કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટોમેટો ભરથા (Tomato bhartha recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટોમેટો ભરથા (Tomato bhartha recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટોમેટો ભરથા (Tomato bhartha recipe in Gujarati)

Jagruti Desai
Jagruti Desai @cook_21979039

#GA4#Week7
# Tomato

#GA4#Week7
# Tomato

વધુ વાંચો

ટોમેટો ભરથા (Tomato bhartha recipe in Gujarati)

Jagruti Desai
Jagruti Desai @cook_21979039

#GA4#Week7
# Tomato

#GA4#Week7
# Tomato

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨ વ્યક્તિ માટે
  • ૪ નંગટામેટાં
  • ૧ નંગડુંગળી
  • ૧ નંગલીલું મરચું
  • ૧ ચમચીલસણ ની લાલ ચટણી
  • ૩+૨ ચમચી તેલ
  • ૧/૪ ચમચીજીરૂ
  • ૨નાની ચમચી લાલ કાશ્મીરી મરચું
  • ૧ નાની ચમચીહળદર
  • ૧ ચમચીધાણાજીરૂ
  • ૧ ચુટકીહિંગ
  • મીઠું સ્વાદ અનુસાર
  • થોડી બારીક સમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટોમેટો ભરથા બનાવવા માટે સૌ પ્રથમ ૪ નંગ ટામેટાં લ્યો,

    ટોમેટો ભરથા (Tomato bhartha recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેને વચ્ચે થી કાપી બે ટુકડાં કરી નાખો,

    ટોમેટો ભરથા (Tomato bhartha recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેન લ્યો, તેમાં ૧ થી ૨ નાની ચમચી જેટલું તેલ લ્યો, તેમાં ટામેટા નાં ટુકડાં ને ઉપર છાલ નો ભાગ રહે તે રીતે સાંતળવા મૂકો,

    ટોમેટો ભરથા (Tomato bhartha recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટોમેટો ભરથા (Tomato bhartha recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટોમેટો ભરથા (Tomato bhartha recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેની ઉપર થોડું મીઠું,થોડી હળદર નાખો અને ઢાંકણું ઢાંકી ધીમાં તાપે શેકી લો,એક સાઈડ શેકાય જાય એટલે તેને ફેરવી લો અને બીજી સાઈડ શેકાવા દો,

    ટોમેટો ભરથા (Tomato bhartha recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટોમેટો ભરથા (Tomato bhartha recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટોમેટો ભરથા (Tomato bhartha recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ટોમેટો ભરથા (Tomato bhartha recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બંને સાઈડ બરોબર શેકાય જાય એટલે ગેસ બંધ કરી દો,અને એક ડિશ માં કાઢી લો અને ઠંડા થાય એટલે તેની ઉપર ની છાલ કાઢી લો,

    ટોમેટો ભરથા (Tomato bhartha recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ટોમેટો ભરથા (Tomato bhartha recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    અને તેને એક ચમચા થી મેચ કરી લ્યો,

    ટોમેટો ભરથા (Tomato bhartha recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે એક નંગ ડુંગળી અને લીલું મરચું લો,અને તેને બારીક કાપી લ્યો,

    ટોમેટો ભરથા (Tomato bhartha recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ટોમેટો ભરથા (Tomato bhartha recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે એક પેન લ્યો અને તેમાં ૨/૩ ચમચી તેલ ગરમ કરવા મૂકો,તેમાં એક ચુટકી હિંગ અને ૧/૪ ચમચી જીરૂ નાખો,

    ટોમેટો ભરથા (Tomato bhartha recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ટોમેટો ભરથા (Tomato bhartha recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    તેમાં કાપેલી ડુંગળી નાખો અને ૧ ચમચી લસણ ની લાલ ચટણી ઉમેરો,

    ટોમેટો ભરથા (Tomato bhartha recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ટોમેટો ભરથા (Tomato bhartha recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    તેમાં હળદર,મરચું,ધાણાજીરૂ,જરૂર મુજબ મીઠું બધા મસાલા નાખી ધીમાં તાપે થોડીવાર સાંતળો,પછી તેમાં મેચ કરેલા ટામેટાં ને ઉમેરી દો,

    ટોમેટો ભરથા (Tomato bhartha recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    ટોમેટો ભરથા (Tomato bhartha recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    ટોમેટો ભરથા (Tomato bhartha recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    હવે બધું બરોબર મિક્સ કરો અને સ્લો ગેસ રાખી થોડીવાર પાકવા દયો, તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી હલાવો, બસ તૈયાર છે ખૂબ જ સ્વાદિષ્ટ ટોમેટો ભરથા..તમે તેને કોથમીર નાંખી પરોઠા સાથે અથવા બાજરી ના રોટલા સાથે સર્વ કરી શકો છો,

    ટોમેટો ભરથા (Tomato bhartha recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    ટોમેટો ભરથા (Tomato bhartha recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    ટોમેટો ભરથા (Tomato bhartha recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    તમે પણ ટોમેટો ભરથા બનાવવા ની ટ્રાય કરજો,ખૂબ મજા આવશે.. આભાર.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jagruti Desai
Jagruti Desai @cook_21979039
પર October 26, 2020 13:36

ટિપ્પણીઓ

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
October 27, 2020 04:17
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટામેટું

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. પાણીપુરી-4ફ્લેવર પાણી(panipuri 4 flavors pani Recipe in Gujarati)
  2. ચીલા બર્ગર સેન્ડવીચ.(chilla burger Sandwich recipe in Gujarati.)
  3. ફાફડા જલેબી(Fafda Jalebi recipe in Gujarati)
  4. હમસ (Roasted red pepper & garlic Hummus recipe in Gujarati)
  5. ચોળાફળી (Cholafali Recipe In Gujarati)
  1. લાપસી (lapsi recipe in Gujarati)
  2. ટોમેટો રાઈસ(Tomato Rice Recipe in Gujarati)
  3. રોટી પૌઆ(Roti Pauva recipe in Gujarati)
  4. મમરા ની ચાટ(Mmara Chaat Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13924723
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close