લસુની પાલક (Garlic Palak Recipe In Gujarati)

#GA4
#week2
#post1
આમ તો પાલક એ ખૂબ હેલ્થી છે સ્વાસ્થ્ય માટે પણ ઘણા લોકો ને નથી ભાવતી મારા ઘર માં પણ એવું જ છે એટલે મે આ રેસીપી ને થોડી ઢાબા સ્ટાઈલ થી બનાવી છે જે એકદમ સ્વાદિષ્ટ બની છે અને બોવ ઓછી સામગ્રી માં થી બની છે છતાં પણ સ્વાદ સાથે કોઈ કોમ્પરોમાઈસ નહિ અને પંજાબી સબ્જી ને પણ પાછળ છોડી દે એવી તમે પણ જરૂર ટ્રાય કરજો.
લસુની પાલક (Garlic Palak Recipe In Gujarati)
#GA4
#week2
#post1
આમ તો પાલક એ ખૂબ હેલ્થી છે સ્વાસ્થ્ય માટે પણ ઘણા લોકો ને નથી ભાવતી મારા ઘર માં પણ એવું જ છે એટલે મે આ રેસીપી ને થોડી ઢાબા સ્ટાઈલ થી બનાવી છે જે એકદમ સ્વાદિષ્ટ બની છે અને બોવ ઓછી સામગ્રી માં થી બની છે છતાં પણ સ્વાદ સાથે કોઈ કોમ્પરોમાઈસ નહિ અને પંજાબી સબ્જી ને પણ પાછળ છોડી દે એવી તમે પણ જરૂર ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા પાલક ને ગરમ ઉકળતા પાણી માં બ્લાંચ એટલે કે બાફી લેવી પછી તેને તરત જ બરફ ના પાણી માં નાખી દેવી જેથી તેનો ગ્રીન કલર જળવાય રહે પછી તેની મિક્સર માં પીસી લેવી
- 2
ત્યાર બાદ એક કડાઈ ને ગેસ પર મૂકી તેમાં ઘી ઉમેરવું પછી તેમાં જીરું નાંખવું ત્યાર બાદ જીણું સમારેલું લસણ નાખી સાતળવું
- 3
પછી તેમાં ડુંગળી અને લીલું મરચું નાખી દો અને થોડી વાર સાંતળો
- 4
ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં ચણા નો લોટ નાખવો અને થોડી વાર સાંતળવું
- 5
ત્યાર બાદ તેમાં પાલક ની પેસ્ટ નાખી ને થોડી વાર સાંતળવી પછી તેમાં ગરમ મસાલો, હળદર પાઉડર અને મીઠું નાખીને મિક્સ કરવું
- 6
પછી ગેસ બંધ કરી દો અને એક તડકા પેન માં ૨ ચમચી ઘી મૂકો તેમાં બારીક કાપેલ લસણ અને લાલ સુકા મરચા નાખી ને ગરમ કરી તેને પાલક ની સબ્જી પર રેડો.
- 7
પછી સર્વિંગ ટ્રે માં સબ્જી કાઢી લાલ સૂકા મરચાં અને ફ્રેશ ક્રીમ થી ગાર્નિશ કરો.અને ગરમ રોટી, પરાઠા કે નાન સાથે સર્વ કરો.
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઢાબા સ્ટાઇલ પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4#week4પાલક પનીર તો આપણે બધાં ખાતાજ હોઈએ છે પણ ઢાબા સ્ટાઈલ પાલક પનીર ખાવાની તો વાતજ અલગ હોય... તો આજે મે અહીંયા આજ ખાસ ડીશ બનાવી છે જે ખાવામાં ખુબજ ટેસ્ટી છે અને જલ્દી થી બની જાય છે...,🥗🍴 Dimple Solanki -
લસુની પાલક પનીર(Garlic Palak paneer Recipe in Gujarati)
પાલક પનીર તો એકદમ ફેમસ છે જ પણ જ્યારે પાલક લસણ અને ધાણા સાથે પેસ્ટ બને એની મજાજ કઈ ઓર છે#MW4#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
પાલક દાળ તડકા (Palak Dal Tadka Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું પાલક દાળ તડકા. આ એક હેલ્ધી રેસિપી છે. અને ખૂબ જ ટેસ્ટી લાગેછે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM1 Nayana Pandya -
પાલક ની ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10હેલ્ધી અને ટેસ્ટી સીઝનલ લીલાલસણ, ડુંગળી, પાલક, વટાણા, બટાકા, ટામેટા થી ભરપૂર Bina Talati -
મેથી મટર મલાઈ(Methi mutter Malai recipe in Gujarati)
#cookpad#weekend મેથી મટર મલાઈ એ શિયાળા માં બનતી સબ્જી છે અને આ સબ્જી સ્વાદ માં પણ બોવ સારી લાગે છે સાથે સાથે હેલ્થી પણ છે અને ને આ સબ્જી ઘી માં જ બનાવી છે જેથી તે ટેસ્ટ માં પણ સારી લાગે છે. મે આ વખતે આ સબ્જી પંજાબી સ્ટાઈલ થી બનાવી છે જે ખૂબ સ્વાદિષ્ટ બની તો હું અહી તેની રેસીપી શેર કરૂ છું. Darshna Mavadiya -
પાલક પનીર(Palak Paneer Recipe In Gujarati)
#AM3પાલક પનીર એક પંજાબી ડિશ છે. પાલક નહિ ભાવતી હોય એ લોકો પણ આ શાક હોંશે હોંશે ખાય લેશે. પાલક માંથી હિમોગ્લોબીન મળતું હોવાથી પાલક નું સેવન કરવું જોઈએ. Shraddha Patel -
પંજાબી સબ્જી (Punjabi Sabji Recipe In Gujarati)
#GA4 #Week1આમ તો પંજાબી સબ્જી બનાવતા ટાઈમ પણ જાય અને વધારે સામગ્રી ની જરૂર પડે પણ મેં આજે ઓછા સમય માં ખુબ ઓછી સામગ્રી થી બનાવી છે અને બધી વસ્તુ ઘર માં જ હોય છે અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
લહસૂની મગ ની દાલ પાલક (Lahsuni Moong Dal Palak Recipe In Gujarati)
બધા ને ખબર જ છે એમ કોઈ પણ દાળ ખૂબ જ ગુણકારી હોય છે અને ખૂબ જ સારા એવા પ્રમાણમાં પ્રોટીન મળે છે. આપણાં ગુજરાતી ઘરો માં તો રોજ દાળ બને જ. તો જ વસ્તુ રોજ ખાવાની હોય એમાં થોડું change મળી જાય તો સારું, મજા આવી જાય. મગ ની દાળ પચવામાં બહુ જ હલકી હોય છે અને ગુણકારી to ખરી જ. આજે મેં મગ ની દાળ ma પાલક અને આગળ પડતાં પ્રમાણ માં લસણ નો ઉપયોગ કરીને દાળ બનાવી છે. જે દાળ ને વધારે હેલ્થી અને flavourful બનાવે છે. મેં અહીં ફક્ત મગ ની દાળ નો વપરાશ કર્યો છે. તમે 2 થી 3 દાળ કે 3 થી પણ વધારે દાળ મિક્સ કરીને પણ આ દાળ બનાવી શકો છો. મગ ની દાળ ને બહુ પલાડવાની જરૂર નથી હોતી. બહુ જ જલ્દી અને ઓછા સમય માં જ બની જાય છે અને સાથે હેલ્થી અને ટેસ્ટી તો ખરી જ. તમે પણ જરૂર થી આ દાળ ટ્રાય કરજો.#AM1 #daal #દાળ #post1 Nidhi Desai -
લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10 Week-10 પાલક ખીચડી રેસ્ટોરન્ટ સ્ટાઈલ પૌષ્ટિક, સ્વાદિષ્ટ, મસાલેદાર લસણીયા પાલક ખીચડી બનાવવાની સરળ રીત. નાના મોટા દરેક ને પસંદ આવે તેવી ખીચડી ડિનર માં સર્વ કરવા માટે ઉત્તમ વિકલ્પ છે. Dipika Bhalla -
પંજાબી પાલક પકોડા કઢી (Punjabi Palak Pakoda Kadhi Recipe In Gujarati)
પંજાબી પાલક પકોડા કઢી એક ખૂબ જ ઇઝી અને ટેસ્ટી રેસીપી છે. જલ્દી પણ બની જાય છે તમે આને બપોરના જમવામાં અથવા સાંજે પણ બનાવી શકો છો. આ પાલક પકોડા એકલા પણ એકલા જ ટેસ્ટી લાગે છે.#AM1 Chandni Kevin Bhavsar -
બેસન ભીંડી (Besan Bhindi Recipe in Gujarati)
#AM3#cookpadindiaબેસન ભીંડી એ ભીંડા ની સબ્જી જેને ભાવતી હોય તેના માટે એક નવું વેરીએસન છે તેમાં ચણા ના લોટ ના ખીરા ને સબ્જી માં ઉમેરી ને બનાવવા મા આવે છે જે ટેસ્ટ માં પણ બોવ સારું લાગે છે. Darshna Mavadiya -
પંજાબી છોલે ઈન પાલક ગ્રેવી(Punjabi chhole in palak gravy recipe in Gujarati)
#MW2#પંજાબી સબ્જી Bhavana Pomal -
હૈદરાબાદી પનીર(Hyderabadi Paneer Biryani Recipe In Gujarati)
મેં પણ પંજાબી સબ્જી બનાવીહૈદરાબાદી પનીર Arpita Kushal Thakkar -
-
લસુની પાલક (Lasuni Palak Recipe In Gujarati)
#RC4#Week4#Green recipeન્યુનત્તમ અનોખી ટેસ્ટી લસુનીપાલક Ramaben Joshi -
લસુની પાલક ખીચડી (Garlic Palak khichdi Recipe in Gujarati)
#GA4#Week7#Khichdi દાળ અને ચોખા ના મિક્ચર થી બનતી ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. ખીચડી અલગ-અલગ ઘણા પ્રકારની બને છે. દાળ, ચોખા સાબુદાણા, મલ્ટીગ્રેઇન તેમ ઘણા બધા ઘટકોથી ખીચડી બનાવી શકાય છે. નાનુ બાળક જ્યારે ખાવાનું શીખે છે ત્યારથી તેને આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી આપવામાં આવે છે તેની સાથે ઘરના વડીલો અને મોટી ઉંમરના લોકોને પણ ખીચડી ઘણી સારી પડે છે. મેં આજે ચોખા અને મગની ફોતરાવાળી દાળ ની ખીચડી બનાવી છે જેની સાથે પાલક અને લસણ પણ ઉમેરીયા છે જેથી આ ખીચડી દાળ, ચોખા અને પાલકના પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે. તો ચાલો આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચડી બનાવીએ. Asmita Rupani -
સોયાબીન પાલક સબ્જી (soyabin palak sabji recipe in Gujarati)
#MW4 મે પોષ્ટિક તત્વો થી ભરપુર પાલક અને સોયાબીન ની વડી નો ઉપયોગ કરી ને પંજાબી સબ્જી બનાવી છે. Kajal Rajpara -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10સામાન્ય રીતે ખીચડી નું નામ પડે ત્યારે થોડી બીમાર જેવી ફિલિંગ આવે ,બાળકો નું મોઢું બગડે ..પણ આ નવું વર્ઝન ..પાલક ,મસાલા ખીચડી .. હેલધી અને સ્વાદિષ્ટ બનેછે .અને સૌ કોઈ ને ભાવે છે .. Keshma Raichura -
ભરથું (Bharthu Recipe in Gujarati)
#GA4#week9#post1#Puzzle_Eggplantમેં મારી સ્ટાઈલ થી રીંગણ નો ઓળો બનાવ્યો છે,રીંગણ ને શેકી ને નહિ પણ બૉઇલ કરી ને બનાવ્યો છે ,તો પણ ટેસ્ટ એ જ આવે છે, Sunita Ved -
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
#FD#Weekendફ્રેન્ડશીપ ડે નિમિત્તે આ વાનગી મારા મિત્ર #Komal_Khatvani માટે @komal_1313#પાલક શરીરના દરેક કામમાં મદદગાર બને છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે.#દાળ એક સ્વસ્થ ઉત્પાદન છે. પ્રોટીનની ટકાવારીને લીધે, તે માંસના ઉત્પાદનો અને બ્રેડને બદલવા માટે સક્ષમ છે, પરંતુ તે જ સમયે તે આંતરડા અને પેટના કામમાં વિક્ષેપ પાડ્યા વિના, અને વધારાના પાઉન્ડમાં ફેરવ્યા વિના, શરીર દ્વારા ખૂબ ઝડપથી શોષાય છે.દાળ - સપાટ બીજના સ્વરૂપમાં ફળોવાળા, ફળોવાળા પરિવારનો છોડ. તેમાં ઘણી જાતો છે જે સ્થાનિકતા અને વૃદ્ધિના લોકપ્રિયતા, તેમજ શુદ્ધિકરણ અને અનાજની પરિપક્વતાની ડિગ્રીના આધારે બદલાય છે. પરંતુ તે બધા, પ્રકારને ધ્યાનમાં લીધા વિના, ઉચ્ચ સ્તરની પ્રોટીન સામગ્રીથી સંપન્ન છે, જે દાળને ફક્ત સ્વાદિષ્ટ જ નહીં, પણ ખૂબ ઉપયોગી બનાવે છે. Urmi Desai -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend#week4#cookpadindiaબહુ જ આશાની થી બની જાય તેવી સબ્જી છે. Hema Kamdar -
પાલક પકોડા ચાટ (Palak Pakoda Chaat Recipe in gujarati)
#GA4#Week6#chaatપાલક પકોડા ચાટ ખાવા માં બહુ જ મજા પડે છે જે બધા ને ભાવશે.બનાવવા મા ઝટપટ બની જાય છે અને પાલક નો ઉપયોગ કરી ને બનાવ્યા છે.પાલક હેલ્થ માટે સારી છે.તો બાળકો પાલક નો ખાતા હોય તો એને પાલક પકોડા બનાવી આપવા થી એ લોકો ને મજા આવશે ને તેની સાથે પાલક પણ ખાશે.તો મારી આ રેસિપી જરૂર થી ટ્રાય કર જો.....Komal Pandya
-
મિક્ષ પાલક દાલ (Mix Palak Dal Recipe In Gujarati)
#AM1આ દાળ માં એક ખાસિયત છે કે બધી જ પ્રકાર ની દાળ લઇ શકીયે છીએ અને પાલક પણ આવી જાય છે.જો નાનાં બાળકો પાલક પસંદ નથી કરતા હોતા પણ આ દાળ ખાય તો તો તેને જરૂર થી ભાવવા લાગે અને પાલક માં ભરપૂર ફાઈબર અને કેલ્શિયમ હોય છે જો કોઈ પાલક આમ ના ખાતું હોય તો આ રીતે દાળ માં મિક્ષ કરી દેવા થી ખબર ભી ના પડે અને પાલક ખવાઈ ભી જાય.આ દાળ ને રોટલી, પરાઠા અને રાઇસ સાથે સર્વ કરી શકાય મેં આ દાળ ને રાઇસ સાથે બનાવી છે. તો ચાલો દાળ ને કેવી રીતે બનાવી તે જોઈએ. Sweetu Gudhka -
પાલક ભાજી શાક(Palak Bhaji shak Recipe in Gujarati)
#MW4શિયાળા માં બધી ભાજી ખુબ પ્રમાણ માં આવતી હોઈ છે એમાં પાલક ની ભાજી મને બવ જ ભાવે છે તો મેં આજે મારા માટે પાલક અને લીલી ડુંગળી નું શાક બનાવ્યું છે. charmi jobanputra -
પાલક પનીર પરાઠા (Palak paneer paratha recipe in gujarati)
પાલક પનીર સબ્જી બધા એ ખાધી હશે અને હવે તો પાલક પનીર પરાઠા પણ બને છે. મને personally પાલક અને પનીર બેઉ બહુ ભાવે , અલગ અલગ અને ભેગું પણ. સબ્જી તો આપણે ઘણી વાર બનાવતા જ hoiye hoiye છીએ આજે આપણે પરાઠા બનાવીશું જ કોઈ પણ સબજી સાથે કે સબ્જી વગર દહીં જોડે પણ ફાઇન લાગે છે.#GA4 #Week1 #પરાઠા #Paratha Nidhi Desai -
દમ લસુની પાલક પનીર ભુરજી (Dum Lasuni Palak Paneer Bhurji Recipe
#MaggiMagicInMinutes#Collab મેગી એ શબ્દ સૌના માટે અજાણ્યું નથી મેગી માંથી મેં મેગી મસાલા એ મેજીક વાપરીને એક યુનિક સબ્જી બનાવી છે જે પાલક પનીર તેમજ બીજા સુકા મસાલા કાંદા ટામેટાં કેપ્સિકમ અને મેગી મસાલા મેજીક નો ઉપયોગ કર્યો છે આ મારી innovatie વાનગી છે આ રેસિપિ ખૂબ જ ટેસ્ટી અને યુનિક બની હતી ફ્રેન્ડ તમે પણ ઘરે આ સબ્જી બનાવજો Thanku meggi 🙏🏻 Arti Desai -
-
પાલક પનીર(palak paneer Recipe in gujarati)
#MW2આજે મેં ખૂબ ઓછા ingrident માં બનતી પણ ખુબજ સ્વાદિષ્ટ અને આર્યન અને પ્રોટીન થી ભરપૂર એવી સબ્જી બનાવી જે મારા ઘર માં બધાને પસંદ છે Dipal Parmar -
લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#Week10#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
પાલક પનીર (Palak paneer recipe in gujarati)
#GA4 #Week6 આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે પાલક માં સારા પ્રમાણમાં હિમોગ્લોબીન હોય છે અને પનીર પણ પ્રોટીન થી ભરપૂર હોય છે Apeksha Parmar
More Recipes
ટિપ્પણીઓ