રાંધવાની સૂચનાઓ
- 1
મુઠીયા માટે ચણા નો લોટ ઘઉં નો લોટ અને મેથી ની ભાજી નાખવી પછી એમાં તેલ નાખવું નીમક ખાંડ નાખવી લાલ મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો સાજીના ફૂલ નાખી એની ઉપર લીંબુ નો રસ નાખવો હવે કઠણ લોટ બાંધી લેવો
- 2
લોટ માંથી ગોળ ગોળ મુઠીયા વાળવા અને ગરમ તેલ માં ધીમા તાપે તળવા
- 3
હવે એક કુકર માં તેલ મૂકવું એમાં હિંગ નાખવી પછી ટામેટા નાખવા બટેટા ના મોટા પીસ નાખવા રીંગણાં નાખવા વટાણા વાલોળ વાલ તુવેર બધુ નાખી બરાબર મીક્સ કરવું
- 4
હવે એમાં જરૂર પ્રમાણે પાણી નાખવું અને પછી બધા મસાલા નાખવા લાલમરચું હળદર નીમક ખાંડ ધાણાજીરું ગરમ મસાલો મીક્સ કરી કુકર બંધ કરવું 3વિસલ કરવી
- 5
હવે એક મોટી કડાઈ માં શાક કાઢી લેવું અને એમાં ઉપર મુઠીયા નાખવા પછી ઢાંકી ને થોડી વાર ઊકળવા દેવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઊંધિયું
#ઇબુક૧# 18શિયાળામાં બધા શાક મસ્ત મળતા હોય છે એટલે ઊંધિયું તો કરી એટલે કરી જ પણ શાક સુધારવું અને મેથીની વડી કરવામાં બહુ લાગતી હોય છે પણ જો તમે આ રીતે કરશો તો તમારું શાક ફટાફટ બની જશે અને સ્વાદમાં પણ સરસ લાગશે.આગળની મારી રેસિપીમાં મેથીની વડી કેમ બનાવાય એ રીત આપી એ રીતે વડી બનાવીને તમે ફ્રિજમાં રાખી દેજો તો તો જ્યારે ઉંધીયુ બનાવવાનું હશે ત્યારે પાછી વળી બનાવવાની મહેનત નહીં કરવી પડે. Kotecha Megha A. -
-
-
-
-
-
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#CB8#week8#શિયાળા સ્પેશિયલ શિયાળા માં શાક ભાજી વિપુલ પ્રમણ માં આવે છે.એટલે જ ઉધિયા ની મજા પણ કંઇક ઓર જ હોય.. Varsha Dave -
-
-
-
ઊંધિયું
#ઇબુક૧ #સંક્રાંત ઊંધિયું , ચીક્કી,જલેબી,વગર ઉત્તરાયણ અધુરી છે.તો ચાલો ઊંધિયું ખાવા ફ્રેંડસ. Krishna Kholiya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11534325
ટિપ્પણીઓ