ભજીયા (Bhajiya Recipe In Gujarati)

આજે મે રીંગડા ના ફલાવર ,સીમલા મીરચ ,બટેટા, અને ડુગરી ના ભજીયા બનાવયા છે આશા કરુ છુ કે તમને મારી આ રેસીપી ગમસે....😊#GA4#Week4
ભજીયા (Bhajiya Recipe In Gujarati)
આજે મે રીંગડા ના ફલાવર ,સીમલા મીરચ ,બટેટા, અને ડુગરી ના ભજીયા બનાવયા છે આશા કરુ છુ કે તમને મારી આ રેસીપી ગમસે....😊#GA4#Week4
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં મીઠું લાલ મરચું પાઉડર અને કોથમરી નાખી લીબુ નો રસ અને પાણી એડ કરી મિશ્રણ ને રેડી કરવું.
- 2
પછી બટેટા,ડુગરી,રીગડા,સીમલા મરચા,ની ગોળ પતીકા કરી અને ફલાવર ના 6 થી 7 ફુલ અલગ કરવા પછી ચણાના લોટમા ડીપ કરી ને તેલ ગરમ થાય તયાર બાદ તળવા
- 3
ડુગરી ના ભજીયા...ડુગરી ની ઉભી સ્લાઈસ કાપી મીઠુ નાખી ને મીકસ કરી ને 10 મીનીટ રેવા દેવુ તયાર બાદ તડવુ.
- 4
લાલ લસણ ની ચટણી માટે....10થી15 લસણ ની કડી,દાડયા ની દાળ,કોથમરી,1 ટમેટુ, લીબુ,મીઠુ અને મરચા ની ભુકી એક ખાડણી મા બઘુ નાખી ખાડી લેવુ....તયાર છે લસણ ની ખાટી તીખી ચટણી આ ચટણી ઠોકડા,પુડલા,પરોઢા,રોટલી,ભજીયા બઘા સાથે સારી લાગે છે..
- 5
લીલી ચટણી
- 6
મીઠી ચટણી
- 7
તો રેડી છે 5 જાતના ભજીયા આનંદ માણો લાલ,લીલી મીઢી ચટણી સાથે
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ