વેજ. સેઝવાન પુલાવ(veg sezwan pulav Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ગાજર અને વટાણા ચોખા ધોઈ લો.
- 2
પછી તેમાં પાણી નાંખી ગેસ પર મૂકો.
- 3
હવે બટેટા,ટામેટાં,કેપ્સિકમ,લીલી ડુંગળી સમારો.
- 4
હવે એક વાસણ માં તેલ ગરમ મૂકો પછી તેમાં તજ,લવિંગ,રાઈ,જીરૂ,લીમડો, હીંગ નાંખી વઘાર કરો.
- 5
હવે તેમાં સમારેલ શાકભાજી અને મીઠું નાખો.
- 6
શાકભાજી પાકી જાય પછી તેમાં રાંધેલ ચોખા, સેઝવાન મસાલો અને લીંબુ નાખો.
- 7
પછી સરખી રીતે મિકસ કરી તેમાં કોથમીર નાખો અને સવિઁગ ડીશ માં નાખો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14005418
















ટિપ્પણીઓ