કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પીઝા સોસ(Pizza Sauce RECIPE in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પીઝા સોસ(Pizza Sauce RECIPE in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પીઝા સોસ(Pizza Sauce RECIPE in Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16

#GA4
#week7

આજની યુવાપેઢી ની ફાસ્ટ ફૂડ ની પેહલી પસંદ એવાં પિત્ઝા નો સોસ નું મુખ્ય ઘટક ટામેટા છે. આ સોસ ફક્ત પિઝામા જ નહી પણ પિઝા પરાઠા કે પછી પિઝા પફ મા પણ વાપરી સકાય છે. બનાવી ને ફ્રીઝમા 1 મહિના સુધી રાખી સકાય છે. જો સોસ રેડી હોય તો પિઝા બનતા બહુ વાર લાગતી નથી. તો આવો 1 નાનો પ્રયત્ન અહિયાં કર્યો છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મીનીટ
5 - 6 સર્વિંગ
  • 4-5મોટા પાકા ટામેટા
  • 3- મીડીયમ કાંદા
  • 12-15- લસણ ની કળી
  • 2 ટેબલ સ્પૂન- ઓરેગાનો (સ્વાદ મુુજબ લઇ સકાય)
  • 2 ટેબલ સ્પૂન- પેપ્રિકા (સ્વાદ મુુજબ લઇ સકાય)
  • 1 ટી સ્પૂન- મિક્સ હર્બ્સ
  • 1/2 ટી સ્પૂન- ખાંડ
  • સ્વાદ અનુસાર- મીઠુ
  • 1 નાની વાડકી- ટોમેટૉ કેચપ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    ટામેટા ધોઈ ને સમારી લેવા.કાંદા અને લસણ ને પણ સમારી લેવા. ઝીણા કે મોટા ગમે તેવા કરી સકો.

    પીઝા સોસ(Pizza Sauce RECIPE in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પીઝા સોસ(Pizza Sauce RECIPE in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કઢાઈ મા તેલ મુકી પેલાં કાંદા અને લસણ સાંતળી લેવા.

    પીઝા સોસ(Pizza Sauce RECIPE in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    2- 4 મિનીટ સાંતળી લીધાં પછી તેમાં ઓરેગાનો અને પેપ્રિકા ઉમેરી હલાવી લેવુ.

    પીઝા સોસ(Pizza Sauce RECIPE in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પીઝા સોસ(Pizza Sauce RECIPE in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તે પછી તેમાં ટામેટા ઉમેરી મિક્સ કરવા. તેને પણ સાંતળી લેવા.

    પીઝા સોસ(Pizza Sauce RECIPE in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ટામેટા થોડા પોચા પડે એટલે મીઠુ અને ખાંડ ઉમેરી મિક્સ કરી લેવી. જો વધારે તીખુ બનાવું હોય તો આ સ્ટેજ પર લાલ મરચું ઉમેરી સકાય.

    પીઝા સોસ(Pizza Sauce RECIPE in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બધુ બરાબર મિક્સ થઇ જાય ટામેટા ચઢી ગયેલાં લાગે પછી ટોમેટૉ કેચપ એડ કરી મિક્સ કરી ગેસ બંધ કરી દેવો.

    પીઝા સોસ(Pizza Sauce RECIPE in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    મિશ્રણ ઠંડું થાય પછી મિક્સર મા ક્રશ કરવું. પેસ્ટ નથી કરવાની એટ્લે બહુ ક્રશ નાં કરવું.

  8. 8

    લગભગ 1 મહિના સુધી ફ્રિજ મા રાખી સકાય છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર October 26, 2020 10:02

ટિપ્પણીઓ (21)

Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876
November 03, 2020 03:25
Mast..😍👌🏻
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પીઝા સોસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાણીપુરી-4ફ્લેવર પાણી(panipuri 4 flavors pani Recipe in Gujarati)
  2. ચીલા બર્ગર સેન્ડવીચ.(chilla burger Sandwich recipe in Gujarati.)
  3. હમસ (Roasted red pepper & garlic Hummus recipe in Gujarati)
  4. ફાફડા જલેબી(Fafda Jalebi recipe in Gujarati)
  5. ચોળાફળી (Cholafali Recipe In Gujarati)
  1. વેજ. બર્ગર(Veg Burger Recipe in Gujarati)
  2. ઘારી (Ghari Recipe in Gujarati)
  3. સાદી ખીચડી(khichdi Recipe in Gujarati)
  4. બટર પનીર મસાલા(Butter Paneer Masala Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13923246
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close