સેવૈયા (Sevaiya Recipe In Gujarati)

Hetal Manani @Nishtha
સેવૈયા (Sevaiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં ઘી નાખી ને સેવ ને સેકી લેવી.
- 2
બાજુ ના ગેસ ઉપર પાણી ગરમ કરવા રાખી દેવુ.
- 3
સેવ લાલ સેકાય જાય પછી ગરમ પાણી નાખી દેવુ.સાથે જ તેમાં કેસર વાળુ દૂધ એડ કરવું.પછી એમાં સાકર એડ કરીને હલાવવું.
- 4
ધીમા ગેસ પર કૂક થવા દો.થઈ જાય પછી તેમાં ઇલાયચી પાઉડર અને સમારેલા કાજુ પિસ્તા એડ કરો.
- 5
તો તૈયાર છે સેવિયા.તમે જરૂર બનાવજો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13811850



ટિપ્પણીઓ