સેવ ખમણી (Sev khamni recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાની દાળને ધોઈને 4-5 કલાક માટે પલાળી ને રાખવી હવે દાળ નીતારી મિક્સરમાં દળદળી પીસી લેવી.
- 2
ત્યારબાદ પેનમાં તેલ ગરમ કરી રાઈ, હિંગ નાખી સમારેલું લસણ, આદુ- મરચાની પેસ્ટ,હળદર,પીસેલી દાળ નાંખી મિક્સ કરવું.
- 3
હવે તેમાં થોડું થોડું દૂધ ઉમેરી હલાવતા રહો અને 7-8 મિનિટ સુધી ઢાંકીને થવા દેવું.(વચ્ચે હલાવતા રહેવું)
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14209699













ટિપ્પણીઓ (2)