કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા) રેસીપી મુખ્ય ફોટો

નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા)

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410

ફરસાણ વગરના જમણવારની કલ્પના જ ના કરી શકાય. આપણા ગુજરાતમાં ઘણા બધા ફરસાણો છે. એમાં એક છે “ખમણ”. બે પ્રકારના ખમણ વધુ પ્રચલિત છે. એક છે “નાયલોન ખમણ”, અને બીજા “વાટીદાળના ખમણ”.
હું અહીં નાયલોન ખમણની રેસીપી આપી રહ્યો છું. જો અહીં આપેલ માપ અને પધ્ધતિ મુજબ તમે બનાવશો તો ખુબ ઝડપથી અને એકદમ બહાર જેવા પર્ફેકટ જાળીવાળા બનાવી શકશો. અને પછી ક્યારેય બહારના નહી ખાવ એની ગેરંટી☺️☺️😊

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪ વ્યક્તિને ડીનરમાં થાય
  • ૩ કપચણાનો ઝીણો લોટ
  • ૨. ૩/૪ (પોણા ત્રણ) કપ પાણી
  • ૩ટે. સ્પૂન તેલ
  • ૬ટે. સ્પૂન ખાંડ
  • ૧/૮ ટી સ્પૂન હળદર
  • ૩ ટી સ્પૂનલીંબુના ફુલ
  • મીઠું (સ્વાદ મુજબ)
  • ૨ ટી સ્પૂનખાવાનો સોડા
  • ૧/૪ ટી સ્પૂનહીંગ (ઈચ્છા હોય તો)
  • :વઘાર માટે :-
  • ૬ટે. સ્પૂન તેલ
  • ૩ટે. સ્પૂન રાઈ
  • ૧ ચપટીહીંગ
  • ૪લીલા મરચા (લાંબા કાપેલા)
  • ૧૫ પાંદડા મીઠો લીમડો
  • ૩ કપપાણી
  • ૮ટે. સ્પૂન ખાંડ
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા મીક્ષરમાં ૧ કપ પાણી લઈ, તેમાં તેલ, ખાંડ, હળદર, મીઠું અને લીંબુના ફુલ નાંખી, બધુ મીક્ષ કરી લેવું. પછી તેને એક મોટી તાવડીમાં કાઢી બાકીનું પાણી ઉમેરી હલાવી લેવું. ત્યારબાદ તેમાં ધીરે ધીરે ચાળેલો ચણાનો લોટ ઉમેરતા જવું અને હલાવતા જવું.

    નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા) રેસીપી સ્ટેપ1ફોટો
    નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા) રેસીપી સ્ટેપ1ફોટો
    નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ખીરૂ સરળતાથી રેડી શકાય તેવું (વધારે પાતળું કે વધુ ઘટ્ટ નહિ) હોવું જોઈએ. હવે ગેસ ચાલુ કરી, મોટા તપેલામાં સ્ટીલનું સ્ટેન્ડ મુકી, પાણી રેડી ગરમ કરવા મુકવું. તેમાં ગ્રીસ કરેલ કેકટીન કે થાળી મુકી તપેલાને ઢાંકી ૧૦ મીનીટ પ્રી-હીટ થવા દેવું.

    નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા) રેસીપી સ્ટેપ2ફોટો
    નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તૈયાર કરેલ ખીરામાં સોડા લઈ, તેના પર ૧ ચમચી પાણી નાંખી એકતરફ ૧ મીનીટ હલાવવું. (ખીરૂ એકદમ ફ્લપી થશે અને રંગ થોડો આછો થશે) પછી તરત જ તેને પ્રી-હીટ તપેલામાં મુકેલ કેકટીન/થાળીમાં પાથરી તપેલાને ઢાંકી ૨૦-૨૫ મીનીટ થવા દેવું.
    (નોંધ :- આ માપ બે કેકટીન/થાળીનું છે. તેથી જો તમે એક એક થાળી મુકવાના હો તો ખીરું અડધું અડધું કરી સોડા પણ અડધો અડધો નાંખી ખીરૂ તૈયાર કરવું.)

    નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા) રેસીપી સ્ટેપ3ફોટો
    નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા) રેસીપી સ્ટેપ3ફોટો
    નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ૨૦ મીનીટ પછી ચપ્પાથી ચેક કરવું. ચપ્પુ ચોખ્ખું નીકળે એટલે ગેસ બંધ કરી દેવો. ઠંડું થાય એટલે ચપ્પાથી ખમણ કાપી લેવા.

    નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા) રેસીપી સ્ટેપ4ફોટો
    નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા) રેસીપી સ્ટેપ4ફોટો
    નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ગેસ પર મોટી તાવડીમાં તેલ મુકવું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, હીંગ, લીલા મરચા, મીઠો લીમડો ઉમેરી - મીનીટ હલાવવું. પછી તેમાં પાણી અને ખાંડ ઉમેરી એક-બે ઊભરા આવવા દેવા. પછી ગેસ બંધ કરી એકાદ મીનીટ થોડું ઠંડું થવા દેવું. અને પછી મોટા ચમચાની મદદથી તેને કાપેલા ખમણ પર પાથરવું. છેલ્લે તેના પર કોથમીર ભભરાવવી.

    નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા) રેસીપી સ્ટેપ5ફોટો
    નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા) રેસીપી સ્ટેપ5ફોટો
    નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આપણા સોફ્ટ સોફ્ટ, યમ્મી નાયલોન ખમણ તૈયાર છે.😋😋😋😋👌👌👌👌🥰🥰🥰

    નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા) રેસીપી સ્ટેપ6ફોટો
    નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા) રેસીપી સ્ટેપ6ફોટો
    નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ટીપ્સ :- (૧) સામગ્રી માપ મુજબ જ લો. (૨) સામગ્રી બરાબર મીક્ષ કરો. (૩) તપેલા પર મુકેલા ઢાંકણા પરથી વરાળના ટીપા બનતા ખમણ પર ના પડે તેનું ધ્યાન રાખો. (૪) ખમણ ઠંડા થાય પછી જ કાપા પાડો. (૫) ખમણ પર વધાર નાંખ્યા પછી ૧૫ થી ૩૦ મીનીટ પછી ઉપયોગમાં લો. મારો અનુભવ છે કે એલ્યુમીનીયમની થાળી અથવા કેકટીનમાં ખીરું પાથરીને બનાવીએ તો ઝડપથી અને વધુ જાળીદાર બંને છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Iime Amit Trivedi
Iime Amit Trivedi @Amit_cook_1410
પર July 13, 2020 18:09

ટિપ્પણીઓ (4)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
July 14, 2020 03:06
Wahhhh ....Mast Tempting...&...your tips is very important Amitbhai...I will try this recipe....👌👌😍😍🤩🤩
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખમણ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જાંબુ સ્વીસરોલ્સ (jamun swissrolls recipe in Gujarati)
  2. ચીઝ-પનીર કોફતા કરી (Cheese Paneer Kofta curry Recipe in Gujarati)
  3. રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા
  4. રીંગણા નો ઓરો(ringana no oro recipe in gujarati)
  5. દાસ ના ટમ ટમ ખમણ
  1. ભરવા ગ્રેવી ભીંડી (Bharva gravy bhindi recipe in gujarati)
  2. પનીર બટર મસાલા
  3. રાબ
  4. કાશ્મીરી કોફ્તા
https://cookpad.wasmer.app/in-gu/recipes/13073537
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close