દૂધીનો હાંડવો (Dudhi No Handvo Recipe In Gujarati)

હાંડવો લગભગ દરેક ના ઘરે બનાવતાં હોય અને દરેકની રીત અલગ અલગ હોય છે પણ
મે આજે મોટી ઉમરના લોકો પણ ખાઈ શકે
તેવો દૂધી નાખી પોચો હાંડવો બનાવ્યો છે.
જે બહારથી સોફટ અને અંદર થી મુલાયમ
લાગે છે.
દૂધીનો હાંડવો (Dudhi No Handvo Recipe In Gujarati)
હાંડવો લગભગ દરેક ના ઘરે બનાવતાં હોય અને દરેકની રીત અલગ અલગ હોય છે પણ
મે આજે મોટી ઉમરના લોકો પણ ખાઈ શકે
તેવો દૂધી નાખી પોચો હાંડવો બનાવ્યો છે.
જે બહારથી સોફટ અને અંદર થી મુલાયમ
લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા લોટમાં છાશ અને પાણી તથા મેથી દાણા નાખી ને આથો લાવવા માટે 4કલાક ઢાંકી ને મૂકો.
- 2
પછી તેમાં એક પેનમાં 3ચમચી પાણી નાખો ને ગરમ કરવા મૂકો પછી તેમાં ચપટીક ખાવા નો સોડા અને ગેસ બંધ કરી ને 2 ચમચી તેલ નાખો.
- 3
તેમાં મીઠુ, મરચું, આદુ મરચાં લસણનો પેસ્ટ, કોથમીર,.હળદર નાખી ને બરાબર હલાવી લો અને એમા છીણેલી દૂધી નાખી ને લોયામા વધાર કરીને બેટર ઉમેરો.
- 4
પાંચ મિનિટ પછી તેને તવેથાની મદદથી ઉથલાવી નાખો પાંચ થી સાત મીનીટ મા જ હાંડવો સરસ રીતે તૈયાર આ રીતે બીજો પણ બનાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓટ્સ દૂધીનો હાંડવો(Oats dudhi handvo recipe in gujarati)
આ હાંડવો ખુબ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે.જેને આથા ની જરૂર નથી બપોરે પલાળી ને સાંજે થઇ શકે છે, Krishna Joshi -
હાંડવો કૂકર મા (Handvo In Cooker Recipe In Gujarati)
હાંડવો ગુજરાતી નું ફેમસ ફરસાણ વાનગી છે . સવારે નાસ્તા મા, ડીનર મા , બાળકો ના લંચબોકસ મા, લગભગ બધા ને પ્રિય ગુજરાતી ફેવરિટ વાનગી છે હાંડવો ઘણી અલગ અલગ રીત થી બને છે. દૂધી, મેથી, મિક્સ વેજ, કોર્ન , સોજી, મિક્સ લોટ, ચોખા અને દાળ મિક્સ કરીને મે બનાવ્યો છે Parul Patel -
દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe in Gujarati)
#week21#બોટલગાર્ડહાંડવો એ પ્યોર ગુજરાતી વાનગી છે દરેક Gujarati ના ઘરે અવશ્ય બનતો જ હોય છે.. અહીં દૂધી નો ઉપયોગ કરી ને હાંડવો બનાવ્યો છે. અહીં બે રીતે recipe આપી છે.. Daxita Shah -
વેજ હાંડવો(Veg. Handvo Recipe In Gujarati)
#GA4 #Week4બધાં ગુજરાતીઓ ના ઘર માં હાંડવો તો બનતો j હોય છે, દૂધી,મેથી નાખી ને તો બનતો જ હોય છે, અહી મે બધાં વેજ નાખી ને બનાવ્યો છે. Kinjal Shah -
દૂધી નો હાંડવો (Handvo Recipe In Gujarati)
#goldenapron3#week15#lauki#વેસ્ટહાંડવો તો ગુજરાત ની ઓળખાણ જેવો છે.મોટા ભાગે હાંડવો દૂધી નો તથા મેથી નો બનતો હોય છે પરંતુ અત્યાર નાં સમય માં ઘણા લોકો મિક્સ વેજિટેબલ થી પણ બનાવે છે.પરંતુ મે ટિપિકલ ગુજરાતી સ્ટાઇલ થી દૂધી નો ઉપયોગ કરી ને હાંડવો બનાવ્યો છે. Vishwa Shah -
ચીઝી વેજીટેબલ હાંડવો(Cheesy Vegetable Handvo Recipe In Gujarati)
#GA4 #Week17પોસ્ટ 1 ચીઝી વેજીટેબલ હાંડવોદોસ્તો મે હાંડવો ચીઝનો તથા ઇટાલિયન મસાલા થોડા નાખીને ફ્યુઝન કર્યું છે.એકદમ ફટાફટ બને તેવો છે. Mital Bhavsar -
-
દૂધી હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
ગુજરાતી ઘરોમાં ડિનરમાં હાંડવો બને.. એમાં શાક ભાજી સીઝન પ્રમાણે બદલાય. આજે મેં દૂધીનો હાંડવો કર્યો છે.. ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બન્યો છે. Dr. Pushpa Dixit -
-
મિક્ષ વેજ રવા હાંડવો (Mix Veg. Rava Handvo Recipe In Gujarati)
હાંડવો ગુજરાતી ના લગભગ બધા જ ઘર માં બન્યો જ હોય છે. આજે મેં મિક્ષ વેજ રવા હાંડવો બનાવ્યો. Sunita Shah -
વેજીટેબલ હાંડવો( Vegetable Handvo Recipe in Gujarati
#GA4#WEEK12#BESAN** બેસન નો ઝટપટ હાંડવો બધા શાક ઊમેરી ને બનાવ્યો છે. Mrs Viraj Prashant Vasavada -
દૂધી નો હાંડવો
#SSMActual હાંડવો જેને કહેવાય એ રીતે બનાવ્યો છેદૂધી નો બનાવ્યો છે એટલે સુપર સોફ્ટ અને કુકરમાં થી આખો નીકળ્યો.. Sangita Vyas -
દૂધી નો હાંડવો (dudhi handvo recipe in gujarati)
આ હાંડવો મે સ્પેશિયલ હાંડવા પોટ માં બનાવ્યો છે હાંડવા પોટ માં બનાવેલો હાંડવો બોવ j મીઠો લાગે છે. Rina Raiyani -
હાંડવો
#RB6 હાંડવો દરેક ઘર માં અલગ અલગ રીતે ખવાય છે.શિયાળા માં વેજિટેબલ હાંડવો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.મે અહી ખીરું તૈયાર કરી હાંડવો બનાવ્યો છે... Nidhi Vyas -
હાંડવો (Handvo Recipe In Gujarati)
Weekend recipeવેકેન્ડ રેસીપીશનિવારઆજે મે વિકેન્ડ માં હાંડવો બનાવ્યો છે છે જે મારા ધરમાં અવાર નવાર બને છે તો શેર કરું છું Pina Mandaliya -
પેન હાંડવો (Pan Handvo Recipe In Gujarati)
ઝડપ થી બને છે..દરેક ગુજરાતીના ઘર માં બનતો જ હોય..દર વખતે હું હાંડવો કુકર માં બનાવું પણ આજે નોનસ્ટિક પેન માં બનાવ્યો અને result બહુ જ સરસ આવ્યું.. Sangita Vyas -
દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe in Gujarati)
#MA Happy mother's day to all Respected mom 's કોઈપણ માં ક્યારેય મરતી નથી આપણે મન થી અને શરીર થી થાકીએ ત્યારે માં ને યાદ કરવાથી પાછી એનર્જી મળી જાય છે જ આ મારો અનુભવ છે,મધર્સ ડે નિમિતે ગઈકાલે મેં મારીબંનેવ મમ્મી ની યાદ માં તેમની પ્રિય આઈટમ રાખી ને....... મેં મારી મમ્મી ની રીતે દૂધી નો હાંડવો બનાવ્યો તે હંમેશા કહેતાં કે દૂધી ફાયદાકારક શાક છે, અમને ઑછુ ભાવે એટલે તે તેના જુદાજુદા ઉપયોગ કરી ને ખવડાવે તેનો હેતુ તેમાંથી મળતા પ્રોટીન વિટામિન નો ઉપયોગી થાય છે, તેને શાક, શૂપ શિવાય પણ ઉપયોગ કરી ને ખવડાવે ગુજરાતી ઓ નું ફેમસ વાનગીઓ જેનાથી ગુજરાતી ઓળખાય છે હાંડવો તે મેં આજે બનાવ્યો છે તેમાં તે અથાણાં નો રસો ઉમેરે તે કહે તેનાથી સ્વાદ સરસ આવે તેમની ટિપ્સ આજે પણ યાદ રાખી અચૂક હાંડવા માં હું અથાણાં નો રસો ઉમેરું છુ અને મારો હાંડવો બધા ને ભાવે છે🙏 🙏 Bina Talati -
હાંડવો(Handvo Recipe in Gujarati)
દરેક ગુજરાતી ઘર માં હાંડવો બને જ છે. મેં કુકર માં બનાવ્યો છે. Minaxi Rohit -
ચીઝ હાંડવો(Cheese Handvo Recipe in Gujarati)
#GA4#Week10આ હાંડવો એકદમ જલ્દી તૈયાર થઈ જાય છે માત્ર ત્રણ જ વસ્તુ ની અંદર ઈનસેટ જ્યારે પણ બનાવવો હોય ક્યારે બની શકે છે જે મારા બાળકોને ખૂબ જ ભાવે છે અને હું આવર નવાર બનાવું છું. Komal Batavia -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
ગુજરાતીઓના પ્રિય એવા હાંડવો અને ઢોકળાં તો દેશ-પરદેશમાં પ્રખ્યાત છે. ગુજરાતીઓ હાંડવાને પણ અલગ- અલગ સામગ્રીથી અલગ-અલગ રીતે બનાવતા હોય છે. ઘરે કોઈ મહેમાન આવે તો ફટાફટ ગરમ નાસ્તા તરીકે પણ બનાવે છે. ઓછી સામગ્રીથી અને ખૂબ જ ઓછા સમયમાં રવા હાંડવો બની જાય છે.#EB Vibha Mahendra Champaneri -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week21બધા ગુજરાતી ઘરોમાં અવારનવાર ઢોકળા કે હાંડવો બનતા જ હોય છે. સામાન્ય રીતે તેમાં મુખ્ય સામગ્રી તરીકે ચોખા અને ચણાદાળ હોય છે. પરંતુ તેમા ફેરફારો કરી ચોખા સાથે અન્ય દાળ કે મિક્સ દાળ લઇ ને પણ બનાવી શકાય છે. આ ઉપરાંત તેમાં કોબી, ગાજર કે દૂધી એડ કરવા થી સ્વાદ પણ ખૂબ સરસ લાગે છે અને એકદમ સોફ્ટ બને છે.અમારે ત્યાં હાંડવામાં દૂધી એડ કરવા માં આવે છે. તમે પણ ચોકક્સ બનાવજો દૂધી નો હાંડવો... Jigna Vaghela -
હાંડવો(Handvo Recipe in Gujarati)
#વેસ્ટ#સાતમ#ગુજરાતપોસ્ટ 5 હાંડવોહેલો ફ્રેન્ડ્સ....મેં હાંડવો હાંડવાના કુકરમાં તથા થોડો કડાઈમાં બેઉ રીતે બનાવીને બતાવ્યો છે.કુકરમાં હાંડવો મુકવો હોય તો ખીરું વધુ જોઈએ,પણ કડાઈમાં મુકવો હોય તો થોડું ખીરું ચાલે.હું અહીંયા 1 વ્યક્તિ માટેની રીત લખું છું, હું જે રીતે માપ લઉ છું તે રીત આપીશ. Mital Bhavsar -
હાંડવો (Handvo recipe in Gujarati)
હાંડવો નાસ્તા મા પણ અને રાતે જમવા મા પણ લઈ સકીયે છે.#GA4#WEEK8 Priti Panchal -
હાંડવો (Handvo Recipe In Gujarati)
બધાં ને ભાવે..અને ગમે તે કોર્સ માં લઇ શકાય..ઠંડો પણ સરસ લાગે અને ગરમ પણ..નાના મોટા સૌનો પ્યારો હાંડવો..આવો, તમને મારી રેસિપી બતાવું.. Sangita Vyas -
પેન હાંડવો (Pan Handvo Recipe In Gujarati)
હાંડવો કુકર માં અને પેન માં પણ બનાવાય છે..આજે મે પેન માં થોડો થીક લેયર વાળો બનાવ્યો છે..અને બહુ જ યમ્મી થયો .ટી ટાઈમે કે ડિનર માટે ઉત્તમ.. Sangita Vyas -
હાંડવો (Handvo recipe in Gujarati)
#મોમ મમ્મી એ બનાવેલી દરેક વાનગી સ્વાદ સભર જ હોય. હાંડવો જે ગુજરાતી પારંપરિક વાનગી છે એ મારી મમ્મી અફલાતૂન બનાવે છે. મેં પણ તેમની પદ્ધતિ થી જ બનાવ્યો છે. આમેય દીકરીઓને રસોઈ કરવાની કળા માતા તરફથી વારસા માં મળે છે. Bijal Thaker -
પેન હાંડવો(handvo recipe in Gujarati)
નાસ્તા મા બનાવો ઝટપટ પેન હાંડવો. દુધી અને ઘર મા હોય એવા શાકભાજી થી બનાવી શકાઇ છે.#સુપરશેફ2#weekendrecipe Dr Radhika Desai -
ગાજર નો હાંડવો (Gajar Handvo Recipe In Gujarati)
#SD#Summer_special_dinner_recipeઝડપથી ઇન્સ્ટન્ટ બની જાય એવો સોજીના ઉપયોગથી ગાજર નો હાંડવો બનાવ્યો છે. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો આ સ્વાદિષ્ટ હાંડવો બ્રેકફાસ્ટ કે ડિનરમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
પેન હાંડવો (Pan Handvo Recipe In Gujarati)
#30mins recipeઝટપટ બનતો હાંડવો.. ગુજરાતી ઓ નો હોટ ફેવરિટ હાંડવો.. તો ચાલો બનાવીએ.. અને તેનો આનંદ માણીએ.. Dr. Pushpa Dixit -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week19#Methiહાંડવા માં થી પ્રોટીન તો મળી જ રહે છે પણ જો તમે આ રીતે બનાવશો તો ફાઇબર અને બીજા વિટામિન અને minerals પણ તમને મળશે.મેં અહીં સવારના નાસ્તામાં ગરમ-ગરમ પીરસ્યો છે તમે તેને ડીનરમાં પણ બનાવી શકો........ Sonal Karia
More Recipes
ટિપ્પણીઓ