કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બટેકા નું શાક (Potato Sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બટેકા નું શાક (Potato Sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બટેકા નું શાક (Potato Sabji Recipe In Gujarati)

JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946

#GA4
#week1

#GA4
#week1

વધુ વાંચો

બટેકા નું શાક (Potato Sabji Recipe In Gujarati)

JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946

#GA4
#week1

#GA4
#week1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
૩ થી ૪ વ્યક્તિ
  • 200 ગ્રામ બટાકા
  • 1 ચમચી લાલ ચટણી પાઉડર
  • 1 ચમચી ધાણાજીરું પાઉડર
  • 1/2 ચમચી હળદર
  • સ્વાદપ્રમાણેમીઠું
  • 2 ચમચી તેલ
  • 1/2 ચમચી રાઈ અને જીરું
  • ચપટી હિંગ
  • જરૂર મુજબપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકાને છાલ ઉતારીને સમારી લેવા. પાણીથી ધોઈ લેવા

    બટેકા નું શાક (Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કૂકરમાં તેલ લેવું. તેલ ગરમ થાય પછી તેમાં રાઈ, હિંગ, જીરુ અને હળદર એડ કરીને બટેકા વઘારી લેવા.

    બટેકા નું શાક (Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બટેકા નું શાક (Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બટેકા નું શાક (Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરી દેવા. ત્યારબાદ મસાલા ને થોડા પડવા દેવા.

    બટેકા નું શાક (Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બટેકા નું શાક (Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બટેકા નું શાક (Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ પાણી એડ કરીને કુકર ને બંધ કરી દેવું. ત્રણથી ચાર વિશાલ પાડવી.

    બટેકા નું શાક (Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બટેકા નું શાક (Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બટેકા નું શાક (Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે રેડી છે આપણું શાક. જો તમે ઈચ્છો તો ગરમ મસાલો પણ નાખી શકો છો અને વઘારમાં લાલ સૂકું મરચું, તમાલ પત્ર, વગેરે મૂકી શકાય.

    બટેકા નું શાક (Potato Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

JYOTI GANATRA
JYOTI GANATRA @cook_21089946
પર September 20, 2020 18:03

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા શાક

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ઓરીયો બિસ્કીટ કેક.(Oreo Biscuit Cake Recipe in Gujarati.)
  2. ઢોકળા (dhokla recipe in Gujarati)
  3. પોટેટો ક્રોક્વેટ્સ (Potato Croquettes Recipe In Gujarati)
  4. પનીર  પટીયાલા (Paneer Patiala Recipe In Gujarati)
  5. વેજીટેબલ કોલ્હાપુરી રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Veg Kolhapuri Recipe in Gujarati)
  1. પંજાબી કોબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
  2. હરા ભરા પનીર ઉત્તપમ (Harabhara Paneer Uttpam Recipe In Gujarati)
  3. વેજીટેબલ કોલ્હાપુરી રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Veg Kolhapuri Recipe in Gujarati)
  4. ગુજરાતી ઢોકળા (Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13680822
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close