ટોમેટો રાઈસ(Tomato Rice Recipe in Gujarati)

Taru Makhecha
Taru Makhecha @tmmakhecha

#GA4
#Week7
#ટોમેટો આ ઝડપથી બનતી વાનગી છે, જો તમો પુલાઉ અને બિરયાની ના એક સરખા સ્વાદ થી કંટાળી ગયા હોવ તો એક વાર આ ચોક્કસ થી ટ્રાય કરજો.

ટોમેટો રાઈસ(Tomato Rice Recipe in Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week7
#ટોમેટો આ ઝડપથી બનતી વાનગી છે, જો તમો પુલાઉ અને બિરયાની ના એક સરખા સ્વાદ થી કંટાળી ગયા હોવ તો એક વાર આ ચોક્કસ થી ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીબાસમતી ચોખા
  2. 2નાના ટામેટા
  3. 2કાંદા
  4. 1લાલ સૂકું મરચું આખુ
  5. 1 નંગતજ
  6. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  7. 1, ચમચી ચણા દાળ
  8. 1 ચમચીઅડદ દાળ
  9. 1 ચમચીમરચાની ભૂક્કી
  10. 1 ચમચીધાણાજીરું
  11. 1/2 ચમચીહળદર
  12. 1/2 ચમચીગરમ મસાલો
  13. 10જેટલાં ફોદીના ના પાન
  14. થોડી કોથમીર
  15. 2, ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પહેલા ચોખા ને ખાલી 20 જ મિનિટ માટે પલાળી રાખો, હવે એક કૂકર મા, તેલ લય, સૂકું મરચું, તજ નાખો, કાંદા ને લાંબા સુધારી એડડ કરો, હવે બંને દાળ નાખી બધા જ મસાલા એડડ કરો,

  2. 2

    હવે લાંબા સુધારેલા ટામેટા ઉમેરી, ચોખા એડડ કરો, 1 1/2 વાટકી પાણી નાખી હલાવી માત્ર 1 જ સિટી વગાડો... પછી જોવો તમારા ટોમેટો રાઈસ કેવા છુટ્ટા થાય છે... ચોક્કસ થી ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Taru Makhecha
Taru Makhecha @tmmakhecha
પર

Similar Recipes