કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલી ડુંગળી અને મેથીના ભજીયા(Lili dungli-methi bhajiya recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલી ડુંગળી અને મેથીના ભજીયા(Lili dungli-methi bhajiya recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલી ડુંગળી અને મેથીના ભજીયા(Lili dungli-methi bhajiya recipe in Gujarati)

Pina Chokshi
Pina Chokshi @cook_26097210
Ahmedabad

#GA4
#લીલી ડુંગળી અને મેથી ના ભજીયા
#Recipe no 11
#Week11
શિયાળામાં એમ તો બધી ભાજી ખુબ જ સરસ લાગે છે તેમાં એક લીલી ડુંગળી ની વાનગી સ્વાદિષ્ટ લાગે છે આજે મેં લીલી ડુંગળી અને મેથીના ભજીયા બનાવ્યા ખુબ જ સરસ લાગે છે એમાં પણ ઠંડી હોય ત્યારે ખાવાની ખૂબ જ મજા આવે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

દસ મિનિટ
બે જણ
  • 1 વાટકીલીલી ડુંગળી
  • 1/2 વાડકી મેથી
  • ૮ નંગ લવિંગિયા મરચા
  • 4 ચમચીદહીં
  • મીઠું સ્વાદ અનુસાર
  • ચપટીહળદર
  • 1/2 ચમચી ખાવાનો સોડા
  • થોડી હિંગ
  • તળવા માટે તેલ
  • થોડી કોથમીર
  • દોઢ વાટકી ચણાનો લોટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ લીલી ડુંગળી મેથી અને કોથમીરને ધોઈને સમારી લો.ત્યારબાદ ચણાના લોટમાં દહીં હિંગ લીલી ડુંગળી કોથમીર ક્રશ કરીને મરચાં મીઠું હળદર બરાબર મિક્સ કરી લો.

    લીલી ડુંગળી અને મેથીના ભજીયા(Lili dungli-methi bhajiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલી ડુંગળી અને મેથીના ભજીયા(Lili dungli-methi bhajiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મિક્સ કરેલા મિશ્રણને અડધો કલાક ઢાંકીને રાખો ત્યારબાદ તાવડીમાં તેલ મૂકો તેલ ગરમ થાય એટલે આ મિશ્રણ માં સાજીના ફૂલ ની ઉપર થોડું ગરમ તેલ નાંખી બરાબર હલાવો અને ગોટા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળી લો

    લીલી ડુંગળી અને મેથીના ભજીયા(Lili dungli-methi bhajiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલી ડુંગળી અને મેથીના ભજીયા(Lili dungli-methi bhajiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલી ડુંગળી અને મેથીના ભજીયા(Lili dungli-methi bhajiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ ગોટા ને ડુંગળી સોસ ગ્રીન ચટણી સાથે તમે પીરસી શકો છો

    લીલી ડુંગળી અને મેથીના ભજીયા(Lili dungli-methi bhajiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલી ડુંગળી અને મેથીના ભજીયા(Lili dungli-methi bhajiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pina Chokshi
Pina Chokshi @cook_26097210
પર November 29, 2020 09:42
Ahmedabad
foodie lover🍟🍔🥗
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Roshni K Shah
Roshni K Shah @cook_25489209
November 29, 2020 19:17
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીલી ડુંગળી મેથી પકોડા મેથી ગોટા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આમળા ની પાચક ગટાગટ ગોળી (Amla Goli recipe in Gujarati)
  2. સાલમ પાક.(salam pak Recipe in gujarati)
  3. ઇમ્મુનિટી બૂસ્ટર આમલા લડ્ડુ(Amla laddu recipe in Gujarati)
  4. પ્રોટીન પાઉડર (Protein Powder Recipe In Gujarati)
  5. મલ્ટીગ્રેઈન ગુંદર-મેથીપાક(Multigrain gundar-methipak recipe in Gujarati)
  1. આમળા જ્યુસ(Amla juice recipe in Gujarati)
  2. લીલી ડુંગળીનું કચુંબર(Spring onion salad recipe in Gujarati)
  3. બાજરા ની રાબ(Bajra raab recipe in Gujarati)
  4. આમળા મોઇતો(Amla mojito recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14134950
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close