કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોખા ની ચટપટી કેક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોખા ની ચટપટી કેક રેસીપી મુખ્ય ફોટો

ચોખા ની ચટપટી કેક

Vidya Soni
Vidya Soni @Swad_13579

#ભાત
સરળ અને યુનિક રેસેપી કે જે બાળકોને પણ સહેલાઇથી ખવડાવી શકાય

#ભાત
સરળ અને યુનિક રેસેપી કે જે બાળકોને પણ સહેલાઇથી ખવડાવી શકાય

વધુ વાંચો

ચોખા ની ચટપટી કેક

Vidya Soni
Vidya Soni @Swad_13579

#ભાત
સરળ અને યુનિક રેસેપી કે જે બાળકોને પણ સહેલાઇથી ખવડાવી શકાય

#ભાત
સરળ અને યુનિક રેસેપી કે જે બાળકોને પણ સહેલાઇથી ખવડાવી શકાય

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

4 સર્વિંગ્સ
  • 1 કપજીણા ચોખા
  • 1/2 કપઅડદાળ
  • 1/4 કપપોહા
  • 1/4 કપદહીં
  • 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • 1 ચમચીમીઠુ
  • 2 ચમચીતેલ
  • 1પેકેટ ઈનો
  • પાણી
  • જીરૂ પાવડર
  • તેલ, રાઇ, જીરૂ, તલ, લાલ સૂકા મરચા,
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા ચોખા તથા દાળ ને 5 6 કલાક પલાળો અને પોહા ને 15 મિનિટ માટે પલાળો

  2. 2

    પછી દાળ ચોખા નુ પાણી કાઢી ને પોહા સાથે પીસી લો

  3. 3

    પછી દહીં ઉમેરો અને મિક્સ કરો

  4. 4

    ત્યારબાદ ખીરા માં જરૂર મુજબ પાણી ઉમેરો અને બહુ ઢીલું નહીં એવુ ખીરું તૈયાર કરી ને આથો આવે એ માટે ગરમ જગ્યાએ 7 8 કલાક માટે રાખો

  5. 5

    આથો આવી જાય પછી તેમાં મીઠું, પેસ્ટ, તેલ અને ઇનો ઉમેરો

  6. 6

    બધુ મિક્સ કરીને ઢોકળિયા માં સ્ટીમ કરો

  7. 7

    પછી ઉપર થી વઘાર કરવા માટે એક પેનમાં તેલ ગરમ કરી રાઈ, જીરૂ, તલ, મરચા ઉમેરી સરખુ તડતડે પછી કેક પર પાથરી દેવું

  8. 8

    ઉપર થી જીરૂ પાવડર છાંટવો

  9. 9

    તૈયાર છે ચોખાની ચટપટી કેક

    ચોખા ની ચટપટી કેક રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vidya Soni
Vidya Soni @Swad_13579
પર May 02, 2020 10:02
This is my own Brand
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોખાની કેક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુ ચેરી કુકીઝ (Cashew cherry cookies in gujrati)
  2. સ્પ્રાઉટ કોન (Sprout Cone Recipe In Gujarati)
  3. ઇન્સ્ટન્ટ ચોખા ની જલેબી (Instant Rice Jalebi Recipe In Gujarati)
  4. વાટી દાળ ના ખમણ (Vati dal na khaman recipe in Gujarati)
  5. સુખડી (Sukhdi Recipe In Gujarati)
  1. લઝાનિયા (Lasagne recipe in Gujarati)
  2. સુખડી (Sukhdi Recipe in Gujarati)
  3. રગડા પેટીસ (Ragda Pattice recipe in Gujarati)
  4. મલ્ટી કલર સ્ટીમ ઢોકળા
https://cookpad.wasmer.app/in-gu/recipes/12372917
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close