કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બેસન સેવ ખમણી (Besan Sev Khamni Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બેસન સેવ ખમણી (Besan Sev Khamni Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બેસન સેવ ખમણી (Besan Sev Khamni Recipe in Gujarati)

Hina Sanjaniya
Hina Sanjaniya @cook_19823854
Vapi Gujrat

#GA4
#Week12
#besan
#besansevkhamni
#cookpadindia

#GA4
#Week12
#besan
#besansevkhamni
#cookpadindia

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
2 લોકો માટે
  • બેટર બનાવા માટેની સામગ્રી
  • 1_1/2 કપ બેસન
  • 3 ચમચીબારીક રવો
  • 1 ચમચીદળેલી ખાંડ
  • 1/2 ચમચીહળદર
  • 1/2 વાટકીદહીં
  • 1/4 ચમચીખાવાનો સોડો
  • 2 ચમચીતેલ
  • 2 ચમચીઆદુ લસણ મરચાં નો પેસ્ટ
  • 1લીંબુ નો રસ
  • સ્વાદ મુજબ નમક
  • વધાર આપવા માટે ની સામગ્રી
  • 1_1/2 ચમચી રાઇ
  • 1 ચમચીસફેદ તલ
  • 3 ચમચીખાંડ
  • 1/2 વાટકીકાપેલી કોથમીર
  • 10-15મીઠા લીમડાના પાન
  • 1/4 ચમચીહિંગ
  • 3 મોટા ચમચાતેલ
  • 1/2 વાટકીપાણી
  • સ્વાદ મુજબ નમક
  • ગાર્ણીશ કરવાં માટે ની સામગ્રી
  • જરૂર મુજબ દાળમ ના દાણા
  • જરૂર મુજબ સેવ
  • જરૂર મુજબ સમારેલી કોથમીર
  • જરૂર મુજબ કોપરાનું ખમણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    1 બાઉલમાં 1_1/2 કપ બેસન લો. તેમાં 3 ચમચી ઝીણો રવો ઉમેરી મિક્ષ કરી લો. પછી તેમાં આદુ મરચાં અને લસણ નો પેસ્ટ નાખી સ્વાદ મુજબ નમક નાખી 1/4 ખાવાનો સોડો નાખો.પછી 3 ચમચી તેલ 1 ચમચી દળેલી ખાંડ ઉમેરી મિક્ષ કરી લો. હવે તેમાં 1/2 વાટકી દહીં અને 1 લીંબુ નો રસ ઉમેરી મિક્ષ કરી લો ને જરૂર મુજબ પાણી નાખી મીક્ષ કરી લો

    બેસન સેવ ખમણી (Besan Sev Khamni Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બેસન સેવ ખમણી (Besan Sev Khamni Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બેસન સેવ ખમણી (Besan Sev Khamni Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી રાગા મા 1/2 ચમચી હળદર પાઉડર નાખી મિક્ષ કરી લો હવે રાગા ને સતત ફેટટો હવા ના કણ ભરીને રાગા ને ફુલવા દો

    બેસન સેવ ખમણી (Besan Sev Khamni Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બેસન સેવ ખમણી (Besan Sev Khamni Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બેસન સેવ ખમણી (Besan Sev Khamni Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પ્લેટ મા તેલ લગાવીને રાગો પાથરી દો ઢોકળીયા મા પાણી ગરમ થયા બાદ બાફવા મુકો

    બેસન સેવ ખમણી (Besan Sev Khamni Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બેસન સેવ ખમણી (Besan Sev Khamni Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બેસન સેવ ખમણી (Besan Sev Khamni Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બાફેલા ઢોકળા ને હાથ ની મદદ થી મસળી લો

    બેસન સેવ ખમણી (Besan Sev Khamni Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બેસન સેવ ખમણી (Besan Sev Khamni Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બેસન સેવ ખમણી (Besan Sev Khamni Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    વધારવા માટે 1 પઁન મા તેલ નાખી રાઈ તતળે ત્યારે 1 ચમચી સફેદ તલ,,મિઠો લીમડો,,3 ચમચી ખાંડ અને ચપટી હિંગ નાખી સાતળી દેવું પછી તેમા 1/2 વાટકી પાણી ઉમેરી 1/2 ચમચી મીઠું નાખી 1 ઉકાળો આવે ત્યારે ખમણેલું ખમણ નાખી મિક્ષ કરી લો

    બેસન સેવ ખમણી (Besan Sev Khamni Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બેસન સેવ ખમણી (Besan Sev Khamni Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બેસન સેવ ખમણી (Besan Sev Khamni Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    2 મિનિટ થવા દો પછી કાપેલી કોથમીર નાખી ઉપર નીચે મીક્ષ કરી લો

    બેસન સેવ ખમણી (Besan Sev Khamni Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બેસન સેવ ખમણી (Besan Sev Khamni Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બેસન સેવ ખમણી (Besan Sev Khamni Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો તૈયાર છે બેસન સેવ ખમણી પ્લેટ મા કાઢી સેવ,,દાળમ ના દાણા,,કોપરાનું ખમણ અને સમારેલી કોથમીર નાખી ગાર્ણીશ કરો અને સર્વ કરો

    બેસન સેવ ખમણી (Besan Sev Khamni Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    બેસન સેવ ખમણી (Besan Sev Khamni Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    બેસન સેવ ખમણી (Besan Sev Khamni Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hina Sanjaniya
Hina Sanjaniya @cook_19823854
પર December 06, 2020 11:44
Vapi Gujrat
I Love Cooking👩‍🍳👩‍🍳 Im Verry Foodie😋🤤🤤
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બેસન સેવ સેવ ખમણી

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ચોકો પીનટ સ્વિસ રોલ (Choco Peanut Swiss Roll recipe in gujarati)
  2. ખમણ (khaman recipe in gujarati)
  3. કૂકીઝ(Cookies Recipe in Gujarati)
  4. ડ્રાયફ્રુટ કુકીઝ (Dryfruits Cookies Recipe In Gujarati)
  5. ઓટમ એપ્પલ ટી(Oats Apple Tea Recipe in Gujarati)
  1. બેસનના ભરેલા મરચા(Besan stuffed marcha recipe in Gujarati)
  2. મટર પનીર સબ્જી(Mutter paneer sabji recipe in Gujarati)
  3. કન પૂરી (ભજીયા) (Kan Poori Recipe In Gujarati)
  4. રોસ્ટેડ પીનટસ્ ચોકો બોલ્સ્ (Roasted peanuts Choco Balls Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14178392
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close