કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati)

Kajal Panchmatiya
Kajal Panchmatiya @cook_23026917

#GA4
#Week16

#GA4
#Week16

વધુ વાંચો

વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati)

Kajal Panchmatiya
Kajal Panchmatiya @cook_23026917

#GA4
#Week16

#GA4
#Week16

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
૫ લોકો માટે
  • ૧ વાટકીબાસમતી ચોખા
  • ૧/૨વાટકીલીલા વટાણા
  • ૧/૨ વાટકીલીલી ડુંગળી
  • ૧/૨ વાટકીસુકી ડુંગળી
  • 1 નંગગાજર
  • ૧ ચમચોલીલુ લસણ
  • ૧ ચમચોઆદુ-લસણ-મરચાંની પેસ્ટ
  • તેલ વઘાર માટે
  • 1 ચમચીરાઈ
  • ૧ ચમચીજીરું
  • ૧/૨ ચમચીહિંગ
  • ૧/૨ ચમચીહળદર
  • 1 ચમચીમરચાની ભૂકી
  • 1 ચમચીગરમ મસાલો
  • સ્વાદપ્રમાણેમીઠું
  • ૨ ચમચીબિરયાની મસાલો
  • ૧/૨ વાટકીકોબીજ
  • ૧/૨ વાટકીટામેટાં
  • ૧ નંગબટેકા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે એક બાઉલમાં ચોખા લઈને તેને સારી રીતે ધોઈ નાખશુ પછી તેને 1/2કલાક પલાળી દેજો ત્યારબાદ એક તપેલામાં પાણી ગરમ મૂકી દો પાણી ઉકાળી જાય પછી તેમાં ચોખા નાખી દો

    વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ભાત બરાબર ચડી જાય પછી તેને ચારણીમાં કાઢી લો 10 મિનિટની તેમ જ રહેવા દો

    વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકો પછી તેમાં રાઈ જીરું અને હિંગ હળદર ઉમેરો

    વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં ઝીણા સમારેલા બટેટા વટાણા અને ઝીણા સમારેલા ગાજર કેપ્સીકમ મરચાં ઉમેરી દો

    વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમાં લીલુ લસણ ઝીણું સમારેલું અને લીલી ડુંગળી ઝીણી સમારેલી કોબીજ ઝીણી સમારેલી આદુ-લસણ-મરચાંની પેસ્ટ બધું બરાબર ઉમેરી દો

    વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તેમાં મીઠું સ્વાદ અનુસાર બિરયાની મસાલો મરચાની ભૂકી ગરમ મસાલો બધું બરાબર ઉમેરી અને બધા જ શાક ચડી જાય પછી તેમાં રાંધેલા ભાત ઉમેરો

    વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે એને બેથી ત્રણ મિનિટ બરાબર સાંતળો પછી ધાણાભાજી ઉમેરીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરો તો તૈયાર છે વેજ બિરયાની

    વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kajal Panchmatiya
Kajal Panchmatiya @cook_23026917
પર January 03, 2021 06:35
cooking is my life
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Kajal Panchmatiya
Kajal Panchmatiya @cook_23026917
January 03, 2021 22:47
Thank you 😊
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable બિરયાની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રાઉની (Brownie recipe in gujarati)
  2. જુવાર કુકીઝ (Jowar Cookies Recipe In Gujarati)
  3. જુવારની વેજ. ખીચડી (Jowar Veg. Khichdi Recipe In Gujarati)
  4. વેજ. બિરયાની(Veg. Biryani recipe in Gujarati)
  5. વોલનટ ચોકો ફ જ બ્રાઉની (Walnut choco Fudge Brownie Recipe In Gujarati)
  1. વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
  2. રસમલાઈ ચોકલેટ(Rasmalai Chocolate Recipe In Gujarati)
  3. વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
  4. જુવાર ના લોટ ના પેનકેક (Jowar Flour Pancake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14346395
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close