બીટ અને ગાજર નો હલવો
#goldenapron3
# week9
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બીટ અને ગાજર ને ઝીણા ખમણી લો પછી એક પેન માં ઘી લો અને તે ગરમ થઇ જાય એટલે તેમાં ખમણેલું ગાજર અને બીટ નાખો
- 2
પછી એક કપ દૂધ લો તેને ઉમેરો પછી એક કપ માવો ઉમેરો અને તેને મિક્સ કરી લો
- 3
માવો નાખી મિક્સ કરી અને ઢાંકી ને ચડવા દો
- 4
પછી એક કપ ખાંડ ઉમેરો અને તેને મિક્સ કરીને ચડવા દો
- 5
તો તૈયાર છે બીટ અને ગાજર નો હલવો તેને સર્વ કરી અને બદામ થી ડેકોરેશન કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11805166


















ટિપ્પણીઓ