કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુરતી લોચો(surti locho recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુરતી લોચો(surti locho recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સુરતી લોચો(surti locho recipe in Gujarati)

Pinal Parmar
Pinal Parmar @cook_24994738
Mumbai

# માઇઇબુક,# પોસ્ટ ૨, સુપર સેફ ૨, ગોલ્ડ ઍપરન

# માઇઇબુક,# પોસ્ટ ૨, સુપર સેફ ૨, ગોલ્ડ ઍપરન

વધુ વાંચો

સુરતી લોચો(surti locho recipe in Gujarati)

Pinal Parmar
Pinal Parmar @cook_24994738
Mumbai

# માઇઇબુક,# પોસ્ટ ૨, સુપર સેફ ૨, ગોલ્ડ ઍપરન

# માઇઇબુક,# પોસ્ટ ૨, સુપર સેફ ૨, ગોલ્ડ ઍપરન

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મિનિટ
૩ વ્યક્તિ માટે
  • ૧ કપચણાની દાળ
  • ૪ ચમચીઅડદની દાળ
  • ૪ ચમચીપૌંઆ
  • ૧/૪ કપદહીં
  • ૧/૪ કપપાણી
  • ૩ નંગલીલા મરચા
  • ૧ ચમચીઆદુની પેસ્ટ
  • ૧/૪ ચમચીહળદર
  • ચપટીહિંગ
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ
  • ૧ ચમચીઈનો
  • કોથમીર
  • ૧ ચમચીબટર
  • લો ચાનો મસાલો
  • લાલ મરચાનો પાઉડર છાંટવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચણા ની દાળ અને અડદની દાળ ને ૫ થી ૬ કલાક માટે પાણીમાં પલાળી દઈશું.

  2. 2

    હવે મિક્સરમાં ચણાની દાળ અને અડદની નાખી લેશૂ‌ હવે પાંચ મિનિટ માટે બોળેલા પૌંઆ ને મિક્સર જારમાં નાખી દેવા.

  3. 3

    ત્યારબાદ મિક્સર જારમાં દહીં અને પાણી નાખીને આ બધુ બરાબર વાટી લેવુ

  4. 4

    ત્યારબાદ મિક્સર જારમાં થી બધુ બેટર એક બાઉલમાં કાઢી લો. હવે આ બેટર ને આથો લાવવા માટે પાંચથી છ કલાક માટે ઢાંકી ને કોઈપણ ગરમ જગ્યાએ મૂકી દેવું ‌.

  5. 5

    ત્યારબાદ પાંચથી છ કલાક પછી બેટર ને ખોલી લઈશું હવે બેટર મા મસાલા કરશુ.

  6. 6

    હવે બેટર મા લીલા મરચા ની પેસ્ટ, એક ચમચી આદુની પેસ્ટ,૧/૪ ચમચી હળદર પાઉડર, હીંગ અને સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી તેલ નાખીને બધુ બરાબર મિક્સ કરી લેવું.

  7. 7

    હવે જેટલા કપ બેટર છે એટલો જ પાણી નાખો અને હવે બરાબર મિક્સ કરી લો.

  8. 8

    હવે લોચો બનાવવા માટે એક સ્ટીમર લઈ સ્ટીમરમાં તેલથી ગ્રીસ કરેલી એક ડીસ મુકો અને આને પાંચ મિનિટ સુધી સ્ટીમ અને ગરમ કરવા મૂકો

  9. 9

    ત્યારબાદ લોચા ના બેટર માં એક ચમચી ઈનો નાખીને બરાબર મિક્ષ કરી લેવું. હવે ઞરમ કરેલી ડીશ માં લોચા નો બેટર પાથરી બેટર ઉપર લાલ મરચાનો પાઉડર છાંટો. હવે આને ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે થવા દો.

  10. 10

    પંદરથી વીસ મિનિટ બાદ સ્ટીમર માંથી લોચા ની ડીશ કાઢીને લોચા ઉપર લોચા નો મસાલો છાતી લેવો.

  11. 11

    ત્યારબાદ એક પ્લેટમાં લોચા ને સર્વ કરવા માટે લોચા ઉપર થોડો લોચાનો મસાલો, કોથમીર અને એક ચમચી બટર લગાવીને સર્વ કરી શકો છો

  12. 12

    હવે આપણો ગરમા ગરમ લોચો ખાવા માટે તૈયાર છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pinal Parmar
Pinal Parmar @cook_24994738
પર July 20, 2020 03:03
Mumbai

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લોચો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોર્ન ચીઝ કેપ્સીકમ નુગ્ગેટ્સ (corn cheese capsicum nuggets recipe in Gujarati)
  2. દાલ ખીચડી(Dal khichadi Recipe In Gujarati)
  3. હાંડવો (Handvo recipe in Gujarati)
  4. ચકરી (Chakri Recipe In Gujarati)
  5. ગાર્લિક લચ્છા પરાઠા(Garlic Lachha paratha recipe in gujarati)
  1. મલ્ટીગ્રેઈન પીઝા કપ (Multigrain Pizza Cup Recipe in Gujarati)
  2. #લસણની સૂકી ચટણી(lasan ni suki Chutney recipe in Gujarati)
  3. બટેટા વડા 
  4. મેંગો પેંડા(mango penda recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13218032
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close