મોહનથાળ

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા દૂઘ દૂધની મલાઈ અને ઘી ગરમ કરી તેમાં ચણાનો ઝીણો લોટ નાખીને બરાબર મિક્ષ કરીને ધાબો દેવો 20 મિનીટ સુધી રાખી મુકો
- 2
બાજરીના હવાલાથી ચાળી લો ગેસ પર કઢાઈમાં ઘી ગરમ કરીને તેમાં લાંબો દ ઈ ને ચાળીને તૈયાર લોટ નાખી ધીમા તાપે હલાવતા રહેવું ઘી છુટું પડે ત્યાં સુધી હલાવતા રહેવું કલર સરસ એકદમ બદામી રંગ થ ઇ જશે નીચે ઉતારી લેવું
- 3
એક તપેલીમાં ખાંડ અને ખાંડ ડૂબે તેટલું પાણી નાખી ગેસ પર મૂકી હલાવતા રહેવું ઉકળે એટલે તેમાં 2 ચમચી દૂધ નાખી ધીમા તાપે હલાવતા રહેવું ખાંડમાંથી મેલ ચમચી થી કાઢી લેવો તવેતાથી ચાસણી જોતા રહેવી ચાસણી તવેથા પર લ ઈ તવેથો ઊંચો કરીને જોવું ચાસણી નું ટીપું નીચે પડે છે ત્યારે ઝીણા તાર જેવી ચાસણી જોવા મળે તો તે બરાબર થઈ ગઈ છે ત્યારે ગેસ બંધ કરી નીચે ઉતારીને તેને દસ મિનીટ સુધી ઠંડી થવા દેવી પછી શેકેલા લોટ માં ભેળવી હલાવતા રહેવું
- 4
થોડી થોડી વારે હલાવતા રહેવું એલચી પાવડર નાખી અને હલાવી ને લચકા જેવું થાય એટલે નાની થાળીમાં પાથરી તેના ઉપર પિસ્તા ની કતરણ ભભરાવી દેવી ઠંડા થયા બાદ કાપા પાડી દેવા
- 5
નોંધ-- ઉપર મુજબ ની ચાસણી ની પરફેકટ રીત છે ટીપું નીચે પડે કે તરત બીજું ટીપુ ન પડતાં તાર ઉપર તરફ તવેથા તરફ જતો જોવા મળે છે ----- માંડવપાક કોપરાપાક અડદિયા બરફીચુરમુ એ બધામાં એક જ સરખી ચાસણી તૈયાર કરવામાં આવે છે અને ખાસ કરીને જ્યારે પણ ચાસણી તૈયાર કરવામાં આવે ત્યારે મેલ કાઢી પછી જ ઉપયોગ કરવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લચકો મોહનથાળ (Lachko Mohanthal Recipe In Gujarati)
મોહનથાળ તહેવાર નિમિત્તે બનાવા મા આવે છેદીવાળી આવે છે તો મે ફેમિલી માટે લચકો મોહનથાળ બનાવ્યો છેતો આવો જોઈએ કઈ રીતે બને છે# DFT chef Nidhi Bole -
મોહનથાળ(mohanthal Recipe in Gujarati)
મોહનથાળ ખાસ કરીને ગુજરાતી લોકોની પ્રિય અને વાર-તહેવારે બનાવવામાં આવતુ મિષ્ટાન છે. ચણાના લોટમાં ખાંડ અને ઘી નાખીને બનાવવામાં આવતી એક મિઠાઇ છે. આ વાનગી બનાવવાની પદ્ધતિના જાણકાર વ્યક્તિ પણ જો સમયસર મેળવણી અને તાપમાન ન જાળવી શકે તો મોહનથાળ કડક અથવા ઢીલો પડી જાય છે. તો તમે આ પરફેક્ટ રીતે ઘરે બનાવો એકદમ મસ્ત-મસ્ત ‘મોહનથાળ’#trend3 Vidhi V Popat -
-
-
-
-
-
મોહનથાળ.(Mohanthal Recipe in Gujarati.)
#શ્રાવણ મોહનથાળ એક પારંપરિક મીઠાઈ છે.પહેલાં ના સમય માં ઘરમાં કોઈપણ પ્રસંગે મોહનથાળ બનાવતા.ઓછી સામગ્રી માં થી ઝડપથી બની જાય છે.દરેક ગુજરાતી ની મનપસંદ મીઠાઈ છે. Bhavna Desai -
-
મોહનથાળ (mohanthal recipe in Gujarati)
#મોમઆવી બીજી અગણિત વાનગીઓ છે જે હું મારા મમ્મી પાસેથીજ શીખી છું.મારી મમ્મી એજ મને કુકપેડ માં જોડાવા પ્રેરણા આપી એ તો છેજ અહીં એકટીવ અને હવે હું પણ શીખી રહી જ છું હજી. Ushma Malkan -
-
-
-
મોહનથાળ
#ट्रेડિશનલઆ મિઠાઈ ગુજરાતી ની ट्रेડિશનલ મિઠાઈ છે.. દરેક ઘરમાં બનાવતા હોય છે.. મોહનથાળ માં બરાબર ધીરે તાપે શેકાય તો જ ટેસ્ટી લાગે છે.. અને ચાસણી આ બન્ને ધ્યાન રાખવું.. મારા ઘરે ચણા નો લોટ રેગ્યુલર હતો.. તેથી મેં તે વાપર્યો છે.. બાકી કરકરો લોટ પણ વાપરી શકાય.. Sunita Vaghela -
-
મોહનથાળ
પરંપરાગત વાનગી એટલે મોહનથાળ. મોહને પ્રિય એવો મોહનથાળ દરેક ઘરોમાં બનતો જ હશે. મેંઆજે ચણાના કરકરા લોટ અને ગુલાબ જાંબુ ની વધેલી ચાસણી માંથી મોહનથાળ બનાવ્યો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે. Ankita Tank Parmar -
-
-
-
મોહન થાળ
#૨૦૧૯#મનપસંદ સૌ ને ભાવતો મોહન થાળ .કાના નો વહાલો મોહન થાળ. અમને સૌ ને ભાવે મોહન થાળ. Krishna Kholiya -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiમોહનથાળ એ દરેક તહેવારો માં બનતી પારંપારિક મીઠાઈ છે .અને નાના મોટા સૌ ને પ્રિય હોય છે.આજે હું માવા વગર ,બહાર જેવો જ એકદમ સોફ્ટ મોહનથાળ કેમ બને એની રેસિપી લઈને આવી છું. અને ચાસણી વાળી બધી મીઠાઈ આ રીતે બનાવશો તો પરફેક્ટ બનશે. Keshma Raichura -
-
-
મલાઈ મોહનથાળ
#SFR#RB20સાતમ આઠમ હોય અને મોહનથાળ ના બને એવું તો બને જ નહીં. આ વખતે મેં મોહનથાળમાં મલાઈ નાખીને બનાવ્યો છે જે ખૂબ જ પોચો અને ટેસ્ટી બને છે Kalpana Mavani -
-
-
-
-
-
મોહનથાળ(Mohan thal Recipe in Gujarati)
મોહનથાળ ખાસ કરીને ગુજરાતી લોકોની પ્રિય અને વાર-તહેવારે બનાવવામાં આવતુ મિષ્ટાન છે.#trend#trend3#trending#week3#cookpadindia#cookpadgujarati#mohanthal#Indiansweets#Gujaratisweet#Gujaratifood#culinarydelight#culinaryarts Pranami Davda
More Recipes
ટિપ્પણીઓ (2)