સાબુદાણા ની ખિચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

Vaishali Gohil @vaishali_79
સાબુદાણા ની ખિચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા સાબુદાણા ને 3 થી 4 કલાક માટે પલાળો.
- 2
હવે એક બટેકુ લો. તેને મિડિયમ સાઈઝ મા સમારો.
- 3
વઘાર માટે તેલ મૂકો. તેમા જીરુ, કેપ્સીકમ, આદુ, કોથમીર, નાખી 4 થી 5 મિનિટ સાંતળો.
- 4
હવે તેમા બટાકા નાખી સિંધવ ઉમેરો.
- 5
બટાકા ચડી જાય પછી તેમા સાબુદાણા ઉમેરો અને સિંધવ, ખાંડ, લીંબુ નો રસ, મરી પાઉડર, નાખી બરાબર હલાવો અને ગેસ પર લોઢી મૂકો તેના પર આ સાબુદાણા મૂકો અને ઢાંકી ને 7 થી 8 મિનિટ સુધી રાખો વચ્ચે હલાવતા રહો.
- 6
થોડી વાર મા એકદમ છુટ્ટા સાબુદાણા તૈયાર....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13960347






ટિપ્પણીઓ (2)