બાજરા ની રાબ(Bajra raab recipe in Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot

#MW1
#winter special
#શરદી માં અસરકારક.

બાજરા ની રાબ(Bajra raab recipe in Gujarati)

#MW1
#winter special
#શરદી માં અસરકારક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૨ ટેબલ સ્પૂનબાજરા નો લોટ
  2. ૨ ટેબલ સ્પૂનઘી
  3. ૧ટી ચમચી અજમો
  4. ૩ ટેબલ સ્પૂનગોળ
  5. ૧/૨ ટી સ્પૂનસૂંઠ અને પિપ્રીમુલ પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    લોયા માં ઘી ગરમ કરી તેમાં અજમા નાંખી,ગરમ કરી તેમાં બાજરા નો લોટ નાખી ધીમાં તાપે શેકવું.

  2. 2

    સેકાય પછી નવશેકું પાણી નાખી ઊકળે એટલે ગોળ નાખી સૂંઠ અને પિપ્રીમૂલ નો પાઉડર નાખી ઉકળી જાય તો રાબ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes