કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સાંઈ ભાજી (Sai Bhaji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સાંઈ ભાજી (Sai Bhaji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સાંઈ ભાજી (Sai Bhaji Recipe In Gujarati)

mamta d
mamta d @cook_22484544

#GA4 #week2 પાલક સિંધી આઈટમ

#GA4 #week2 પાલક સિંધી આઈટમ

વધુ વાંચો

સાંઈ ભાજી (Sai Bhaji Recipe In Gujarati)

mamta d
mamta d @cook_22484544

#GA4 #week2 પાલક સિંધી આઈટમ

#GA4 #week2 પાલક સિંધી આઈટમ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
૩ લોકો
  • 1 વાટકીપાલક
  • ૧/૨ વાટકી ચણાની દાળ
  • ૧ ચપટીલીલી દાળ
  • ૧ નંગ નાનું ગાજર
  • ૨ નંગટામેટા
  • ૮ થી ૧૦ નંગ ફણસી
  • 1 ચમચીઆદુ લીલાં મરચાં કોથમરી ની પેસ્ટ
  • સ્વાદાનુસારમીઠું
  • ૧/૨ ચમચીગરમ મસાલો અડધી
  • ૧/૨ ચમચીમરચું
  • ૧ ચપટીહિંગ
  • ૧ ચપટીહળદર
  • ૧ ચમચીલીંબુનો રસ
  • ૧ ચમચીતેલ
  • ૧/૨ ચમચીરઇ વઘાર માટે
  • તમાલપત્ર તજ લવિંગ વઘાર માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    પહેલા પાલકને બેથી ત્રણ પાણીએ ધોઈ અને ગરમ પાણીમાં પલાળી રાખો ત્યારબાદ તેને ઝીણી સમારો અને ત્યારબાદ કુકરમાં ચણાની દાળ લીધા અને પાલકને ભેગી કરીને ચારથી પાંચ સીટી વગાડો

    સાંઈ ભાજી (Sai Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સાંઈ ભાજી (Sai Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સાંઈ ભાજી (Sai Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈમાં તેલ જીરુ તમાલપત્ર તજ મૂકી અને એમાં ટમાટર ગાજર અને ફણસી એડ કરો પાંચ મિનિટ સાંતળ્યા પછી એમાં આદુ લીલા મરચાં કોથમરી ની પેસ્ટ નાખો

    સાંઈ ભાજી (Sai Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સાંઈ ભાજી (Sai Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સાંઈ ભાજી (Sai Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં પાલક ની દાળ એડ કરીને પછી મીઠું મરચું હળદર ધાણાજીરું હિંગ ગરમ મસાલો ચાટ મસાલો એડ કરી ને દસ મિનિટ ચડવા દો

    સાંઈ ભાજી (Sai Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સાંઈ ભાજી (Sai Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    દાળ થઈ જાય પછી એને રોટલી અથવા પરાઠા સાથે સર્વ કરો

    સાંઈ ભાજી (Sai Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સાંઈ ભાજી (Sai Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

mamta d
mamta d @cook_22484544
પર September 23, 2020 06:06

ટિપ્પણીઓ (3)

Sapana Kanani
Sapana Kanani @sapana123
October 18, 2020 09:45
Good
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સાઇભાજી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી સક્કરપારા(Methi Shakkarpar Recipe in Gujarati)
  2. ઢોકળા(Dhokla Recipe in Gujarati)
  3. રીંગણના પલીતા (Brinjal Palita Recipe in Gujarati)
  4. રેડ વેલ્વેટ પેનકેક (Red Velvet Pancake recipe in Gujarati)
  5. પાલક પનીર બટર નાન એન્ડ જીરા રાઈસ(Palak Paneer & Butter Naan & Jeera Rice Recipe In Gujarati)
  1. લસુની પાલક (Garlic Palak Recipe In Gujarati)
  2. બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)
  3. ભરેલા પાકા કેળા નું શાક (stuffed banana sabji Recipe in Gujarati)
  4. પેન કેક (pan cake recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13697134
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close