કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જીંજર હની મીન્ટ મોકટેલ(Ginger Honey Mint Mocktail Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જીંજર હની મીન્ટ મોકટેલ(Ginger Honey Mint Mocktail Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

જીંજર હની મીન્ટ મોકટેલ(Ginger Honey Mint Mocktail Recipe In Gujarati)

Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504

#GA4
#week17
#FoodPuzzleWord_mocktail
આ મોક્ટેલ ઘર માં મળી આવતી વસ્તુઓથી બનાવેલ છે.સ્વાદ માં બેજોડ, આદુ ની તીખાશ,મધ ની મીઠાસ,લીંબુ ની ખટાશ અને ફુદીના ની સુગંધ આ ડ્રીંક ને અફલાતૂન બનાવે છે.કોઈ પણ પાર્ટી માટે પરફેક્ટ વેલ્કમ ડ્રીંક છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

5-7 મિનિટ
2 સર્વિંગ્સ
  • ફુદીના નું સીરપ બનાવવા માટે
  • 1/2 કપફુદીના ના પાન
  • 1/4 કપસાકર
  • 1/2 કપપાણી
  • મોકટેલ બનાવવાની બીજી સામગ્રી
  • 4 ટેબલસ્પૂનલીંબુ નો રસ
  • 4 ટેબલસ્પૂનઆદુ નો રસ
  • 4 ટેબલસ્પૂનમધ
  • 6 ટેબલસ્પૂનફુદીના નું સીરપ
  • બરફ
  • ક્લબ સોડા
  • ઠંડુ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

5-7 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ફુદીના ના પણ ને મિક્ષી જાર માં નાખી થોડું પાણી નાખી બ્લેન્ડ કરી લેવું.આ પેસ્ટ એક તપેલી માં નાખી તેમાં બાકીનું પાણી અને સાકર નાખી ગેસ પર ધીમા તાપે ઉકળવા દેવું.સાકર ઓગળી જાય અને સીરપ જેવું થિક થાય એટલે ગેસ બંધ કરી ઠંડુ કરી ગાળી લેવું.

  2. 2

    હવે મોકટેલ બનાવવા બે સર્વિંગ ગ્લાસ માં થોડા થોડા બરફ ના ટુકડા નાખવા.

    જીંજર હની મીન્ટ મોકટેલ(Ginger Honey Mint Mocktail Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે દરેક ગ્લાસ માં બે ટેબલસ્પૂન લીંબુ નો રસ અને બે ટેબલસ્પૂન આદુ નો રસ નાખવો.

    જીંજર હની મીન્ટ મોકટેલ(Ginger Honey Mint Mocktail Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    જીંજર હની મીન્ટ મોકટેલ(Ginger Honey Mint Mocktail Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બે ટેબલસ્પૂન મધ અને ત્રણ ટેબલસ્પૂન ફુદીના નુ સીરપ નાખવું.

    જીંજર હની મીન્ટ મોકટેલ(Ginger Honey Mint Mocktail Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    જીંજર હની મીન્ટ મોકટેલ(Ginger Honey Mint Mocktail Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પોણો ગ્લાસ ભરાય ત્યાં સુધી પાણી નાખી સ્ટીલ નો ગ્લાસ ઢાંકી ને બરાબર હલાવી બધું મિક્સ કરવું.હવે પીરસતી વખતે ક્લબ સોડા નાખી ગ્લાસ પૂરો ભરી દેવો.ફુદીના ના પાન અને લીંબુ ની સ્લાઈસ થી ગાર્નિશ કરી પીરસવું.

    જીંજર હની મીન્ટ મોકટેલ(Ginger Honey Mint Mocktail Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    જીંજર હની મીન્ટ મોકટેલ(Ginger Honey Mint Mocktail Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ ઠંડુ ઠંડુ જીંજર હની મિન્ટ મોકટેલ !!

    જીંજર હની મીન્ટ મોકટેલ(Ginger Honey Mint Mocktail Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504
પર January 09, 2021 10:49

ટિપ્પણીઓ (2)

Aruna Thapar
Aruna Thapar @Arunathapar27
January 09, 2021 21:38
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

આદુ મધ મોકટેલ ફુદીનો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાઈનેપલ પેસ્ટ્રી(Pineapple Pastry Recipe in Gujarati)
  2. ચીઝ લોલીપોપ (Cheese lollipop recipe in Gujarati
  3. વર્જિન પિના કોલાડા (Virgin pina colada recipe in gujarati)
  4. વડાપાવ (Vadapav Recipe in Gujarati)
  5. શાહી પનીર(Shahi Paneer Recipe In Gujarati)
  1. ફરાળી સ્મૂધી (Farali Smoothie Recipe In Gujarati)
  2. શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
  3. ચીઝ પુલ આઉટ પાવ (Cheese Pullout Pav Recipe In Gujarati)
  4. સ્મોકી દાલ મખની (Smokey Dal Makhani Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14382616
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close