરીયા ની સિઝન માં માં આ શાક મારી ઘરે બને જ છે. આ શાક મારું પ્રિય છે. જોં તમારી પાસે તુરીયા ના હોય તો ગલકા પણ લઇ શકાય છે. Arpita Shah -
દેશી આચાર મસાલો.
#આચારમસાલાઉનાળામાં માં કેરી, ગૂંદા સરસ મળે ને ઘર નું અથાણું કોઈ જ પ્રિજરવેટિવ વગર આખો વરસ સાચવી શકાય તેવું બને.મે 1 kg અથાણું બનાવવા ના મસાલા નું માપ આપ્યું છે. જરૂર મુજબ માપ માં ફેરફાર કરી શકાય.આ મસાલો કેરી, ગુંદા, કેરા, મરચાં, લીંબુ, ચણા, ખારેક, ગાજર વગેરે તમામ પ્રકાર ના અથાણાં માં ઉપયોગ કરી શકાય. Rashmi Pomal -
ભરેલા ભીંડા(Stuff Bhindi Recipe in Gujrati)
#ગોલ્ડન_એપ્રોન #week_૧૫ #ભીંડીસામાન્ય રીતે ભરેલા શાકનો મસાલો/ સ્ટફિંગ હું ફ્રીઝમાં મૂકી રાખું છું એટલે જ્યારે મન થાય ત્યારે ભરેલા શાક બનાવી શકાય. Urmi Desai -
ભરેલાં રીંગણનું શાક (Stuffed Brinjal Sabji Recipe In Gujarati)
#CB8#week8#cookpadgujarati#કાઠીયાવાડી_સ્ટાઈલ કાઠિયાવાડી શાક બહુ જ પ્રખ્યાત હોય છે અને ખાવા માં પણ બહુ જ સ્વાદિષ્ટ હોય છે. અહીંયા હું એક એવા જ પ્રખ્યાત કાઠિયાવાડી શાક ની રેસીપી બતાવી રહી છું એ છે ભરેલા રીંગણાં નું શાક. આ શાક ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ હોય છે. જેને રીંગણાં નું શાક ના ભાવતું હોય એ લોકો પણ આ શાક ખાય છે. આમ તો ઘણી બધી જગ્યા એ ભરેલા રીંગણાં નું શાક બને છે પણ બધા ની બનાવવાની રીત અલગ અલગ હોય છે. બધી જ જગ્યા ના ભરેલા ના રીંગણાં ના શાક કરતા કાઠિયાવાડી ભરેલા રીંગણાં નું શાક વધારે સ્વાદિષ્ટ હોય છે. નાના બાળકો પણ આ શાક ઉત્સાહ થી ખાય છે. વળી શિયાળા માં તો આ ભરેલા રીંગણાં નું શાક અને બાજરી નો રોટલો ખાવાની બહુ જ મજા આવે છે. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11534397
ટિપ્પણીઓ