ભાખરી(Bhakhri Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ લેશું તેમાં જુવાર નો લોટ કટ કરેલી મેથી ફુદીનો કોથમીર જીણી કટ કરેલી મરચી મીઠુ 2ચમચી તેલ બધું મિક્સ કરી લેશું
- 2
મિક્સ કરી લોટ બાંધી લેશું લોટ ને 5 મિનિટ ઢાંકીને રાખી દેશું
- 3
ત્યાર બાદ ભાખરી વણી લેશું ત્યાર બાદ તવી ગરમ કરવા મૂકી શું તવી ગરમ થાય તેમાં ભાખરી સેકી લેશું
- 4
ભાખરી સેકાય યા બાદ તેને સર્વ કરી શું ભાખરી ને મરચા.ચા.અથાણાં સાથે સર્વ કરી શું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14348057












ટિપ્પણીઓ