વેજ. બર્ગર(Veg Burger Recipe in Gujarati)

વેજ. બર્ગર(Veg Burger Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં બાફેલા બટાકા નો માવો લો. અંદર બધા વેજીટેબલ, ગરમ મસાલો, લીલાં મરચાં, લાલ મરચું, આરાલોટ, ટોસ્ટ નો ભુક્કો, મીઠું નાખી બરાબર માવો તૈયાર કરી લો.
- 2
હવે આ માવાની ટિક્કી બનાવી લો.
- 3
હવે એક બાઉલ માં આરાલોટ લઈ પાણી થી મિશ્રણ બનાવો અને એક પ્લેટ માં ટોસ્ટ નો ભૂક્કો લો
- 4
હવે ટિક્કી ને પહેલા આરાલોટ ના મિશ્રણ માં બોળી ટોસ્ટ ના ભૂકા માં રગદોળી ને ગરમ તેલ માં તળી લો.
- 5
તળેલી ટીકકી ને 2 મિનિટ રહેવા દો.
- 6
બન ને વચ્ચે થી કાપો અને બટર માં એક એક સાઇડ થી સેકી લો.
- 7
પ્લેટ માં બન લઈ બંને બન ને અંદર ની સાઈડ મેયોનીઝ અને કેચપ નું મિશ્રણ લગાવો. પછી ઉપર કોબીજ મુકી ટીકકી મુકો.
- 8
ટીકકી ની ઉપર ટામેટા, કેપ્સિકમ ડુંગળી મુકી ચાટ મસાલો નાખો. ઉપર ચીઝ સ્લાઈસ મુકી ને બાકી રહેલો બન ઉપર મુકી સહેજ દબાવી લો.
- 9
તૈયાર છે વેજ. બર્ગર. કોલ્ડ ડ્રિન્ક, કેચપ અને વેફર સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
#GA4#week7#post3#burger#વેજ_આલુટિક્કી_બર્ગર ( Veg Aloo Tikki Burger Recipe in Gujarati )#McDonald_style_Burger વેજ આલુ ટિક્કી બર્ગર એ સેમ મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ માં મળે એવા જ મેં આ વેજ આલુ ટિક્કી બર્ગર બનાવ્યા છે. જે એકદમ સ્વાદિષ્ટ અને યમ્મી બન્યા હતા. Daxa Parmar -
વેજ બર્ગર (Veg Burger Recipe In Gujarati)
#GA4#Week7 આ વેજ બર્ગર અને એની ટિક્કી બહાર જેવા બનાવવિ બહુજ સરળ છે. Nikita Dave -
વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati)
ફાસ્ટ ફૂડ નું નામ આવે એટલે બાળકો ને મજા જ પડી જાય અને બર્ગર અને એ પણ ચીઝ વાળું હોઈ તો તો બહુ જ ભાવે તો આજે મે બહાર જેવા કેફે જેવા જ બર્ગર ની રેસીપી શેર કરું છું તમે પણ બનાવજો બહાર જેમ જ બનશે . મેહુલ પ્રજાપતી કાનુડો -
-
વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati)
#HRહોળીમાં રંગે રમવું, મિત્રોને મળવું, lunch માં traditional વાનગી બનાવવી વગેરે કામોની વચ્ચે ઝટપટ બનતી રેસીપી એટલે વેજ ચીઝ બર્ગર.સાંજનાં નાસ્તા માટેની perfect recipe.હોલી નિમિત્તે વેજ ચીઝ બર્ગર માટેની ટીક્કી રાત્રે બનાવી રાખેલી. જેથી બધુ assemble કરી ઝડપથી બની જાય. સવારે જ તૈયારી કરેલી સેન્ડવીચ નાં vegs અને ચટણી પણ સાથે જ બનાવી રાખેલા..તો જેવી ડીમાન્ડ આવી કે તરત જ સાંજનાં નાસ્તામાં વેજ ચીઝ બર્ગર કોલ્ડિંક સાથે સર્વ કર્યા. Dr. Pushpa Dixit -
વેજ આલુ ટીકી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
#GA4#Week7દરરોજ બહારનું બર્ગર ખાવાથી શરીરને નુકસાન પહોંચે છે. પણ જો બાળકો દરરોજ બર્ગર ખાવાની જીદ કરશે તો શું કરશો? ટેન્શન ના લો બહાર જેવું જ આલુ ટિક્કી બર્ગર બાળકોને ઘરે બનાવીને ખવડાવો. ફટાફટ શીખી લો આ સરળ રેસિપી. Disha vayeda -
-
વેજ ચીઝ આલુ ટિક્કી બર્ગર (Veg Cheese Aloo Tikki Burger Recipe In Gujarati)
#GA4#Week7#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
વેજ આલુ ચીઝ ટીક્કી બર્ગર (Veg Aloo Tikki Burger recipe in Gujarati)
#GA4#Week7#Burger Ruta Majithiya -
કોર્ન ટિક્કી બર્ગર (Corn Tikki Burger Recipe In Gujarati)
#RC1આલુ ટીક્કી બર્ગર તો આપને ઘરે બનાવતા જ હોઈ એ છે. તો અત્યારે મકાઈ ની સીઝન ચાલી છે અને મકાઈ તો નાના મોટા સૌ ની ફેવરિટ હોય છે તો આજે બાફેલી મકાઈ ના દાણા નો ઉપયોગ કરી ને કોર્ન ટીક્કી બર્ગર બનાવ્યું છે તો સામગ્રી જોઈ લઈશું. TRIVEDI REENA -
-
વેજ ચીઝ બર્ગર
#ઇબુક૧#૩૫ઘર માં પાર્ટી હોય કે બહાર ગયા હોઈએ આજ કાલ બર્ગર, દાબેલી, વડાપાઉં, સેન્ડવીચ તો ખૂબ જ જરૂરી બની ગયા છે. બાળકો ને પણ બર્ગર ખૂબ જ ભાવે છે ચીઝી બર્ગર ખવાનિકોને મજા ના આવે . તો ચાલો આજે હું Mc Donald જેવા બર્ગર ઘરે બનાવવા ની રીત બતાવી છું. Chhaya Panchal -
બર્ગર
બર્ગર મારા બાળકો ને ભાવતી વાનગી ના લિસ્ટમા સામેલ એવી એક રેસિપી છે.. થોડી પૂર્વ તૈયારી સાથે બનાવવામા આવે તો ઝડપ થી તૈયાર થઇ જાય છે અને તેના માટે રેસ્ટોરન્ટ ની લાંબી લાઈન નું વેઇટિંગ કે ઓનલઈન ડિલિવરી ની રાહ જોવા કરતા સ્વાદિષ્ટ બર્ગર ઘરે જ બનાવી શકાય છે#RB4 Ishita Rindani Mankad -
વેજ બર્ગર(Veg Burger Recipe in Gujarati)
ડોમીનો સ્ટાઈલ વેજબર્ગર જો ઘેર બનાવીએ તો બાળકોને વેજીટેબલ વધારે નાખી આપી શકાય છે.#GA4#Week17#ચીઝ Rajni Sanghavi -
બર્ગર (Burger Recipe in Gujarati)
#MAહું કોલેજ માં આવી અને નવી નવી બર્ગર ની ફેશન આવી અને મમ્મી એ બનાવી ત્યાર થી મારી ફેવરીટ Smruti Shah -
આલુ ટીકકી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
બૅગર નુ નામ સાંભળતાં જ બાળકો અને મોટા ની હંમેશા હા હોય આ ઈવનિંગ સનેકસ અને પાર્ટી ફુડ છે.#GA4#Week7#burger Bindi Shah -
-
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : આલુ ટિક્કી બર્ગરજંગ ફૂડ બર્ગર નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. સાથે આલુ ટિક્કી yummy 😋 તો આજે મેં આલુ ટિક્કી બર્ગર 🍔 બનાવ્યા Sonal Modha -
વેજ બર્ગર(vage burger recipe in Gujarati)
#GA4#Poteto#week1મારી ગોલ્ડન એપરોન 4 ની પેહલી વાનગી છે .. જે મે પોટેટો યુઝ કરીને બનાવી છે. ..બાળોકો જ્યારે મેક બર્ગર ખાવાની જીદ કરે ત્યારે ઘરમાં ખુબ j સેહલાઈથી બની જતી એન્ડ હાઇજેનિક રીતે બનતી વાનગી ખવડાવવામાં આવે તો પણ કોઈ વાંધો આવતો નથી ...તો આપને ઘરમાં જ ખાઈ સકિયે અને બનાવી શકીએ. .. એવા બર્ગર ની રેસિપી લાવી છું... Twinkal Kalpesh Kabrawala -
બર્ગર (Burger Recipe In Gujarati)
આજે મને મારા બાળકો એ કહ્યું મમ્મા અમારે બર્ગર ખાવું છે ચાલો ને મેકડોનલ્સ માં જઈએ.. હવે બાળક બુદ્ધિ છે સમજવાનું તો છે નહીં કે આવા કોરોના કાળમાં બહાર જમવા ના જવાય.. મેં બાળકોને કહ્યું તમારી મમ્મા આજે ઘરે જ મેકડોનલ્સ નું મહારાજા સ્ટાઇલ બર્ગર ઘરે જ બનાવશે.😍😊 મેકડોનલ્સ મહારાજા સ્ટાઇલ બર્ગર Radhika Thaker -
મસાલા કોર્ન બર્ગર (Masala Corn Burger Recipe In Gujarati)
#GA4#Week7#બર્ગર બર્ગર નાના મોટા બધાને ભાવતી વાનગી છે. આલુ ટિક્કી બર્ગર બધા એ ખાધું હશે અને બનાવ્યું પણ હશે.મે આજે મારા દીકરા ના કેહવા પર અલગ બર્ગર બનાવ્યું. ખરેખર બહુજ સરસ બર્ગર બન્યું હતું.તમે પણ જરૂર થી બનાવજો. Hetal Panchal -
-
-
-
આલુ ટીકી બર્ગર (Aloo Tikki Chaat Recipe In Gujarati)
#GA4#Week7#POST1#BURGERમેક આલુ ટીકી બર્ગર બનાવ્યા છે. બધા ના ફેવરીટ.....🍔🍔🍔😘 Mrs Viraj Prashant Vasavada
More Recipes
ટિપ્પણીઓ (3)