કોબીજ કાકડી મંચુરિયન (Cabbage Cucumber Manchurian Recipe In Gujarati)

Bindiya Shah @14122011helushah
કોબીજ કાકડી મંચુરિયન (Cabbage Cucumber Manchurian Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબીજ કાકડી કોબીજ લીલાં મરચાં આદું ઝીણા સમારી લો અને તેમાં મીઠું સ્વાદાનુસાર નાખી ને તેમાંથી પાણી નિતારી લો પછી તેમાં મેંદો અને કોનફલોર નાખી મિક્સ કરી ને નાના બોલ વાળી લો
- 2
એક વાસણમાં તેલ ગરમ મૂકી તેમાં તળી લો તળ્યા પછી એક વાસણમાં તેલ ગરમ મૂકી ઝીણા સમારેલા શાકભાજી નાખી ને બધા જ સોસ ઉમેરો અને ૫ મિનિટ સુધી ચઢવા દો પછી તેમાં કોનફલોરમા ૨ ચમચી પાણી મિક્સ કરી ને સ્લરી બનાવી ને શાકભાજી માં નાખી દો જેથી ગ્રેવી સરસ બનશે હવે તળેલા મન્ચુરીયન બોલ ગ્રેવી માં મિક્સ કરી લો અને ગરમ ગરમ જ સર્વ કરો.....(તમારી પસંદગી મુજબ બીજા શાક ભાજી નાખી શકાય)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13820842






ટિપ્પણીઓ (2)