કચરીયુ (સાની) (Kachariyu Recipe In Gujarati)

Shilpa's kitchen Recipes @cook_shilpaskitchen
કચરીયુ (સાની) (Kachariyu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા 3 - 4 ચમચી તેલ ને ગરમ કરી તેમાં ગુંદ તળી લેવો. ત્યારબાદ કાળા તલ ને મિક્સર માં થોડા ક્રશ કરી લેવા.
- 2
ત્યારબાદ મગજતરી ના બી, ગંઠોડા પાઉડર, ખસખસ, સૂંઠ પાઉડર, નાખી ફરીથી સ્હેજ મિક્સ કરી લો. મિક્સ થઈ જાય એટલે તેમાં ખજૂર નાખી ફરીથી મિક્સ કરી લો.
- 3
ત્યારબાદ તેમાં 2 ચમચી તેલ અને ગોળ નાખી મિક્સ કરો.
- 4
મિક્સ થઈ જાય એટલે તેને એક વાસણમાં કાઢી તેમાં કાજુ, બદામ, નારિયેળ નું ખમણ, અને ગુંદ નાખી મિક્સ કરી લો.
- 5
ત્યારબાદ તેને મન પસંદ આકાર આપી દો. ત્યારબાદ છે આપણું કચરીયુ.
Keywords
Similar Recipes
More Recipes
- લાલ મરચા નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)
- કોકોનટ ડ્રાયફ્રૂટ્સ ચીક્કી અને ડેસિકેટેડ કોકોનટ ચીક્કી ( Coconut Dryfruit Chikki & Dececated Coconut
- કાટલું ગુંદર પાક(Katlu gundar Paak recipe in Gujarati)
- બાર્બિક્યૂ ગ્રીલ પનીર ટિક્કા મસાલા (Barbeque Grill Paneer Tikka Masala Recipe In Gujarati)
- માતર(Maatar Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14301667















ટિપ્પણીઓ (5)