મેથી સેવ નું શાક(Methi sev ni sabji Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીને સાફ કરીને છ થી સાત કલાક પલાળી રાખવી. ત્યારબાદ મીઠું નાખીને બાફી લેવી. ત્રણથી ચાર પાણીથી ધોઈ લેવી.
- 2
ત્યાર બાદ એક પેનમાં તેલ લેવું. તેલ ગરમ થયા બાદ તેમાં રાઈ જીરૂ આદુ-મરચાની પેસ્ટ હીંગ વગેરે નાખીને વઘાર કરવો. ત્યારબાદ મેથી એડ કરવી. ત્યારબાદ બધા મસાલા એડ કરી દેવા
- 3
ત્યારબાદ ટમેટું એડ કરવું હવે તેને ચડવા દેવું. ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી એડ કરવું.
- 4
હવે તેમાં સેવ એડ કરવી. તેવું તમારા જરૂર મુજબ એડ કરી શકો છો. હવે રેડી છે આપણા મેથી સેવ નું શાક.
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13745859
















ટિપ્પણીઓ (6)