જુવાર ના લોટ ના પેનકેક (Jowar Flour Pancake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં જુવારનો લોટ લઇ તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી દહીં નાંખી ખીરું તૈયાર કરો
- 2
ત્યારબાદ ખીરામાં હિંગ, હળદર અને જીરું નાખી મિક્સ કરી લો સ્વાદાનુસાર મીઠું નાખો
- 3
હવે એક નોનસ્ટિક પેનમાં તેલ લગાવી ખીરા માં થી નાના-નાના પેનકેક બનાવી લો
- 4
આવી રીતે બધા પેન કેક બનાવી લો પેનકેક ને ગ્રીન ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
જુવાર અને ચણા ના લોટ ના ચીલા (Jowar Chana Flour Chila Recipe In Gujarati)
#GA4#Week22 મારા ઘર બધાં ને ચીલા માં નવૉ વેરીયેશન ભાવતું હોવાથી Viday Shah -
-
જુવાર ની મસાલા ભાખરી (jowar masala bhakhri recipe in Gujarati)
#GA4#Week16જુવાર માંથી રોટલા તો આપણે બનાવીએ છીએ પરંતુ શિયાળામાં જુવાર ના લોટ માં લીલું લસણ, ધાણા અને મસાલા નાખી બનાવેલી ભાખરી ખૂબજ સરસ લાગે છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
-
જુવાર આલુ મેથી પરાઠા (Jowar Aloo Methi Paratha Recipe In Gujarati)
#GA4#Week16#jowar Patel Hili Desai -
જુવાર ના વડા(Jowar vada Recipe in Gujarati)
#GA4#week16જુવારજુવાર ની તાસીર ઠંડી હોવાથી ગરમી માં વિવિધ રીતે ઉપયોગ માં લઈ શકાય છે. જુવાર ના રસ નું નિયમિત સેવન કરવાથી અસાધ્ય રોગો માં ફાયદો થાય છે. જુવાર પ્રોટીન, વિટામિન - B નો સારો સ્તોત્ર છે. જુવાર માં એન્ટી ઓક્સીડેન્ટ, ફાઇબર,હોવાથી ડાયાબીટીસ અને હાઈબ્લડપ્રેશર ને કંટ્રોલ માં રાખે છે. અને જુવાર વેઈટલોસ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. Jigna Shukla -
જુવાર ના લોટ નુ ખીચુ(jowar khichu Recipe in Gujarati)
#GA4#week16#cookpadindia#COOKPADGUJRATI# diet food# breakfast#post:7 सोनल जयेश सुथार -
-
જુવાર ના ઢેબરાં (Jowar Dhebra Recipe In Gujarati)
#GA4#Week16#Jowarથેપલા બધા ના ઘરે બને છે..મેં પણ જુવાર ના લોટ નો ઉપયોગ કરી ને થેપલા બનાવીયા છે. Binita Makwana -
-
જુવાર ના લોટ નું ખીચું (Jowar Flour Khichu Recipe In Gujarati)
#SJRઆ વાનગીમાં કાંદા લસણ કે બટાકા યુઝ કર્યા નથી તેથી તે વાનગી જૈન વાનગી કહી શકાય Kalpana Mavani -
જુવાર ના લોટ ના અપ્પમ(Jowar Appam Recipe In Gujarati)
#GA4 #week16(Juwar)કાંઈક નવુ બનાવી શકાય જુદા-જુદા ટાસ્ક માથી. Trupti mankad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14346393
ટિપ્પણીઓ