ઓરીઓ ચોકલેટ બ્રાઉની વિથ આઈસ્ક્રીમ(Oreo Chocolate Brownie With Ice-cream Recipe In Gujarati)

Bindiya Shah @14122011helushah
ઓરીઓ ચોકલેટ બ્રાઉની વિથ આઈસ્ક્રીમ(Oreo Chocolate Brownie With Ice-cream Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા જ બિસ્કીટ ને મિક્સરમાં ક્રશ કરી પછી તેમાં જરૂર મુજબ દુધ અને ખાંડ એડ કરી સરસ બેટર બનાવી લો,
- 2
એક કુકરમાં કાંઠલો મુકી ને ૧૦ મિનિટ પહેલા પ્રીહીટ કરી લો અને હવે બિસ્કીટ ના બેટર માં ઈનો નાખી ને તરત જ હલાવી ને એક જાડા તળિયા વાળા વાસણમાં ઘી લગાડી ને બેટર સેટ કરી કુકરમાં મૂકીને ૨૦ મિનિટ સુધી ચઢવા દો
- 3
ચપ્પુ વડે ચેક કરી ને બ્રાઉની સરસ પીસ કરી ને પ્લેટ માં મૂકી ઉપર આઈસ્ક્રીમ મુકી ને ચોકલેટ સીરપ અને ડેરી મિલ્ક થી સજાવી ગરમ ગરમ પીરસો.....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13729192



ટિપ્પણીઓ (2)